OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Nasib na Khel by પારૂલ ઠક્કર... યાદ | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. નસીબ ના ખેલ... - Novels
નસીબ ના ખેલ... by પારૂલ ઠક્કર... યાદ in Gujarati
Novels

નસીબ ના ખેલ... - Novels

by પારૂલ ઠક્કર... યાદ Matrubharti Verified in Gujarati Fiction Stories

(2.4k)
  • 54k

  • 109.5k

  • 199

પ્રસ્તાવના----નાની નાની શાયરીઓ અને ટૂંકી વાર્તા તેમજ મારા બાળકો ના જન્મદિવસે એમને શુભેચ્છા આપવા નાનકડી સ્પીચ આપતા આપતાં એક ધારાવાહિક લખવાનો વિચાર આવ્યો... અને આજે એની શરૂઆત પણ કરી. આશા છે આપ સર્વ ને ખૂબ જ ગમશે ...Read Moreઆપનો સહકાર મળશે... શબ્દો નો સાથ તો મળ્યો જ છે મને ... હવે આપનો સાથ પણ મળી રહે એની જ રાહ જોઉં છું... મારુ નામ તો પારુલ ઠક્કર છે... પણ શાયરી માં હું "Yaade" લખું છું, instagram માં આ નામ થી એક page પણ છે... આતો થઈ મારી વાત.... તો ચાલો હવે શરૂ કરીયે..... વાત છે આ ખૂબ જૂની.

Read Full Story
Download on Mobile

નસીબ ના ખેલ... - Novels

નસીબ ના ખેલ... 1
પ્રસ્તાવના----નાની નાની શાયરીઓ અને ટૂંકી વાર્તા તેમજ મારા બાળકો ના જન્મદિવસે એમને શુભેચ્છા આપવા નાનકડી સ્પીચ આપતા આપતાં એક ધારાવાહિક લખવાનો વિચાર આવ્યો... અને આજે એની શરૂઆત પણ કરી. આશા છે આપ સર્વ ને ખૂબ જ ગમશે ...Read Moreઆપનો સહકાર મળશે... શબ્દો નો સાથ તો મળ્યો જ છે મને ... હવે આપનો સાથ પણ મળી રહે એની જ રાહ જોઉં છું... મારુ નામ તો પારુલ ઠક્કર છે... પણ શાયરી માં હું "યાદ" લખું છું, instagram માં આ નામ થી એક page પણ છે... આતો થઈ મારી વાત.... તો ચાલો હવે શરૂ કરીયે..... વાત છે આ ખૂબ જૂની.
  • Read Free
નસીબ ના ખેલ - 2
મોટાભાઈ એ ઘર માંથી ચાલ્યા જવાનું કહી દેતા ધીરુભાઈ બિચાર બેઘટ થઈ ગયા...... પણ હિમ્મત ન હાર્યા... ભાઈ પાસે અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો સમય માંગ્યો .... અને મકાન શોધવા લાગ્યા... અને ફકત 5 જ દિવસ માં મકાન મળી પણ ...Read More150 રૂપિયા ભાડા માં એક લાંબો રૂમ મળ્યો.. રસોડું પણ એમાં જ આવી જાય... સંડાસ બાથરૂમ બહાર ઓસરી પડે એમાં હતા.. બે જણા માટે ઘણું કહેવાય આ તો...તરત મોટાભાઈ ના ઘરે થી નીકળવાનું નક્કી કરી પોતાનો સામાન ભરવા લાગ્યા, નાનકડી ધરા પણ પોતાના રમકડાં લેવા લાગી... એક રેડિયો હતો નાનકડો જે ધરા ને ખૂબ ગમતો હતો... એમા એ ગીત પણ
  • Read Free
નસીબ ના ખેલ - 3
