એક અનોખો પ્રેમ

(34)
  • 3.7k
  • 6
  • 1.9k

પ્રેમ તો માણસ ને જીવાડે , તો પ્રેમ માણસ ને સમ્માન આપે છે... પણ પ્રેમ ફક્ત માણસ માણસ સાથે થઈ જાય એને જ પ્રેમ નથી કહેવાતો.. પ્રેમ પ્રકૃતિ સાથે પણ થાય.. વસ્તુ સાથે પણ થાય... પુસ્તકો સાથે પણ થઈ શકે છે..પણ આ એક અનોખા પ્રેમ ની વાર્તા જે વ્યક્તિ સાથે નહીં પણ.... પણ એક પક્ષી સાથેની છે...એપ્રિલ મહિનો ચાલતો હતો અને કૉલેજ નું વેકેશન અને તેમાં આજે રવિવાર નો દિવસ હતો...રવિવાર નો દિવસ ઉગ્યો ... સવાર પડી એટલે સવાર ના 6 વાગ્યા હતા... ક્યાંકથી ચકલી નો ચી...ચી.. નો અવાજ આવતો હતો.. અર્ધ નિંદ્રા માં હતો એટલે પેહલા તો કોઈ ચકલી