જય શ્રી કૃષ્ણ કહેજે

(12)
  • 4.9k
  • 4
  • 1.1k

આમ તો માર્ચ મહિનો પરીક્ષા નો કહેવાય અને મેં મહિનો પરીક્ષા ના પરિણામ નો કહેવાય... અને પરિણામ આવે ત્યારે ઘણા પ્રસંગો બને છે... ક્યાંક ખુશી ક્યાંક ગમ... ક્યાંક માતમ.... પણ ક્યાંક પરિણામ આવે ત્યારે હાસ્ય ના પણ પ્રસંગ બને છે... આપણા માટે કૉમેડી સર્જાય છે એવા કિસ્સા પણ બને છે.... આજનો દિવસ મગન માટે જિંદગી નો અગત્ય નો દિવસ છે... 12માં ધોરણ નું પરિણામ આવવાનું હતું... સવાર થી જ મગજ માં ટેન્શન કે શું પરિણામ આવશે?... કેટલા ટકા હશે?... પરિણામ online આવવાનું હતું એટલે મગન એ નક્કી કર્યું કે એ પહેલાં પોતાનું result નહીં જોવે.. પોતાના મિત્ર છગન ને કીધું કે