પ્યાર તો હોના હી થા - Novels
by Tinu Rathod _તમન્ના_
in
Gujarati Love Stories
( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કરું છું. આશા છે મારી આગળની સ્ટોરી જેમ આ સ્ટોરી ...Read Moreતમને પસંદ આવશે.)by Papa .. by Mummy.. મિહીકા ગાડીની ચાવી લેતા લેતા કહે છે.. by by ... બેટા ગાડી જોઈને ચલાવજે. સંકેતભાઈ રોજની જેમ સલાહ આપે છે. હા પપ્પા... હવે હું જાઉ ?? અને તે ગાડી ઝડપથી કૉલેજ તરફ ભગાવે છે. એ જોઈ મનિષાબેન સંકેતભાઈને ઠપકો આપે છે... ' આ તમારા લાડ પ્યારે જ આને બગાડી મૂકી છે જૂઓ કેટલી
( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કરું છું. આશા છે મારી આગળની સ્ટોરી જેમ આ સ્ટોરી ...Read Moreતમને પસંદ આવશે.)by Papa .. by Mummy.. મિહીકા ગાડીની ચાવી લેતા લેતા કહે છે.. by by ... બેટા ગાડી જોઈને ચલાવજે. સંકેતભાઈ રોજની જેમ સલાહ આપે છે. હા પપ્પા... હવે હું જાઉ ?? અને તે ગાડી ઝડપથી કૉલેજ તરફ ભગાવે છે. એ જોઈ મનિષાબેન સંકેતભાઈને ઠપકો આપે છે... ' આ તમારા લાડ પ્યારે જ આને બગાડી મૂકી છે જૂઓ કેટલી
( આપણે આગળના ભાગમાં જોયું કે મિહીકા અને આદિત્ય એક જ કૉલેજ માં હોય છે પણ તેઓ એકબીજાને ઓળખતા નથી. પણ coincidentally બંને એક પ્રોજેક્ટમાં એક જ ટીમમાં હોય છે. મિહીકા આદિત્યને પોતાની ટીમમાં જોઈને થોડી નિરાશ થાય છે. ...Read Moreઆગળ શું થાય તે જોઈશું.)આ તરફ આદિત્યને એના ગૃપમાં કોણ કોણ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એને તો બસ કોઈ પણ રીતે આ પ્રોજેક્ટ પૂરો થાય એનાથી જ મતલબ છે. હવે પ્રોફેસર બધાને ગૃપ વાઈઝ બેસાડે છે. મિહીકાના ગૃપમાં એ, આદિત્ય, ધરા અને સમીર હોય છે. ધરા અને સમીર તો એક સાથે બેસી જાય છે તેથી નાછૂટકે મિહીકાએ
(આગળના ભાગમાં આપણે જોયું કે મિહીકા અને આદિત્ય એક જ કૉલેજમાં હોય છે પણ તેઓ એકબીજાને બિલકુલ ઓળખતાં નથી. પણ એક પ્રોજેક્ટમા તેઓ સાથે હોય છે. અને તેના માટે બીજા બે મિત્રો ધરા અને સમીર સાથે આહવા ડાંગના જંગલમાં ...Read Moreનકકી કરે છે. હવે આગળ.) સવારે મિહીકાના પપ્પા એને કૉલેજ પર મૂકી જાય છે મિહીકા ગેટ પાસે ઊભી એના બીજા ગૃપ મેમ્બર્સની રાહ જુએ છે. એટલી વારમાં ધરા પણ ત્યાં આવી પહુંચે છે. બંને એક બીજાને ગુડ મોર્નિંગ વિશ કરે છે. થોડીવાર પછી મિહીકા મોબાઈલમાં ટાઈમ જુએ છે એને ધરાને કહે છે, " ધરા, સમીરને ફોન તો કર ! ક્યાં પહોંચ્યો
