અતીતના પડછાયા - 8

(59)
  • 3.8k
  • 4
  • 2.2k

' અરે... કદમ કયાં છે... ?' ચારે તરફ નજર ફેરવતાં રાજ બોલ્યો. કદમ... કદમ બાબુ, હમારે સાથ તો થે જબ દોનો કુત્તે ટોમી ઔર મોન્ટુ કો વો મરે હુવે મૈને દેખા તો મૈને કદમ બાબુ કો મોબાઈલ કીયા તો વો ફટાફટ ઉઠ કે આયે થે, ઉન્હોંને ટોમી ઔર મોન્ટુ કો ચેક ભી કિયા થા... શેરસિંગ થાપા બોલ્યો. રાજે તરત કદમને મોબાઈલ કર્યો. રિંગ હતી પણ કદમ મોબાઈલ ઉપાડ તો ન હતો.