પ્રેમ વાસના - પ્રકરણ - 6

(266)
  • 6.9k
  • 4
  • 4.7k

પ્રેમવાસના પ્રકરણ-6 વૈભવીએ લાડ કરતાં વ્હાલનાં વળે કહ્યું "વિભુ ફરીવાર આપણી સાથે આવી અઘટીત ઘટનાં જ ના થાય એવું માર્ગદર્શન મહારાજ પાસે લઇ લઇશું અને અહીં આવ્યાં પછી મને નિશ્ચિંત રક્ષણની અનૂભૂતિ થાય છે આવી નિશ્ચિંતતામાં પ્રેમ કરવાની પણ મજા આવે. આપણે આપણી પ્રેમતિથીની મસ્ત મદહોશ મંદુરજની આજે જ માણી લઇએ તારાં પ્રેમમાં પડ્યાં પછી હું સાવ પારદર્શી થઇ ગઇ છું મને કોઇ શરમ-સંકોચ કે કોઇ મર્યાદાની સીમા નડતી નથી બસ ફક્ત તારામાંજ સાવ જ પરોવાઇ ગઇ છું. અને તારી સાથે જન્મોનો પ્રેમ માણી લેવા માટે તત્પર છું ખૂબ માણું અને તને બધીજ રીતે સંપુર્ણ તૃપ્ત કરું એજ મારી