ધીરુભાઈ ખૂબ મુંજાતા હતા , મોટાભાઈ સાથે રહેતા હતા ત્યારે એક બે મિત્ર બન્યા હતા ધીરુભાઈ ના, અને જૂનાગઢ નોકરી કરતા હતા ત્યારે હંસાગૌરી એ 100/150 જેટલા રૂપિયા બચાવ્યા હતા , એ પૈસા માંથી ધીરુભાઈ ધરા ની દવા લાવ્યા ...Read Moreબાકી ના પૈસા ધરા માટે દૂધ લાવવા રાખ્યા, સમય એ હતો કે ધરા ને દવા અને એને દૂધ સાથે થોડું ખવડાવી દેતા પણ બન્ને પતિ-પત્ની સાવ ભુખ્યા સુઈ જતા, અને બહુ ભૂખ લાગે તો થોડી સિંગ ખાઈ લેતા... પણ ધરા આ બધી વાત થી અજાણ હતી, પોતાની બાળ-સહજ મસ્તી મા જ રમતી હતી... આ બાજુ ધીરુભાઈ કામ મેળવવા સંઘર્ષ કરતા
  • Read Free
નસીબ ના ખેલ... 4
ધીરુભાઈ નાનકડી ધરા ને ખૂબ જ પ્રેમ કરતા હતા. એની દરેક ઈચ્છા પુરી કરતા હતા... નાટક માં ધરા હતી ત્યારે એના વાળ સરસ લાંબા હતા પણ ધરા ને નાટક ના પાત્ર માં સાવ ટૂંકા વાળ માટે નકલી વાળ પહેરાવ્યા ...Read Moreત્યારથી ધરા ને ટૂંકા વાળ નું મન થયું હતું.... એણે એના પપ્પા (ધીરુભાઈ) ને કીધું પણ ખરું... પણ એના મમ્મી (હંસાગૌરી) એ ના પાડી હતી.... પણ એક દિવસ ધીરુભાઈ એને ઘરે કાઈ કીધા વગર બહાર લઈ ગયા અને... ઘરે આવ્યા બાપ દીકરી તો હંસાબેન તો જોતા જ રહી ગયા.... ધરા ના વાળ કાપેલા હતા, જાણે એ વખત ના
  • Read Free
નસીબ ના ખેલ...5
ધરા પોતાની પસંદગી પ્રમાણે પોતાની નાની નાની વસ્તુ પણ ન લઈ શકતી.... જેમ કે હાથ માં પહેરવા માટે બંગડી કે પાટલા, નેઇલપોલીસ, ચપ્પલ, કે પછી પોતાના કપડાં..... બધું જ એની મમ્મી જે લઈ આવે અથવા એની મમ્મી જે પાસ ...Read Moreએ જ ધરા પહેરી શકતી... પણ ધરા ના પપ્પા આ વાત થી અજાણ હતા... એ ધરા ને ભણવા માટે જરૂર ખિજાતા હતા પણ પ્રેમ પણ એટલો જ કરતા હતા..... સ્કૂલ માં કેન્ટીન મા એ વખતે 50 પૈસા માં સમોસા મળતા હતા, ધરા ને ખૂબ મન થતું હતું એ સમોસા ખાવાનું.... એકવાર એણે એના પપ્પા ને કીધું કે
  • Read Free
નસીબ ના ખેલ... 6
મસ્તી કરતી હસતી રહેતી ધરા ઉદાસ રહેવા લાગી હતી.... પપ્પા સામે નોર્મલ રહેતી પણ બાકી ...... અને ધરા જ્યાં રહેતી હતી ત્યાં શેરી માં ...Read Moreછોકરો પણ આ નોટિસ કરતો હતો ..... ધરા માં આવેલું આ પરિવર્તન એની નજર માં આવી ગયું હતું,.... એણે ધરા ને પૂછ્યું કે શુ થયું ???? કેમ આમ રહે છે મને કહી શકે છે તું.... કાઈ પ્રૉબ્લેમ હોય તો કહે એનો રસ્તો કાઢશું આપણે...... અને ભોળી ધરા ઘર ની વાત એને લખી ને કહી બેઠી..... એ પણ ન વિચાર્યું કે એ કેમ પૂછે છે ?? એને શુ લેવાદેવા મારી
  • Read Free
નસીબ ના ખેલ ....- 7
