Kaash by Prit's Patel (Pirate) | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels કાશ... - Novels Novels કાશ... - Novels by Prit's Patel (Pirate) in Gujarati Love Stories (885) 9.4k 17.1k 79 કાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો ...Read Moreરસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ, Read Full Story Download on Mobile New Episodes : Every Monday,Friday કાશ... - 1 (118) 1.3k 1.9k કાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો ...Read Moreરસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ, Read કાશ... - 2 (117) 980 1.7k કાશ.... (ભાગ - 2)( આગળના ભાગમાં જોયું કે સનમ અને નિમીષા પાર્ટી માં જાય છે પણ સનમ કોઈને ત્યાં જુવે છે અને કોઈનેકહ્યા વિના જ પાર્ટી માંથી નીકળી જાય છે.હવે આગળ ...)સનમ ઘરે આવીને સુવાની કોશિશ કરે છે પણ ...Read Moreએને ઊંઘ ક્યાંથી આવાની હતી. જે વસ્તુને તે વર્ષો પાછળ મૂકીને આવીને છે એ જ આજે એની સામે આવીને ઉભી રહી ગઈ છે હજુ પણ એનું મનમાનવાતૈયાર નથી. જેમ તેમ કરીને પોતાના મનને મનાવીને સનમ સુઈ જાય છેબીજા દિવસે ઓફિસે ...સનમ એનીકેબિનમાકામ કરી રહી હતી ત્યાં જ વ્હોટ ઘ હેલ ઇસ થિસ ? સનમ સિંહ જેમ ગર્જના કરે તેમ નીમી મારા Read કાશ... - 3 (96) 892 1.5k કાશ... (ભાગ - 3)(આગળ આપણે જોયું કે નીમી સનમને પૂછી રહી રહી કે તે સાહિલ ને કેવી રીતે ઓળખે છે. હવે આગળ.... )"સાહિલ સનમ નો શ્વાસ " સનમ આંખો બંધ કરીને બોલીનીમી આ વાત ચાર વર્ષ જૂની છે મને ...Read Moreયાદ છે મારુ કોલેજ નું છેલ્લું વર્ષ ,ફાઇનલ એકઝામ પણ પુરી થવા આવી હતી. બધા મિત્રો ખુશ પણ હતા અને દુઃખી પણ, એક તરફ પોતાના કરિયરમાં આગળ વધવાની ખુશી, તો બીજી બાજુ પોતાના જીવથી પણ વ્હલા મિત્રો થી છુટા પાડવાની વેદના."સનમ વહી રુક જા... તુજહેં મેરી કસમ " દૂર થી ધવલનો અવાજ આવ્યો.( નામ ધવલ પણ કોલેજમાં ભાઈડી.એનતરીકે ઓળખાતા. ઉંચાઈ Read કાશ... - 4 (97) 872 1.5k કાશ... (ભાગ - 4)(આપણે આગળ જોયું કે સનમને ફોન કરનાર બીજું કોઈ નહિ પણ સાહિલ હોય છે સાહિલ જણાવે છે કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ પોતે છે અને સનમને એની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સસેપટ કરવા માટે કહે છે હવે આગળ....)સનમ ...Read Moreપણ ઉત્તર આપે એ પેહલા સામે છેડેથી ફોન કટ થઈ જાય છે સનમ કઈ પણ વિચારે એ પેહલા જ..." મિસ સનમ તમને અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે " ઓફિસ ના સ્ટાફે મને સંબોધતાકહ્યુંહું અંદર ઇન્ટરવ્યૂ માટે ગઈ મારુ ઇન્ટરવ્યૂ લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુપછી મને થોડી વાર બહાર બેસવા માટે કહીંયુ લગભગ 30 મિનિટ પછી..." કોન્ગ્રચૂલેશન મિસ સનમ ,તમારું સિલેકશન Read કાશ... - 5 (88) 878 1.5k કાશ...(આગળ આપણે જોયું કે સાહિલ સનમને ફોન કરીને જણાવે છે કે તે સનમને મળવા માંગે છે પણ 18 જૂન એવું તે શું બને છે હવે આગળ ...)રવિવાર એટલે આખા અડવાડિયાના કામનો થાક ઉતારવાનો શ્રેષ્ઠદિવસ.હુંપણ પલંગમાં સુતા સુતા મીઠા સપનાઓ ...Read Moreરહી હતી. ત્યાં જ મારા ઘરની ઘંટી વાગી બહાર કોઈઆવ્યું હતું. હું આળા મરડતી ,આખો ચોળતા ચોળતા દરવાજા પાસે પોહચી બગાસુ ખાતા ખાતા મે દરવાજો ખોલ્યો." અરે નીમી તું ! આટલી વહેલી સવારમાં આવ આવ " અર્ધનિંદ્રામાં મેંકહ્યું , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે" બેસ નીમી ! નીમી ,શું લઈશ ? ચા Read કાશ... - 6 (82) 894 1.4k (આપણે આગળ જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કેહવા માંગે છે ત્યારે જ સાહિલનો ફોન આવે છે અને એ પણ સનમ ને મળીને કંઈક કેહવા માંગે છે હવે આગળ ...)