કાશ... - 5

(88)
  • 3.1k
  • 2
  • 1.4k

કાશ...(આગળ આપણે જોયું કે સાહિલ સનમને ફોન કરીને જણાવે છે કે તે સનમને મળવા માંગે છે પણ 18 જૂન એવું તે શું બને છે હવે આગળ ...)રવિવાર એટલે  આખા અડવાડિયાના કામનો થાક ઉતારવાનો શ્રેષ્ઠ દિવસ.હુંપણ પલંગમાં સુતા સુતા મીઠા સપનાઓ જોઈ રહી હતી. ત્યાં જ મારા ઘરની ઘંટી વાગી બહાર કોઈ આવ્યું  હતું. હું આળા મરડતી ,આખો ચોળતા ચોળતા દરવાજા પાસે પોહચી બગાસુ ખાતા ખાતા મે દરવાજો ખોલ્યો." અરે નીમી તું ! આટલી વહેલી સવારમાં આવ આવ " અર્ધનિંદ્રામાં મેં કહ્યું  , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે" બેસ નીમી ! નીમી ,શું લઈશ ? ચા