સવારે પાછું વહેલું ઉઠવાનું... 6:30વાગે તો પહોંચી જવાનું હોય ટ્યૂશન માં.... સ્કૂલ માં એ વખતે બે ચોટલા ફરજિયાત હતા અને ધરા ને એ આવડતા ન હતા.... એના માસી એને રાતે જમી લીધા પછી માથું ઓળી આપતા... બે ચોટલા લઈ ...Read Moreપછી સવારે તો એના માસીને પણ એમની શિક્ષક ની નોકરી માં જવાનું હોય.... ભલે એ 7 વાગે નીકળતા ઘરે થી... પણ સવારે ધરા જાય ત્યારે તો એ રાત ના લીધેલા બે ચોટલા ને ઉપર ઉપર થી થોડા સરખા કરી ને જ જતી હતી... આખા દિવસની આ દોડાદોડી માં ધરા ખૂબ થાકી જતી.... ઉપર થી આ
  • Read Free
નસીબ ના ખેલ... 8
વાત ધીરજલાલ ને કહેવામાં આવી... પણ ધીરજલાલ ધરા ને 10 તો પાસ કરાવવા માંગતા જ હતા એટલે ધરા નો અભ્યાસ બંધ કરવાની ધરા ના મામા ની વાત ધીરુભાઈ એ નકારી કાઢી... પણ હવે ધરા ને બહાર ક્યાંય એકલી ન ...Read Moreદેવી એ નક્કી થયું, અને ધરા ની સ્કૂલ બંધ કરાવવામાં આવી... ફકત ટ્યૂશન કલાસ અને ટાઈપકલાસ શરૂ રાખવામાં આવ્યા... અને ત્યાં પણ હવે ધરા ના મામા એને તેડવા અને મુકવા જતા હતા... આમ તો આ પરાણે માથે આવી પડેલી ડ્યુટી ધરા ના મામા ને જરાય પસંદ ન હતી પણ ધીરજલાલ જમાઈ થાય ... બનેવી થાય.. અને ધરા ના નાનાજી ના
  • Read Free
નસીબ ના ખેલ...9
બેય ભાઈઓ ને રમાંડવાના, એમના કપડાં બદલવાના, છી કરે તો સાફ કરવાના, ઘોડિયામાં સુવડાવવાના, હીંચકા નાખવાના,વગેરે વગેરે... બધું ધરા ને કરવાનું..... માસી એમની સ્કૂલ ની નોકરી માં હોય અને નોકરીએથી આવે પછી એ કાંઈ કામ ન કરતા, ધરા ના ...Read Moreબિચારા બધું કરતા હતાં, ધરા ના નાનીમા હતા પણ એ ઘરડા બિચારા કાઈ કરી શકે ? એટલે ધરા વાંચતી જાય અને ભાઈ ને ઘોડિયા માં હીંચકાવતી જાય.... મોટો ભાઈ બહુ મસ્તીખોર હતો ધરા ના બે ચોટલા ખેંચતો અને કહેતો "હિકા... હિકા.." જાણે હીંચકા ખાતો ધરા ના ચોટલા જાલી ને... પણ ધરા ખુશ થતી... આ
  • Read Free
નસીબ ના ખેલ... 10
ધરાને લઈને ધીરુભાઈ વડોદરા આવ્યા... હંસાબેન પણ લાંબા સમય બાદ ધરાને જોઈ ને ખૂબ ખુશ થયા... ફરી પહેલાની જેમ બધા રાજીખુશી થી રહેવા લાગ્યા.. પણ.... ક્યારેક ક્યારેક હંસાબેન જૂની વાત યાદ કરીને ધરા ને મહેણાં મારી દેતા... જો કે ...Read Moreપપ્પા બધું ભૂલી ને પહેલા ની જેમ જ ધરા ને પ્રેમથી રાખતા હતા... ત્યાં થોડા સમય માં ધરા નું 10th નું રિઝલ્ટ પણ આવી ગયું... ધરા પાસ થઈ ગઈ હતી... 56 % આવ્યા ધરા ના.... ધીરુભાઈ ને કાઈ વાંધો ન હતો ધરા ના આ પરિણામ થી , એ ખુશ હતા કે ધરા બોર્ડ ની
  • Read Free
નસીબ ના ખેલ... 11
