જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 10

(28)
  • 2.9k
  • 2
  • 1.6k

આટલી મોડી રાતે કોણે ફોન કર્યો હશે ! તે વિચારતી રીતલના મનમાં સીધો જ  રવિન્દનું નામ આવ્યું. તેને ફોન ઉપાડયો, સામે છેડે થી આવેલો અવાજ રવિન્દનો જ હતો તે જાણતી હતી. "હેલો...! હેલો....! હેલો....! "છેલ્લી દસ મીનિટથી તે હેલો હેલો કરી રહ્યાં હતો. રીતલનો જવાબ ન મળતાં તે થોડો ઉદાસ થઈ ગયો. તેને થોડીક ગલતીફીલ તો થઈ પણ, ફરી તેને વાત કરવાની કોશિશ કરી "હું જાણું છું તું જાગે છે છતાં પણ કેમ વાત નથી કરતી !""ઓ ! તો તમે, મને એમ પણ ઓળખો છો ! તો પછી તમે એ પણ જાણતાં હશો કે હું અત્યારે કોના વિશે વિચારતી હતી. ?""અફકોર્સ, મારા