માર્કેટ

  • 2.8k
  • 2
  • 1.1k

ઘણી વાર આપણે પૈસા કમાવવા એટલા ફાફા મારીએ છીએ કે આપણને શુ સાચુ છે અને શુ ખોટું તેની વચ્ચેનો ફરક દેખાતો જ નથી. ગ્રેજ્યુએશન અને માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ ઓછા પગારમાં નોકરી કરવી આપણને ગમતી નથી. સેલ્ફ રીસ્પેક્ટ, અહંકાર આપણી વચ્ચે આવી જાય છે નોકરી પણ કરવી છે અને બીજા લોકોની વાત સાંભળવી પણ નથી. નોકરી કરીશ તો ઘરની નજીક જ કરીશ બીજા કોઇ શહેરમાં નહી જાઉ, પરીવારથી દુર તો નહી જ રહુ આ પ્રકારના ઘણા પ્રશ્નો રોજબરોજ આપણી સામે આપણે જોતા હોઈએ છીએ અથવા અનુભવતા પણ હોઈએ છીએ. માર્કેટમાં નવી નોકરી પણ છે અને નોકરી મેળવવા માટે ઉમેદવાર પણ