રાતે ધીરજલાલ ઘરે આવતાં જ સીધો તેમણે ધરા નો ઉધડો લીધો... "તારા પર ભરોસો રાખી ને તને અહીં પાછો લઈ આવ્યો એ મારી ભૂલ... તે ફરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો... છોકરાઓ સાથે ભણવા બેસાડી એનો તે આવો ગેરલાભ ઉઠાવ્યો ...Read Moreછોકરાઓ સાથે શરત લગાડવા લાગી ??? " આવા અનેક વ્યંગબાણ ધરા પર વરસી રહ્યા હતાં.. હંસાગૌરી એમાં સુર પુરાવતા હતા કે મેં તો પહેલા જ કહ્યું હતું.. આના પર ભરોસો મૂકી ને તમે ખોટું કરી રહ્યા છો... એક વાર ભટકી ગયા પછી હવે આ ન સુધરે.... વગેરે વગેરે.... પણ ધરા ના મન માં આ
  • Read Free
નસીબ ના ખેલ... 12
10માં ધોરણ સુધી ધરા ની કોઈ ખાસ બહેનપણી ન હતી.. અહીં 11 માં ધોરણ માં એની 2 ફ્રેન્ડ બની... બન્ને સથે ધરા ને ખૂબ ભળતું હતું, એક હતી નિપા અને બીજી હતી અલકા... બન્ને ધરા ના ઘરે આવતી હતી ...Read Moreસ્કૂલ નું હોમવર્ક કરતા હતા, સાથે નાસ્તો કરતા અને ક્યારેક ક્યારેક એ લોકો ધરા ના ઘરે જમતા પણ હતા... પણ ધરા એમના ઘરે ક્યારેય નોહતી ગઈ... તેણે જોયું જ ન હતું તેમનું ઘર... કારણ... ધીરુભાઈ ની ના હતી... ધરા ને કોઈ ના પણ ઘરે જવાની... ધરા ફ્રેન્ડ રાખી શકતી પણ તેની દરેક ફ્રેન્ડ ઘરે આવી શકે... ધરા
  • Read Free
નસીબ ના ખેલ... - 13
રોજિંદી રસોઈ શીખી લીધા બાદ હવે હંસાબેન ધરા ને થોડું ફરસાણ શીખવવા માંગતા હતા... ધરા ને ગાંઠિયા શીખવાડવા માટે તેમણે ગાંઠિયા પાડવા નો સંચો અને ગાંઠિયા નો લોટ તૈયાર કર્યો.... એમાં એમણે કાળા મરી પણ નાખ્યા હતા વાટી ને..... ...Read Moreમાં લોટ ભરી ને ધરા ને આપ્યો અને કડાઈ માં તેલ ગરમ કર્યું... તેલ ગરમ થઈ જતા સીધા એમાં જ સંચા થી કઈ રીતે ગાંઠિયા બનાવવા એ શીખવી રહ્યા હતા હંસાબેન.... શરૂઆત માં એક વાર ખૂબ સરસ ગાંઠિયા બન્યા... કાઈ જ વાંધો ન આવ્યો... પણ બીજી વાર તેલ માં સંચા થી ગાંઠિયા પાડવા જતા સંચા માંથી
  • Read Free
નસીબ ના ખેલ... 14
ધીરજલાલ પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો ન હતો... એટલે એમણે અત્યારે આ સારવાર ચાલુ રાખવાનું જ સારું સમજ્યું.... અને ધરા ને લઈ ને ઘરે આવ્યા... ઇન્જેક્શન ને લીધે ધીમે ધીમે હાથ ના સોજા ઓછા થયા... દુખાવાની દવા ને ...Read Moreધરા ને થોડી રાહત પણ થઈ.... પણ આ ક્ષણિક રાહત હતી એ ધરા નોહતી જાણતી... સાંજે ફરી દવાખાને લઈ ગયા ધરા ને... ત્યાં ડૉક્ટરએ કીધું કે જે મજબૂત મન ન હોય એ ધરા સાથે રહે.... બીજા બહાર બેસો... ત્યારે તો ધીરાજલાલે ધરા પાસે રહેવાનું નક્કી કર્યું... ધરા ના હાથ નો સોજો થોડો ઓછો થયો હતો
