ઘર છોડીને આવેલ લીલા..

(19)
  • 1.6k
  • 3
  • 679

ઘર છોડીને આવેલ લીલા...લીલા જ્યારે ઘરે તેના નાનકડા બે વષઁના છોકરાને લઈ આવી તો લીલાના બા કહ્યું  તને તો જન્મ જ નો આપ્યો હોત તો સારુ હતું.જા જતી રેહ તારા સાસરે સ્ત્રીઓને તો ચહન કરવાની આદત પાડવી પડે.અહીયા કેટલા દિવસ રહીશ.અમારુ પણ ગામમાં નાક કપાશે...લીલા ઘરની બહાર નીકળે તો બહાર લોકો તેને ઊભી રાખીને કહે લીલા તું તો હજી દિવાળી પર એક મહિનો ઘરે આવી હતી ને કેમ દિવાળી પછી પણ આવી છો  બધુ બરાબર તો છે ને...!!લીલા પાસે કોઈ જવાબ ન હતો...કેમકે જે ઘરમાં તેને દરરોજ માર પડતો હતો તેના કરતા તો કોઈ કઈ કહી જાય તે વધુ સારુ