અષાઢ નો વરસાદ માલધારી સાથે

  • 5.1k
  • 1
  • 1.6k

બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો.. આજે તું મન મૂકી ને વર્ષે છે તો તું બસ વરસ્યા જ કર તારી રાહ જોઈ ને ચાતક બિચારું તરસતું હતું મોરલા તારી એ મીઠી છાટ મા પોતાની કલા બતાવવા થનગની રહ્યા છે. અને મારા જેવા લેખક તારા ઉપર આજે લખી રહ્યા છે. બહાર વરસાદ રાહ જોઈ ને બેઠો છે . અને આ બાજુ પેલા વણઝારા તને સાદ પાડે તો કેમ વરસતો નથી . મોરલા પણ કહી રહ્યા છે કે તું આવ હું તને મારી કળા બતાવું હું જાણે ૩ મહિને જાંબુડા ની યાદ આવતા ખેતર તરફ