  • Read Free
નસીબ ના ખેલ... 15
હાથ માં સારું થઈ જતા ધરા એના ડિપ્લોમાના અભ્યાસ માં મન પરોવવા લાગી... . ધીમે ધીમે બધું સરખું થઈ રહ્યું હતું... હજી તો ધરા એ તેના ડિપ્લોમા નો અભ્યાસ શરૂ જ કર્યો હતો. . માંડ એક મહિનો થયો ...Read Moreદિવાળી નું વેકેશન આવી ગયું... પણ આગળ જે છૂટી ગયું એ બધું ધરા એ આ વેકેશન મા શીખી લેવાનો નિર્ણય કર્યો... એક મહિના ના ટૂંકા ગાળામાં એણે એક ફ્રેન્ડ બનાવી લીધી... એનું નામ રેખા હતું... આમ તો વડોદરા ની પાસે ના ગામડામાંથી આવતી હતી એ... પણ ઘણી વાર વડોદરા માં એના મામા ના ઘરે પણ રહેતી
  • Read Free
નસીબ ના ખેલ....16
બીજી તરફ ધીરજલાલ ધરા માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા... રાજકોટ ધરા ના માસી એ એક સારો યુવક બતાવ્યો... વકીલ હતો.. રાજકોટ ના પ્રખ્યાત વકીલ ના હાથ નીચે... એની પેનલ માં કામ કરતો હતો... કુટુંબ માં બે ભાઈ ...Read Moreહતા. આ યુવક અને એનો મોટો ભાઇ જે પરણેલો હતો... બહેન ન હતી એમને...અને માતાપિતા... ઘર એકંદરે ઘણું સારું હતું... ધરા ને પણ બતાવવામાં આવ્યું... ઘર પણ અને યુવક પણ... ધરા એ ફકત એટલું કહ્યું પપ્પા કહે એમ... ધીરજલાલ ને પણ ઘર અને છોકરો ગમ્યા હતા... લગભગ બધું
  • Read Free
નસીબ ના ખેલ..17
ધીરજલાલ ને પણ શુ સુજ્યું તો એ નિશા ના ઘરે જાવા તૈયાર થઈ ગયા... ધરા ને રાજકોટ રાખી ને ધીરજલાલ અને હંસાબેન નિશાના ઘરે ભાવનગર પહોંચ્યા.. નિશાનું ઘર જોયું.. કેવલને અને નિશા ના પતિ ને મળ્યા.. એ લોકો ...Read Moreકરિયાણાની દુકાન હતી એ પણ જોઈ... બધું ઠીકઠાક લાગ્યું... ખબર નહિ કેમ ? જે અત્યાર સુધી એક ઘર માં બે બહેનો આપવાની ના પાડતા હતા એ જ ધીરજલાલ ધરા ને આ ઘર માં આપવા તૈયાર થઈ ગયા... (જેનું સાચું કારણ અત્યારે કોઈ નોહતું જાણતું.. ). ધીરજલાલ હવે એમ માનવા લાગ્યા કે આપણા જીવન નો
  • Read Free
નસીબ ના ખેલ... 18
ધરા ના માસી અને મમ્મી જ્યારે કેવલ ને જોવા ગયા હતા ત્યારે ત્યાં એ લોકો ને રાજકોટ આવી ધરા ને જોવા આવવાનું આમંત્રણ આપી આવ્યા હતા... પણ નિશા એ તો સીધું એમ જ કહી દ8ધુ કે અમે તો ...Read Moreકરવા જ આવીએ છીએ.. કારણ અમારા તરફ થી તો હા જ છે... તમે એ રીત ની તૈયારી માં જ રહેજો.. અમે આવશું એટલે મીઠીજીભ આપી ને જ જશું.. (મતલબ સગાઈ કહી શકીયે... પેહલા કહેતા હતા ને રૂપિયો નાળિયેર આપ્યા, ગોળધાણા ખાધા, વગેરે જેવું , રિંગ પહેરાવવાનું તો હવે ચલણ માં આવ્યુ છે..)
