પ્રેમ - 3

  • 3.2k
  • 1
  • 1.2k

" પ્રેમ માં અધિરપ ના ચાલે , પ્રેમ માં તો ઘીરજતા ને વિશ્વાસ ની જરૂર પડે. માટે જ કહેવાય છે કે... પ્રેમ અને સફળતા માટે તું જરાયે અધીરો ન થા... થોડી ધીરજ રાખ , વિશ્વાસ રાખ... ને સમય નાં સાથ નો હુફાંડો સ્પર્શ આપ " ____________________________પ્રેમ, સફળતા અને સંબંધનો એક ધીમો પણ મધુરો લય હોય છે. એક એવી રિધમ હોય છે જે ધીમે ધીમે ઊઘડે છે. જિંદગીમાં બનતી દરેક ઘટનાની એક ગતિ હોય છે. ઇશ્વરની રચનાને જ જોઈ લો ને! કંઈ જ અચાનક કે એક ઝાટકે બનતું કે સર્જાતું નથી. સવાર ધીરે ધીરે પડે છે. પ