Prem Vasna book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Vasna is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ વાસના - અધૂરી ત્રુપ્તિનો અનોખો બદલો - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Horror Stories
પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ બોલ્યો નહીં, વૈભવી થોડી અકળાઇ "વિભુ જ્યારથી આપણે બાઇક લઇને નીકળ્યા છીએ એક શબ્દ તારાં મોઢેથી નથી સાંભળ્યો આ શેનું મૌનવ્રત લીધું છે મને અકળામણ થાય છે બોલને... વૈભવે બાઇક થોડી ધીમી કરી અને કહ્યું" વૈભુ મને આજે કંઇ ગમી નથી રહ્યું મને જ નથી ખબર પડી રહી કે મને શું થાય છે ? સાચું કહું તો ગઇકાલ રાત્રીથી મને કોઇ અગમ્ય એહસાસ થાય છે પીડા થાય
પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ ...Read Moreનહીં, વૈભવી થોડી અકળાઇ "વિભુ જ્યારથી આપણે બાઇક લઇને નીકળ્યા છીએ એક શબ્દ તારાં મોઢેથી નથી સાંભળ્યો આ શેનું મૌનવ્રત લીધું છે મને અકળામણ થાય છે બોલને... વૈભવે બાઇક થોડી ધીમી કરી અને કહ્યું" વૈભુ મને આજે કંઇ ગમી નથી રહ્યું મને જ નથી ખબર પડી રહી કે મને શું થાય છે ? સાચું કહું તો ગઇકાલ રાત્રીથી મને કોઇ અગમ્ય એહસાસ થાય છે પીડા થાય
પ્રકરણ - 2 પ્રેમવાસના એય. વિભુ લવ યું.. .. ચલ હજી કેટલે જવાનું છે આપણે ? વૈભવે કહ્યું અરે કેમ ઉતાવળ છે ? આપણે આપણો સાથ અને પ્રેમ માણતાં માણતાં જઇ રહ્યાં ...Read Moreકેમ તને શેની ઊતાવળ છે ? વૈભવે આંખ મીચકાવીને પૂછ્યું... વૈભવીએ કહ્યું જાને લૂચ્ચા તને તો એવાંજ વિચાર આવે છે. ચલ બાઇક ચલાવ મારે શાંતિથી તારાં ખોળામાં માથું મૂકીને આપણાં ભવિષ્યનાં સોનેરી સપના જોવાં છે વૈભવ કહે એવું નહીં સોનેરી ભવિષ્યનાં મીઠાં સ્વપ્ન જોવાં છે. વૈભવી કહે બેસ બધું એકનું એકજ મોટો સાહિત્યકાર ના જોયો હોય તો એમ કહીને બાઇક ચલાવતાં વૈભવને વળગી પડી અને એનાં
પ્રેમવાસના પ્રકરણ -3 વૈભવ વૈભવીની ચીસ સાંભળીને એકદમ શુબ્દ થઇ ગયો એનું શરીર પ્રેમની પરાકાષ્ઠામાંથી અચાનક ઠંડુગાર થઇ ગયું. વાસનામય ગરમ શરીરને આધાત લાગ્યો. વૈભવ વૈભવીની વિસ્ફારીત આંખો એનામાં થીજી ગયેલો ભય ...Read Moreલાગ્યો. વૈભવીની આંખો કહી રહી હતી વાચા સાવ હણાઇ ગઇ હતી એનાં ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. વૈભવે પછી ઉપર તરફ જોયું તો પીપળાનું વિશાળ વૃક્ષ હતું અને વાવાઝોડા જેવો પવન વાઇ રહેલો એને બીજું કંઇ નજરે ના ચઢ્યું એણે ભય સાથે વૈભવીને હચમચાવી પૂછ્યું "શું થયું વૈભુ કેમ આમ ? તે શું જોયું શેનો ભય છે ? ? વૈભવીની ફાટી ગેયેલી આંખોમાંથી ભયનાં આંસુ
પ્રેમવાસના પ્રકરણ-4 વૈભવ અને વૈભવીએ લોખંડનાં ગોળાકાર મોટાં ઝાપાનાં વીકેટ ગેટમાંથી મંદિરનાં પ્રાંગણમાં પ્રવેશ કર્યો. અંદર સામેજ આરામ ખુરશી પર બેઠલાં મોટી સફેદ દાઢીવાળા સંત સમાન મહારાજ બેઠાં હતાં એમને પગે લાગીને ...Read Moreલીધાં. વૈભવીએ નમસ્કાર કરીને આશીર્વાદ લીધાં અને અગ્નિભૂષ્ણ મહારાજે આશીર્વાદ તો આપ્યાં એને પરંતુ એની સામે જોવાં લાગ્યાં. તેઓ જાણે વૈભવીને વાંચી રહ્યાં હતાં. તેઓ એકદમજ એમની ખુરશીમાંથી ઉભા થઇ ગયાં અને તુરંત યજ્ઞશાળા તરફ ઝડપથી ગયાં અને હવનકૂંડમાંથી ભસ્મની મૂઠી ભરીને ત્વરિત ગતિએ વૈભવી પાસે આવ્યાં અને વૈભવ અને વૈભવી બંન્નેનાં માથા પર ભસ્મ નાંખી અને ભસ્મનો કપાળે ચાંલ્લો કર્યો. વૈભવી તો ડઘાઇ ગઇ
પ્રકરણ - 5 પ્રેમ વાસના રૂમમાં આવીને વૈભવે વૈભવીને પ્રેમ આલીંગન આપી દીધું. સલામત રીતે રૂમ બંધ કરીને વૈભવીને એહસાસ આપ્યો કે આપણે સુરક્ષિત જગ્યાએ છીએ કોઇ ચિંતા ના કરે. વૈભવીએ રૂમમાં ...Read Moreસામાન મૂક્યાં પછી વૈભવ પ્રેમ આલીંગન આપી રહેલો એને સરપાવમાં એણે વૈભવને ચૂમી લીધો પછી મનની શંકાનું સમાધાન કરવાં પૂછી જ લીધું "આ રૂમમાં તો આપણે બે જ જણાં છીએ ને ? વૈભવે વૈભવીની આંખોમાં આંખો પરોવીને કહ્યું "હાં ડાર્લીંગ આપણે બે જ છીએ નિશ્ચિતં રહે. વૈભવી વૈભવનાં બાહુપાશમાં હતી વૈભવ પણ એને નિરખી રહેલો. વૈભવીને જોતાં જોતાં વૈભવને એ ભયની પળો યાદ આવી ગઇ.