20 pearls

  • 4.4k
  • 1
  • 983

(1) હે ઈશ્વર જલ્દી ઉતર આપ , મેં કેટલાય ના પ્રશ્નો અટકાવી રાખ્યા છે... ક્યાં સુધી હસવાનુ છે એ પણ કહી દે , મેં કેટલાય ડુમા છાતીયે સાચવી રાખ્યા છે...(2) એ જીંદગી નકકી કરી લે , હું તારા માથે પડ્યો કે તું મારા માથે પડી છે... ખબર તો પડે જીવવાની છે કે શોધવાની છે ? જીંદગી છે કે ખુટતી કડી છે? (3) ઘણું બધું ન આવડવાની શરતે થોડું ઘણું લખાય છે...