પ્રેમકુંજ - (ભાગ-૧૯)

(61)
  • 3.5k
  • 3
  • 1.8k

પ્રેમકુંજ-(ભાગ-૧૯)કુંજ અને રિયા શરીરસુખનો આનંદ લઇ બેડ પર નગ્ન અવસ્થામાં પડીયા હતા.રિયાનું ધ્યાન ઘડિયાળ પર ગયું.રાત્રીના ત્રણ વાગી ગયા હતા.તે કપડાં પહેરી જલદી ઉભી થઇ.રિયા મારે હવે ઘરે જાવું જોઈયે.નહીં કુંજ રાત્રીના ત્રણ વાગે તારા ઘરે કેમ જશ?તું સવારે વહેલા અહીંથી નીકળી જજે.ઓકે રિયા..!!આમ પણ હું ઘરે કહીને જ આવિયો છું કે હું મારી પ્રેમિકાને મળવા જાવ છું.તો સવારે આવીશ.કુંજ તું ખોટું ન બોલ તે એમ કહ્યું હશે કે હું મારા મિત્રને મળવા જાવ છું.પ્રેમિકાને નહીં.હા,રિયા તું તો જાણકાર નીકળી...!!!બનવું પડે કુંજ.કુંજ રાત્રીના ચાર વાગી ગયા,હવે તારે નિંદર કરવી જોઈએ.નહીં રિયા આજ મને નિંદર નથી આવી રહી બસ તારી પાસે