  • Read Free
નસીબ ના ખેલ ... - 19
જમવાનું પતાવી ને ધીરજલાલ હંસાબેન અને ધરાના માસી સગાઈ ની વિધિ માટે ની થોડી તૈયારીમાં લાગી ગયા... ધરાના મામા ગોર મહારાજ ને તેડવા ગયા, અને ધરા એકલી પડી... મન માં ખૂબ દુઃખી હતી ધરા.. પણ કોઈને કાઈ ...Read Moreશકતી ન હતી. તેને સમજાતું ન હતું કે કેમ એના પપ્પા અત્યારે એની મરજી પણ જાણવા નોહતા માંગતા.. કેમ એના પપ્પા ને એના જ મોટાભાઈ શાંતિલાલ કે જેણે એમને ખૂબ દગો આપ્યો હતો એની જ દીકરી ની વાત માં આવી ગયા હતા ? અને બીજી બાજુ નિશા અને આવેલા બધા મહેમાન ખુશ હતા.. નિશા
  • Read Free
નસીબ ના ખેલ... - 20
ધરા ને આમ તો કોઈ ખુશી ન હતી આ સગાઈ થી.. એક કુંવારી છોકરી ના મન માં પોતાના ભાવિ પતિ માટે ને જે જે સપના હોય એ સ્વાભાવિકપણે ધરા માં પણ હોય જ.. પણ અહીં તો ધરા ...Read Moreપસંદ નું જ કોઈ મહત્વ ન હતું એટલે ધરા યંત્રવત્ત પોતાની ફરજ જાણે પુરી કરી રહી હોય એમ રહેતી હતી. કેવલ સાથે વીરપુર ની બજાર માં ગયેલી ધરા કાઈ જ બોલ્યા વગર કેવલ ની પાછળ ચાલી રહી હતી, ધરા એ મનોમન નક્કી કર્યું હતું કે જો કેવલ એને કાઈ વસ્તુ
  • Read Free
નસીબ ના ખેલ... - 21
ધરા ને રાજકોટ ઘરે ઉતારી, ચા નાસ્તો કરી સહુ ભાવનગર જવા નીકળી ગયા... અને અહીં હંસાબેન અને ધરા ના માસી ધરા ને વીરપુર શુ થયું શુ વાત થઈ વગેરે પૂછવા લાગ્યા, ...Read More તો બીજી તરફ ધીરજલાલ હવે ધરા ના લગ્ન ક્યારે કરવા અને ક્યાં કરવા (મતલબ વડોદરા કરવા કે રાજકોટ કરવા) એ બધું વિચારી રહ્યા હતા.... જો કે આ જ ચર્ચા કે લગ્ન ક્યારે કરવા એ નિશા પણ ગાડી માં કરી રહી હતી... એને પણ લગ્ન જેમ.બને એમ વહેલા થઈ જાય એવી ઈચ્છા હતી, કારણ નિશા નો ઝગડાલું સ્વભાવ તેના કુટુંબ માં બધે પંકાયેલો
  • Read Free
નસીબ ના ખેલ .. - 22
નાની હતી ધરા ત્યારે એના મન માં જે જે સપના હતા એ બધા અત્યારે સાવ વ્યર્થ હતા ધરા માટે... દરેક છોકરી કુંવારી હોય ત્યારે એના સપના ના રાજકુમાર નું એક સ્વપ્ન જોતી જ હોય છે, એના કાઈ ...Read Moreઅરમાન હોય જ છે અને આવું જ કાઈ ક સ્વપન ધરા એ પણ જોયું હતું... કેટલાક અરમાન ધરા ના મન માં પણ હોય એ સ્વાભાવિક હતું... પણ હવે ધરા એ એ બધું ભુલાવી દીધું હતું... યંત્રવત્ત એ લગ્ન ના કામ માં સાથ આપી રહી હતી...કોઈ ઉમંગ ન હતો એને કોઈ ખુશી ન હતી... એને એ જ નોહતું
  • Read Free
નસીબ ના ખેલ... - 23
વિદાય વેળાએ ધરા ના મન માં કાંઈક આવી જ વાતો ચાલી રહી હતી જે અત્યાર ના કવિ શ્રી મનોજ પંડ્યા સનમ એ પોતાની એક રચના માં રજૂ કરી છે ...Read More સાસરે જતી દીકરી ના મનોભાવોહું તો તમારા આંગણાં ની લીલીછમ્મ વેલીચાલી હું તો પિયર ઘરને આમ છૂટું મેલીઘડ્યો છે ઈશ્વરે એવો રૂડો ઘાટમારે જાવું પડશે હવે સાસર ની વાટમારા પિયરના સાથી રોતા ચારે પાસમને સાસરે વળાવવા આવજો ખાસમારે આપ વડીલો ના આશિષ નો સાથઆપના આશિષને હું લઈ જઈશ સાથમને મળ્યા છે આપના હિંમત ને સુ સંસ્કારહું ખુશી ખુશી મહેકાવિશ જીવન સંસાર(મનોજ પંડયા સનમ જોરાવરનગર સુરેન્દ્રનગર)