સમય સાડા સાત , સ્થળ પ્રિયા હોટેલ ,સનમ ...Read Moreપાક્કી હતી એટલે તે ટાઈમ પર પોહચીને સાહિલની રાહ જોઈ રહી હતી. સ્કાય બ્લુ રંગની કુર્તી કેમકે સ્કાય બ્લુ રંગ સાહિલનો ફેવરિટ હતો ,એક હાથ માં બ્રેસલેટ, બીજા હાથમાં વોચ, આંખોનું કાજળ એની મોટી અણિયારી આંખોને વધુ મારકણી બનાવતું હતું , લાંબા કાળા ખુલ્લા વાળ , અને હાઈ હિલ ના સેન્ડલ આમ તો સનમને બહાર જવું કે તૈયાર થવાનો શોખ Read કાશ... - 7 (70) 755 1.3k (આગળ આપણે જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કરવા માટે જતી હતી . પણ સાહિલ કોઈ બીજાને પ્રેમ કરે એ જાણીને , સનમ સાહિલને કશું કેહતી નથી અને ત્યાંથી નીકળી જાય છે હવે આગળ .....)હું ઘરે પોહચી ...Read Moreલગભગ સાડા દસ થઇ ચૂકયા હતા. મમ્મી પપ્પા સુઈ ગયા હશે. તેમની ઊંઘ ન બગડે એ માટે મેં મારી પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલીને હું અંદર પોહચી. અને હું તરત જ મારા રૂમ તરફ ગઈ, દરવાજો ખોલી અંદર પ્રવેશી મેં બારણું બંધ કરિયું અને ત્યાં જ ઢળી પડી. જાણે આજે હું મારો પોતાનોજીવ બીજાના હાથમાં આપીને આવી હોય એવો Read કાશ... - 8 (77) 1.1k 2.4k (સનમ સાહિલની મદદ કરવા માટે હોટેલ પોહ્ચે છે પણ ત્યાં સાહિલનારૂમની બહાર પોલીસ પહેલેથી હોય છે એ જોઈને સનમ ડરી જાય છે સનમ થોડી હિંમત કરીને આગળ જાય છે પણ સનમ એવું તે શું જોવે છે કે એના મનમાં ...Read Moreપડે છે હવે આગળ...)મેં જોયું કે રૂમ નંબર 607 ની બહાર પોલીસ છે. હોટેલનો સ્ટાફ પણ ત્યાં મોજુદ હતો થોડી હિમ્મત કરીને હું એ તરફ ગઈ. ભીડ વચ્ચે થોડી જગીયા બનાવી મેં રૂમની અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ આ શું ! રૂમમાં સાહિલ એકલો ન હતો એની જોડે એક છોકરી પણ હતી જે રડી રહી હતી અને થોડી ડરેલી પણ Read કાશ... - 9 (68) 899 1.7k (આગળ આપણે જોયું કે સાહિલને સનમ છોડાવવા પોલીસ સ્ટેશન જાય છે પણ તે પોહચે એ પહેલાં સાહિલને કોઈ છોકરી જામીન આપીને લઈ ગઈ હોય છે સનમ સાહિલને મળવા માટે ત્યાંથી નીકળે છે હવે આગળ ..)હું ત્યાંથી સાહિલને મળવા નીકળી ...Read Moreચાલુ ગાડીએ મે સાહિલને ફોન કરવાના ચાલુ કર્યા પણ સાહિલ એક પણ ફોન રિસિવ નહોતો કરતો અરે યાર સાહિલ ક્યાં હશે એ કેમ ખબર પડે આ છોકરો કયા ગયો હશે !સ્ટેરીંગ પર હાથ મારતા હું બબડી ત્યાં જ જાણે ચમત્કાર થયો હોય એમ સાહિલનો ફોન આવ્યો મે ફોન રીસિવ કર્યો હુ કઈ પણ પૂછુ એ પહેલાં સાહિલ બોલ્યો સનમ તુ Read કાશ... - 10 (72) 878 2.1k ( આગળ જોયું કે સાહિલ સનમને દોષી સમજીને એને ખરીખોટી સંભળાવે છે સનમ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણી મથે છે પણ બધું વ્યર્થ સાહિલની અદાલતમાં સનમ દોષી હતી. સનમ નીમી ને આગળ કઈ કહે ત્યાં જ સનમના મમ્મી સનમને ...Read Moreબોલાવે છે હવે આગળ........)ચાલ નીમી મમ્મી બહાર બોલાવે છે આપણે જઇયે ઉભા થતા હું બોલી ત્યાં નિમીએ મારો હાથ પકડીને મનેઉભી રાખતા પૂછ્યું " સનમ, સાહિલએ તને સાંભળી કે નહિ "કાશ એક વાર એણે મને સાંભળી હોતકાશ એક વાર મને સમજવાની કોશિશ કરી હોતતો એ મારી ખામોશી વાંચી શક્યો હોતસમજી શક્યો હોત કે હું જૂઠી નથીકાશ.....કાશ..... એણે મને સાંભળી હોતના Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Prit's Patel (Pirate) Follow