મિસ્ડકોલ - ૩ ( એ ૧૦ દિવસ )

(48)
  • 2.9k
  • 4
  • 2.2k

મિત્રો ત્રીજો ભાગ લખવામાં મને ઘણું એવું મોડું થઈ ગયું છે. એ માટે પહેલા તો હું આપ સૌની માફી માંગુ છું. થોડા ઓફિસના કામોમાં અટવાઈ પડ્યો હતો. આજ ટાઈમ મળ્યો તો આ ત્રીજો ભાગ આપની સામે રાખી રહ્યો છું. તો બીજા ભાગમાં આપે જોયુ કે અવની અને આલોકની મુલાકાત થાય છે. અને મિસ્ડકોલ ના સસ્પેન્સ નો ધ એન્ડ થાય છે. આપે એ પણ જોયું કે આલોક કોણ છે ક્યાંથી આવ્યો છે. અવનીને કેવી રીતે ઓળખે છે. અને વાતો વાતો માં આવે વાત કેટલી આગળ વધશે એ આપણે આ ભાગમાં જોઈશું. ઘરે ડ્રોપ કર્યા બાદ આલોક અવનીને એક મેસેજ કરે