  • Read Free
નસીબ ના ખેલ... - 24
સવાર માં 7 વાગ્યા માં જ ધરા ના રૂમ નું બારણું ખખડાવવા માં આવ્યું.. આંખ ખુલવાનું નામ.નોહતી લેતી પણ તો ય ઉઠવું ફરજિયાત હતું.. એટલે ધરા પરાણે જાગી ને બહાર આવી. જો કે ખાલી બ્રશ કર્યું એણે અને ...Read Moreબસ એમ જ બેસી રહી. સાસરી નો નિયમ હતો નાહયા પછી જ ચા પીવાય... પિયર માં તો એ સવારે ચા પી લેતી હતી સાથે નાસ્તો પણ. પણ આ પિયર નોહતું.... 7 વાગ્યા ની જગાડી હતી ધરા ને.. પણ છેક 9.30 વાગ્યે ધરા ના
  • Read Free
નસીબ ના ખેલ... - 25
કેવલ એ ખૂબ સિફતથી ધરા ને ગળે વાત ઉતારી દીધી... અને ધરા વાત માની પણ ગઈ, જો કે ધરા ની અહીંયા ભૂલ હતી.. પણ પિયર માં આવું કાઈ જોયું સાંભળ્યું નોહતું એટલે આવા પ્રપંચ ની તેને જાણ ...Read Moreસાવ ભોળી હતી ધરા, જ્યારે બીજી તરફ નિશા ખૂબ જ ચાલાક હતી, ધરા અને કેવલ રાત્રે સુવા માટે રૂમ માં જાય ત્યારે જ એકલા રહેતા... બાકી નિશા ધરા અને કેવલ ને એકલા રહેવા જ નોહતી દેતી, કોઈ સગા સંબંધી એ બંને વરઘોડિયા ને જમવાનું કીધું
  • Read Free
નસીબ ના ખેલ... - 26
હેલ્લો ફ્રેન્ડ્સ, ઘણા લાંબા સમય બાદ આવી છું ધરાના નસીબ ના ખેલ લઈને.... પાછળના પ્રકરણમાં આપણે જોયું કે... ધરા ના લગ્ન થાય છે કેવલ સાથે, પણ કેવલ ને લઇ ને ...Read Moreનું વર્તન થોડું રાહસ્યભર્યું લાગે છે ધરા ને, ધરા આ બારામાં કેવલ ને વાત પણ કરે છે પણ કેવલ એની મીઠી વાતોથી ધરાને સમજાવી લ્યે છે, પણ લગ્ન ને એક મહિનો થઈ જવા છતાં ધરા અને કેવલ ક્યાંય બહાર ફરવા ગયા નથી હોતા, આ વાત ની જાણ ધરા ના ભત્રીજા ને થાય છે અને નવદંપતિ ને પોતાના ઘરે જવા બોલાવે છે અને સાથે સાથે બંને
  • Read Free
નસીબ ના ખેલ... - 27
ધરા ત્યારથી જ નિશા ને ભાભી કહેવા લાગી અને મનોજ જે એના બનેવી થતાં હતાં એને ભાઈ કહીને એનું માથે પણ ઓઢવા લાગી, આશ્ચર્ય ની વાત એ હતી કે નિશા આ બાબત માં મનોજ ને કાંઈ કીધુ નહિ ...Read Moreકેવલે પણ કોઈને કાંઈ પણ ન કીધુ , પણ મનોજ આ વાત નોટિસ કરતો હતો કે ધરા હવે એની હાજરીમાં માથે ઓઢીને જ ફરે છે , પહેલા કરતા વાત પણ ઓછી કરે છે , એણે નિશા ને ધરા ના આ બદલાવ વિશે પૂછ્યું પણ ખરું તો નિશા સાવ અજાણી બની ને કહી દીધું કે એને આ બારામાં કાઈ ખબર
  • Read Free
નસીબ ના ખેલ... - 28
ધરા ને સવારે જ દાખલ કરી હતી હજી તો અને બપોર સુધીમાં હંસાબેન ધરા પાસે પહોંચી પણ ગયા, આ વખતે ઘર માં બધા ને ખબર પડી ગઈ કે ધરા ની આ માંદગી નું કારણ શું ...Read More અને ધરા ના આ વખત ના સારા દિવસો ની પણ બધા ને ખબર પડી , એક નિશા સિવાય બધા આ સમાચાર જાણી ને ખુશ થયાં, અને આ અગાઉ નિશા એ કરેલી ભૂલ બદલ બધાએ ઠપકો પણ ખુબ આપ્યો નિશા ને, હંસાબેન પણ ખુબ ગુસ્સે થયાં નિશા પર અને કેવલ પર..... એમાં ય હંસાબેને જયારે ડોક્ટર પાસે થી ધરા
