હું યુવરાજસિંહ જાડેજા. હું 2018 પાસ આઉટ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છું. મને કવિતાઓ લખવાનો શોખ છે. હું આસપાસના જીવનમાં જે જોઉં છું તેના પર કવિતાઓ લખું છું. જે તમને મારી રચનાઓ વાંચ્યા પછી વધુ સમજાશે. આશા છે કે મારી વાર્તા અને કવિતાઓ થી તમે મને ઓળખી શકો અને હું તમારા સુધી યથાર્થ રીતે પહોંચી શકું....મારી કવિતાઓની એક બુક પણ પ્રકાશીત છે . જેનું નામ છે "જીવન...મારી દ્રષ્ટિએ" જેમાં જીવનના વિવિધ વિષયો પર 60 કવિતાઓ છે...આશા છે અહીં આવવાનો તમને ધક્કો ન પડે...આભાર...

  • 148
  • 594
  • 314
  • (17)
  • 1.2k
  • 1.2k
  • 1.3k
  • 1.5k
  • (19)
  • 3.9k
  • (54)
  • 28.9k
  • (47)
  • 3.1k