કાશ... - 9

(68)
  • 3.4k
  • 5
  • 1.5k

(આગળ  આપણે જોયું કે સાહિલને સનમ છોડાવવા પોલીસ સ્ટેશન જાય છે પણ તે પોહચે એ પહેલાં સાહિલને કોઈ છોકરી જામીન આપીને લઈ ગઈ હોય છે સનમ સાહિલને મળવા માટે ત્યાંથી નીકળે છે હવે આગળ ..)હું ત્યાંથી સાહિલને મળવા નીકળી , ચાલુ ગાડીએ મે સાહિલને ફોન કરવાના ચાલુ કર્યા પણ સાહિલ એક પણ ફોન રિસિવ નહોતો કરતો અરે યાર સાહિલ ક્યાં હશે એ કેમ ખબર પડે આ છોકરો કયા ગયો હશે !સ્ટેરીંગ પર હાથ મારતા હું બબડી ત્યાં જ જાણે ચમત્કાર થયો હોય એમ સાહિલનો ફોન આવ્યો મે ફોન રીસિવ કર્યો હુ કઈ પણ પૂછુ એ પહેલાં સાહિલ બોલ્યો સનમ તુ