Atitna Padchhaya book and story is written by Vrajlal Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Atitna Padchhaya is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સામખીયાળી સ્ટેશને ઊભેલી ટ્રેનને સિગ્નલ મળતાં જ તેનાં રાક્ષસી ચક્રો પાટા પર ધીરે ધીરે સરકવા લાગ્યાં. સાંજનો સમય પૂરો થતો હતો. સૂર્ય પૃથ્વીના ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો.
ધાક.... ધાક.... ધક.... ધક.... ના અવાજો ...Read Moreજોરશોરથી વ્હિસલ વગાડતી ટ્રેન વેગ પકડી રહી હતી. સ્ટેશન છૂટી ગયું. ટ્રેન આગળ નીકળી ગઈ.
જ્યારે પાર્ટી પૂરી થઇ ત્યારે લગભગ રાત્રીના બાર વાગ્યાનો સમય થવા આવ્યો હતો.
અચાનક જોરદાર વરસાદનાં ઝાપટાં શરૂ થયાં, અને એકાએક લાઈટ ગુલ થઈ ગઈ. સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. લોકોની રાડારાડ અને ચિત્કારના અવાજોને ડુબાડતી વિજળીના લીસોટા સાથે ...Read Moreગર્જના થઈ. વરસાદ જોર પકડતો જતો હતો.
આવેલા મહેમાનો ફટાફટ હરિલાલની રજા લઈને જવા લાગ્યા.
મોડી રાત્રી સુધી રૂપા કે હરિલાલ શેઠ પાછા ન ફરતા મોહનકાકા ચિંતામા સુતા ન હતા. રાત્રીના તેઓને એકદમ ઠંડી સાથે તાવ આવી ગયો હતો. ડોક્ટરે આપેલી ગોળીઓ ગાળીને તેઓ પથારીમાં પડ્યાં પડ્યાં પાસા બદલવતા રહ્યા હતા. એક તો વરસાદ ...Read Moreસાથે પડી રહ્યો હતો અને લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી.
પડ્યા - પડ્યા ક્યારે તેઓને ઝોકું આવી ગયું તેની ખબર ન પડી પણ ચાર વાગ્યાના સમયે એકાએક ઝબકીને તેઓ જાગી ગયા.
ઘનઘોર વાદળ વચ્ચે ચંદ્રમા છુપાઈ જતા સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો હતો. મેઘલી રાત હતી. વરસાદ હમણાં જ તુટી પડશે, તેવું લાગતું હતું. ' ગડ... ડુ... ડુ... ડુમ... ધડામ... ' કાળા ડિબાંગ આકાશમાં એકાએક ...Read Moreથવા લાગી. આકાશમાં આગના લીસોટા વેરતી વીજળીના ચમકારાનો ઉજાસ ક્ષણ માટે ફેલાતો અને પછી અંધકાર... એકદમ અંધકારમાં ગર્જનના ભેદી ધડાકા ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દે તેમ જ વાદળો ગરજતાં હતા.
સુમસામ હાઈવે પર અત્યારે ચકલું પણ ફરકતું ન હતું. રસ્તાની બંને તરફ બાવળનાં ઊગેલાં કાંટાળા વૃક્ષોમાંથી સુસવાટા મારતો પવન વિચિત્ર અવાજ પેદા કરતો હતો.
બીજા દિવસની સવાર પડી.
હરિલાલ આજે એકદમ સ્વસ્થ હતો, પણ ડૉ. દેવાંગીએ તેમને પલંગ પરથી નીચે ઉતરવાની મનાઈ ફરમાવી હતી.
સવારના ચા નાસ્તો કરી દેવાંગી પોતાના ક્લિનિક પર જવા માટે તૈયાર થઈ.
મા... હું ક્લિનિક પર જાઉં છું. ...Read Moreએક વાગ્યા સુધીમાં પાછી આવી જઇશ. તે બોલી.
બેટા... મારી એક વાત માનીશ... ઉજજવલા તેની સામે તાકી રહી.
બોલો મા... ?