  • Read Free
નસીબ ના ખેલ... - 29
ધરા આશ લગાવીને તો બેઠી હતી કે કેવલ એબાજુ તરફ ઢળી જશે પણ ધરા નું નસીબ એટલું સારું ક્યાં હતું??? ધરા દિલ થી જોડાવવા માંગતી હતી પણ કેવલ ફકત દુનિયાદારી નિભાવી રહ્યો હતો, લોકો વસ્તુ ...Read Moreહોય છે અને સંબંધ નિભાવતા હોય છે પણ કેવલ અહીં લગ્ન નો આ સંબંધ નિભાવવાને બદલે ધરાને વાપરી રહ્યો હતો, ધરા ના સારા દિવસો એ કેવલ ધરા વચ્ચેના પ્રેમ ને કારણે નહીં પણ લગ્ન બાદ થયેલા પતિપત્ની ના કહેવાતા સંબંધ ના કારણે હતા એ વાત અત્યારે ધરા નોહતી સમજી શકી, કેવલ ના મન માં કેટલું કપટ
  • Read Free
નસીબ ના ખેલ... - 30
ધરા ના સૌથી મોટા જેઠાણી ગામડે જ રહેતા હતા અને ત્યાં જ ધરા ના શ્રીમંત નો પ્રસંગ રાખ્યો હતો, એટલે નિશા અને ઘરના અન્ય બધા એક અઠવાડિયા પહેલા ત્યાં પહોંચી ગયા, નિશા ધરાને પોતાની સાથે ...Read Moreલઇ જવા માંગતી હતી પણ ધરાના નણંદે ધરાને રોકી, કહ્યું કે ધરા ને પહેરાવવા માટેની રાખડી ધરા ની પસંદગી ની લેવી છે, ધરા અમારી સાથે આવશે.... જો કે આ વાત નિશાને ગમી તો નહીં પણ નણંદ મોટા હોવાથી એ એમની સામે કઇ બોલી ન શકી , અને કમને ધરાને એકલી મૂકીને એને ગામડે જવું પડ્યું ....
  • Read Free
નસીબ ના ખેલ... - 31
ધરા મૂંઝવણમાં હતી કે તેની સામે આ બધી જે વાત આવી છે એ સાચી છે કે ખોટી કોને પૂછે? અને વાતના મૂળ સુધી પહોંચવું પણ જરૂરી હતું કારણ જો સાચું શું છે એ પોતે નહિ ...Read Moreતો અનેક શંકાઓ તેને ઘેરી વળશે, અને તેની સીધી અસર તેના આવનાર બાળક પર થશે... પણ શું કરવું અને કેમ કરવું એ જ તે સમજી નોહતી શકતી. પ્રસંગમાં હાજરી આપવા બહારગામ થી અન્ય મહેમાનો કુટુંબીજનો આવવા લાગ્યા હતા, ઘરમાં માણસો ની ચહલપહલ વધી રહી હતી, આવામાં એ કોને પૂછે કેવી રીતે પૂછે??? નિશા પણ
  • Read Free
નસીબ ના ખેલ... - 32 (અંતિમ ભાગ)
પપ્પા સાથે સરખી વાત ન થઈ શકવાનો અફસોસ ધરાને હતો, તો ધીરજલાલને પણ ધરા સાથે વાત ન થઈ એનો રંજ હતો પણ બંને એ પોતાના મનને એમ કહીને મનાવ્યું કે પછી તો અમે સાથે જ છીએને... પછી ...Read Moreવાત કરશું... એક તરફ શ્રીમંતની વિધિ શરુ થઈ અને બીજી બાજુ નિશા એના કાકા એટલે કે ધીરજલાલને પૂછવા લાગી કે તમે વહેવારમાં શું કરવાનાં છો?? કોને શું આપવાના છો?? અને ધીરજલાલ પણ નિશાના મનમાં શું છે એ વાતથી અજાણ હતા એટલે ભોળાભાવે બધું કહેવા લાગ્યા, અને નિશા બધામાં વધારો કરાવવા લાગી, મતલબ જ્યાં જ્યાં
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | પારૂલ ઠક્કર... યાદ Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
પારૂલ ઠક્કર... યાદ

પારૂલ ઠક્કર... યાદ Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.