મુહૂર્ત (પ્રકરણ 18)

(169)
  • 3.7k
  • 8
  • 2k

અમે નયના અને નંબર નાઈનને બચાવવા માટે એક પ્લાન બનાવ્યો એ મુજબ નાગપુરના જંગલમાંથી રાત્રીના સમયે પસાર થતી માલવાહક ટ્રેનમાં છુપાઈને જવાનું નક્કી કર્યું. ટ્રેનમાં જવાનો મુખ્ય હેતુ એ દુશ્મનના ધ્યાનમાં આવ્યા વગર જ જંગલમાં દાખલ થઇ શકવાનો હતો. કદંબ અને એના શિકારીઓએ જંગલના દરેક રસ્તા પર અમારા માટે ઝાળ બિછાવી હતી એ વાતથી અમે અજાણ નહોતા. દુશ્મન અમારા આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ દુશ્મને ક્યારેય વિચાર્યું નહોતું કે સીતેરના દાયકાથી શરુ થયેલ જૂની માલ વાહકમાંથી જંગલમાં કુદવાનું રિસ્ક અમે લઈશું. મને યાદ છે જયારે અહી રેલ્વે લાઈન નહોતી - એ સમય મને હજુ યાદ છે. વર્ષો પહેલા અનન્યા