મુહૂર્ત (પ્રકરણ 16)

(171)
  • 3.7k
  • 11
  • 2.1k

અમે એ જ હોટલ ગયા જ્યાંથી અમને નબર ટુ અને નબર થ્રીનું લોકેશન મળ્યું હતું. હોટલની બંને મુલાકાત દરમિયાન અમે માત્ર બહાર ટેબલ પરના ક્લાર્ક સાથે જ વાત કરી હતી અમે હોટલમાં ગયા નહોતા. જયારે હોટલ બહાર એ કાળા પીળા પટ્ટાવળી ટેક્સી પુલ ઓફ કરી ત્યારે મને થયુ કે એના ડ્રાયવરને એ ટેક્ષી જોઈ કેટલો આઘાત લાગશે પણ એવું કઈ ન થયુ કેમકે ટેક્ષી ડ્રાયવરને હોટલ માલિક પાસેથી વિવેકે પાંત્રીસ હજાર રૂપિયા અપાવી દીધા જે એની ટેક્ષીને થયેલ નુકશાન માટે પૂરતા હતા. “શું કોઈ અમારી રાહ જોઈ રહ્યું છે?” વિવેકે ટેબલ પરના કલાર્કને પૂછ્યું. હજુ ટેબલ પર એ જ વ્યક્તિ