પ્યાર તો હોના હી થા - 11

(94)
  • 3.9k
  • 7
  • 2k

મિત્રો, આપ સૌનો ખૂૂૂબ ખૂૂૂબ આભાર. આપ સૌ મારી વાર્તા પસંદ કરો છો એ જાણી મને ઘણો આનંદ થયો.હુું પુુુરો પ્રયત્ન કરીશ કેે આપ સૌનેે નિરાશ નહી કરુ. અનેે હા હુુ આ વાર્તા ઉતાવળમાં પૂૂૂરી નહી કરીશ અનેે મારુ બેેેેસ્ટ આપીશ. મનેે ઉત્સાહિત કરવા માટે ફરી થી આપ સૌનો ખૂૂૂબ ખૂૂૂબ આભાર.( આપણે આગળના ભાગમાં જાાણ્યું કેે સમીર મિહીકા અને આદિત્યનેે ફેેેક મેેેરેજ કરવાં અનેે પછી ડાયવોર્સ લઈ લેેવાનો આઈડીયા આપેે છેે. જેને આદિત્ય અને મિહીકા પણ માની લેે છે. હવે આગળ જોઈશું શુું થાય છે.)કાફેમાં નક્કી થયાં પ્રમાણે મિહીકા એની મમ્મીને કહે છે, કે એને વિચારવા માટે થોડો સમય