નસીબ ના ખેલ....16

(66)
  • 4.2k
  • 7
  • 1.9k

બીજી તરફ ધીરજલાલ ધરા માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા... રાજકોટ ધરા ના માસી એ એક સારો યુવક બતાવ્યો... વકીલ હતો.. રાજકોટ ના પ્રખ્યાત વકીલ ના હાથ નીચે... એની પેનલ માં કામ કરતો હતો... કુટુંબ માં બે ભાઈ જ હતા. આ યુવક અને એનો મોટો ભાઇ જે પરણેલો હતો... બહેન ન હતી એમને...અને માતાપિતા... ઘર એકંદરે ઘણું સારું હતું... ધરા ને પણ બતાવવામાં આવ્યું... ઘર પણ અને યુવક પણ... ધરા એ ફકત એટલું કહ્યું પપ્પા કહે એમ... ધીરજલાલ ને પણ ઘર અને છોકરો ગમ્યા હતા... લગભગ બધું