રેઈકી ચિકિત્સા - 6 ઔરા

  • 7.2k
  • 2
  • 3k

આપણે આપણા જે શરીરને જોઈ શકીએ છીએ તે આપણું સ્થૂળ શરીર છે. આપણા સ્થૂળ શરીરની બહારની બાજુએ બીજા છ શરીર આવેલા છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તે આ મુજબ છે: 1. સ્થૂળ શરીર - PHYSICAL BODY 2. પ્રાણ શરીર - ETHERIC BODY 3. મનોમય શરીર - MENTAL BODY 4. ભાવ શરીર - EMOTIONAL BODY 5. ચૈતન્ય શરીર - SPRITUAL BODY 6. સૂક્ષ્મ શરીર - ASTRAL BODY 7. નિર્વાણ શરીર - CELESTIAL BODY સ્થૂળ શરીરની બહારની બાજુએ રહેલા બાકીના શરીરને આપણે આભા તરીકે ઓળખીએ