અઘોર આત્મા-૨૦ સર્પદંશ

(125)
  • 3.2k
  • 5
  • 1.6k

અઘોર આત્મા (ભાગ-૨૦ સર્પદંશ) (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) લેખક : ધર્મેશ ગાંધી --------------------- (ભાગ-૧૯માં આપણે જોયું કે... માનવપક્ષીઓ બંને યુવતીઓનાં જુવાન શરીર સાથે અડપલાં કરી રહ્યા હતા. મેગીને નિર્વસ્ત્ર કરીને એની ઉપર તૂટી પડ્યાં હતાં. એટલામાં જ અઘોરી અંગારક્ષતિ ત્યાં પ્રગટ થાય છે. પશુના રક્ત અને ચિતાની રાખથી એક મિશ્રણ બનાવીને અંગારક્ષતિ એ તિમિર, વિલી અને મેગીનાં કપાળે ચોપડે છે. જેથી ત્રણેય પ્રેતાત્માઓ એક નિયત કાળ માટે મનુષ્યરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. પરંતુ, અઘોરી ચેતવણી પણ આપતો જાય છે કે એમણે મનુષ્યને પજવતી દરેક પીડા તથા વેદનાનો પણ સ્વીકાર કરવો પડશે... હવે આગળ...) ------------- અમને અંદેશો આવી ગયો હતો કે નવી મુસીબતો