પ્રેરક પ્રસંગો

(50)
  • 54k
  • 5
  • 20.5k

પ્રેરક પ્રસંગો૧.મનની મિરાત એક વખતની વાત છે. ઉનાળાના દિવસો હતાં. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતાં. એવે વખતે એક બસ અમદાવાદથી આબુરોડ જઈ રહી હતી. બસમાં મુસાફરોની ભારે ભીડ હતી. છેલ્લાથી ત્રીજા નંબરની બંને બાજુની સીટ પર બે પરિવાર સામસામે બેઠા હતાં. સાથે બાળકો પણ હતાં. એવામાં એક બાળકને ભૂખ લાગી. એણે એની મમ્મી પાસે ખાવાનું માગ્યું. અને એની મમ્મીએ બેગમાંથી કાઢીને એને સફરજન આપ્યું. ભૂખનું માર્યું બાળક મોટા બચકે સફરજનનો સફાયો કરવા લાગ્યું. એની મમ્મી ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. બાળકે અડધું સફરજન ખાધું હશે ને એના પર સામેની