રેઈકી ચિકિત્સા - 8 - ઉપચારની સ્થિતિઓ

  • 6k
  • 2
  • 2.9k

આભારવિધિ: હું મારો પોતાનો (નામ સાથે) આભાર માનું છું. રેઈકી શક્તિનો આભાર માનું છું. હું ડૉ. મિકાઓ ઉસુઈનો આભાર માનું છું. હું મારા પાર્ટનર (નામ સાથે) નો આભાર માનું છું. હું મારા ગુરૂઓનો આભાર માનું છું પોતાની ઉપર અને અન્ય ઉપર રેઈકી ઉપચાર કરવાની સ્થિતિઓ: 1 આંખો 2 મસ્તકની બન્ને બાજુઓ (લમણાં) 3 કાન 4 મસ્તક આગળ પાછળ 5 બન્ને હાથ મસ્તકની પાછળ 6 એક હાથ ગાળાની આગળ, બીજો પાછળ7 બન્ને હાથ ગાળાની આગળ 8 અનાહત ચક્ર (હૃદય ચક્ર) 9 મણિપુર ચક્ર 10 લીવર 11 ફેફસાંના ઉપરના ભાગ 12 પેન્ક્રીયાઝ અને સ્પ્લીન 13 સ્વાધિષ્ઠાન ચક્ર (નાભિ) 14 મૂલાધાર ચક્ર