( આપણે આગળના ભાગમાં જોયું કે કૉલેજના એક પ્રોજેક્ટ માટે મિહીકા, ધરા, સમીર અને આદિત્ય આહવા ડાંગ તરફ જાય છે.હવે આગળ જોઈએ શું થાય છે.)રસ્તામાં ઝરમર ઝરમર વરસાદ ચાલું થાય છે. આદિત્ય સાચવીને ડ્રાઈવ કરતો હોય છે. મ્યુઝિક પ્લેયરમાં ...Read Moreધીમું ગીત વાગે છે. અને તેઓ ધીરે ધીરે આહવાની હદમાં પ્રવેશે છે. આહવા ડુંગર પર વસેલું નાનકડું શહેર છે. આમ તો તેનો ઘણો ખરો વિકાસ થયો છે. અહીં બધી જ પ્રાથમિક સગવડ સરકારે ઊભી કરી છે. શાળા, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ બધી સુવિધાઓ છે અહી. બેઠાઘાટનાં પાકા મકાનો છે. આદિત્ય : અરે યાર, આપણે ગુગલ મેપના આધારે અહીં આવી તો ગયા પણ અહીંયા
( આપણે આગળના ભાગમાં જોયું કે મિહીકા અને તેના ગૃપ મેમ્બર્સ એક પ્રોજેક્ટ માટે આહવા ડાંગના જંગલોમાં જાય છે. અને તે ચાર વચ્ચે એકદમ ગેહરી દોસ્તી થઈ જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.)મિહીકા, આદિત્ય, સમીર અને ધરા ...Read Moreદોસ્તી નિભાવવાનુ પ્રોમિસ કરે છે. સૂરજ : તમે લોકો તમારા પ્રોજેક્ટ માટે કામ કરવાના છો કે દોસ્તી થઈ ગઈ તો હવે બધું ભૂલી જવાનું.બધાં સૂરજ તરફ જૂએ છે અને પછી એકબીજા તરફ જોઈને ખડખડાટ હસવા લાગે છે. ધરા : ના રે ભાઈ કામ તો કરવાનું જ છે. આ તો તારા કારણે જ મોડું થાય છે. સૂરજ : લે વરી ! મારા કારણે કેવી
( આપણે આગળ ના ભાગ માં જોયું કે મિહીકા, આદિત્ય, ધરા અનેે સમીર કૉલેેેજના એક પ્રોજેક્ટ માટે આહવા ડાંગ જંગલોમાં જાય છે અને ત્યા એમની મુુુલાકાત સૂૂૂરજ સાાથે થાય છે. સુુુરજ તેેે તેેેમનેે એમના પ્રોજેક્ટમાં મદદ કરેે છે ...Read Moreએમને ત્યાંની સૌથી સુંદર જગ્યા પર લઈ જઈ વરસાદની સુુંદરતાનો અનુુુભવ કરાવે છે. બધાં સૂૂૂરજની વિદાય લે છે અને પોતાના ધરેે પહુુચે છેે. હવેે આગળ જોઈશું શું થાય છે.)આદિત્ય સમીરને એના ઘરે છોડી પોતાના ઘરે પહુચે છે. રાતના લગભગ અગિયાર વાગી ગયા હતા. એ એના રૂમમાં જાય છે અને બેગ મૂકી સીધો બાથરૂમમાં શાવર લેવા ઘુસી જાય છે. લગભગ પંદરેક મિનીટ
( આપણે આગળ ના ભાગ માં જોયું કેે મિહીકા અનેે એના મિત્રો એમના પ્રોજેક્ટ માટે આદિત્યના ઘરે જવાનું નક્કી કરેે છેે. હવેે જોઈશું આગળ શું થાય છે.)ઘરે આવી મિહીકા ફ્રેશ થઈ મમ્મીને રસોડામાં મદદ કરે છે. અને એના પપ્પા ...Read Moreત્યાં સુધી ટી.વી. જોઈ ટાઈમ પાસ કરે છે. એના પપ્પાના આવતા તે ડીનર કરી પોતાના રૂમમાં જાય છે અને પ્રોજેક્ટનું કામ શરૂ કરે છે. આમ તો સૂરજે જે પણ જણાવ્યું હતું તે એણે ડાયરીમાં તો નોંધ્યું જ હતું. બસ એણે એને વ્યવસ્થિત રીતે શબ્દોમાં ગોઠવવાના જ હતાં. લગભગ અગિયાર વાગે તે ડ્રાફ્ટ તૈયાર કરે છે. અને પછી સૂઈ જાય છે. સવારે
( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્યના પપ્પા મિહીકાના ઘરે આવે છે અને આદિત્ય અને મિહીકાના મેરેજનુ પ્રપોઝલ મૂકે છે. જે જાણી મિહીકા એકદમ શોક્ડ થઈ જાય છે અને આદિત્યને ફોન કરે છે. હવે શું થાય છે તે ...Read Moreફોન આવતા આદિત્યને નવાઈ લાગે છે. એ ફોન એટેન્ડ કરે છે અને કહે છે,આદિત્ય : hiii Mihika how are you ? કેમ અત્યારે ફોન કર્યો !! બધું બરાબર તો છે ને ?મિહીકા : ઓહ.. આદિત્ય તારી એકટીંગ તો સુપર્બ છે. વાત તો એવી રીતે કરે છે જાણે કંઈ ખબર જ નથી. મિહીકા : હોહોહો... રિલેક્સ મિહીકા.. કેમ આટલી ગુસ્સામાં છે. અને
( આપણે આગળ જાણ્યું કે આદિત્યના પપ્પા મિહીકાના ઘરે જઈ આદિત્ય અને મિહીકાના મેરેજનો પ્રસ્તાવ મૂકે છે. જે સાંભળી આદિત્ય અને મિહીકા બંનેના હોશ ઊડી જાય છે. પણ બંને એવું માને છે કે તેઓ એકબીજાના પેરેન્ટ્સને ના પાડી દેશે ...Read Moreતેઓની પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને તેઓ નિયતીએ એમનાં માટે શું નક્કી કર્યું છે એનાથી અજાણ ચેનની નિંદર માણે છે. હવે જાણીશું આગળ શું થાય છે.)સવારે મિહીકા વહેલી ઊઠીને જલ્દી જલ્દી કામ પતાવી તૈયાર થઈ કૉલેજ જાય છે. એણે આદિત્યને પણ મેસેજ કરી દીધો હોય છે કે એ એને લાયબ્રેરી માં મળે. આ બાજુ આદિત્ય પણ મિહીકાનો ફેંસલો શું હશે
( આપણે આગળ જાણ્યું કે આદિત્ય અને મિહીકા વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે. સંજોગો જ એવા ઊભા થયા હોય છે કે તેઓ ચાહવા છતાં મેરેજ માટે ના નથી પાડી શકતાં. સમીર એમને અત્યારે મમ્મી પપ્પાની મરજી પ્રમાણે મેરેજ કરી ...Read Moreઅને પછી ડાયવોર્સ લેવા એવી સલાહ આપે છે. આદિત્યને તો એ યોગ્ય લાગે છે પણ મિહીકાનું મન આમ ખોટું કરવાં માટે ના પાડે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)ઘરે આવીને પણ મિહીકાને ચેેેન નથી પડતુું. દિમાગ કહે છેે કેે મિત્રોની સલાહ માની લેે પણ દિલ કહે છે કે ખોટો રસ્તો છે. એનુ મન આ જ ગડમથલમાંં હોય છે. આજે
મિત્રો, આપ સૌનો ખૂૂૂબ ખૂૂૂબ આભાર. આપ સૌ મારી વાર્તા પસંદ કરો છો એ જાણી મને ઘણો આનંદ થયો.હુું પુુુરો પ્રયત્ન કરીશ કેે આપ સૌનેે નિરાશ નહી કરુ. અનેે હા હુુ આ વાર્તા ઉતાવળમાં પૂૂૂરી નહી કરીશ અનેે મારુ ...Read Moreઆપીશ. મનેે ઉત્સાહિત કરવા માટે ફરી થી આપ સૌનો ખૂૂૂબ ખૂૂૂબ આભાર.( આપણે આગળના ભાગમાં જાાણ્યું કેે સમીર મિહીકા અને આદિત્યનેે ફેેેક મેેેરેજ કરવાં અનેે પછી ડાયવોર્સ લઈ લેેવાનો આઈડીયા આપેે છેે. જેને આદિત્ય અને મિહીકા પણ માની લેે છે. હવે આગળ જોઈશું શુું થાય છે.)કાફેમાં નક્કી થયાં પ્રમાણે મિહીકા એની મમ્મીને કહે છે, કે એને વિચારવા માટે થોડો સમય
( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અનેે મિહીકા એમના પેેરેન્ટ્સનેે તેેેઓ મેેેરેજ માટે તૈૈૈયાર છે એવું કહેે છેે. આદિત્યના ફાધર એમનેે ત્યાં સગાઈની વાાતચીત કરવા આવેે છે. મોટાઓ વાતચીત કરતા હોય છે ત્યારે મિહીકા આદિત્યનેે એના ...Read Moreલઈ જાય છે. હવેે આગળ જોઈશું શું થાય છે.) મિહીકાનું ઘર આદિત્ય જેવું વિશાળ તો નથી પણ એકદમ સ્વચ્છ અને સુઘડ હોય છે. એનું ઘર એના દાદા ના સમયનું બનાવેલું બે બેડરૂમ, બેઠકરૂમ અને રસોડાનું બેઠાં ઘાટનુ નાનકડું પણ સુંદર ઘર છે. પાછળ સુંદર મજાનો વાડો પણ છે. મિહીકાને ફૂલછોડનો બહું શોખ હોવાથી જ્યાંથી વાડામાં જવાઈ એ જ રૂમમાં એ રહે
( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અને મિહીકાના પેરેન્ટ્સ મળે છે. અને એમની સગાઈ નક્કી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)બીજે દિવસે સવારે મિહીકા અને ઈશિતા કૉલેજ જવા નિકળે છે. ઈશિતા થોડાં સમયથી એના ...Read Moreત્યાં ગઈ હોવાથી એને મિહીકા અને આદિત્યની સગાઈ વિશે બિલકુલ ખબર નોહતી. મિહીકા રસ્તામાં એને બધું જણાવે છે. ઈશિતા : શું યાર હું થોડાં દિવસ બહાર શું ગઈ તે તો તારા માટે લાઈફપાર્ટનર પણ શોધી લીધો. મિહીકા : શું યાર તુ પણ મજાક કરે છે. તને ખબર છે મે કેવી બૂરી રીતે ફસાઈ ગઈ હતી. આ સમયે મને તારી કેટલી જરૂર હતી
( આપણે આગળ ના ભાગ માં જોયું કે મિહીકા અનેે આદિત્ય ના ફ્રેન્ડ એમની મજાક ઉડાવે છે. આદિત્યના પિતા સગાઈની ડેેેેટ નક્કી કરવાં માટે મિહીકા અને તેના પેરેન્ટ્સને ડીનર માટે ઘરે બોલાવે છે. આદિત્ય સમીર, ધરા, અને ઈશિતાને પણ ...Read Moreકરે છે. હવે આગળ જોઈશું શું થાય છે. )આજે આદિત્યના ઘરે જવાનું હોવાથી મિહીકા આદિત્યને ફોન કરીને શું પહેરવું એ પૂછે છે.આદિત્ય : અરે મને શું ખબર તારે જે મરજી હોય તે પહેર. મિહીકા : અરે હું તને તારી પસંદ નથી પૂંછતી. આજે પહેલીવાર તારા ઘરે તારી વાઈફના તરીકે આવું છું. અને અંકલ સામે પણ વહુ તરીકે આવીશ. એટલે પૂંછુ છું. આદિત્ય
( મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે જયેશભાઈ મિહીકાની ફેમેલીને ડીનર પર ઇન્વાઈટ કરે છે. આદિત્ય સમીર, ધરા અને ઈશિતાને પણ ઇન્વાઈટ કરે છે. બધાં રાત્રે આદિત્યના ઘરે આવે છે. હવે આગળ જોઈશું.)જયેશભાઈ બધાને વેલકમ કરે છે અને ઘરની ...Read Moreલઈ જાય છે. બધાં ઘરમાં જઈ સોફા પર બેસે છે.જયેશભાઈ : છોકરાઓ જાઓ તમે બધાં આદિત્યના રૂમમાં બેસો ડિનરનો સમય થશે ત્યારે તમને બોલાવી લેશું.બધાં મિત્રો આદિત્યના રૂમમાં જાય છે. જયેશભાઈ : માફ કરશો સંકેતભાઈ આમ તમને અમારાં ઘરે બોલાવવા માટે.સંકેતભાઈ : ના ના જયેશભાઈ તમે માફી ના માંગો. હવે આપણે એક જ પરિવારના છીએ.જયેશભાઈ : હા હુ ચાહતે તો તમારાં
( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે જયેશભાઈ અને સંકેતભાઈ, મનિષાબેન આદિત્ય અને મિહીકા સગાઈની ડેટ ફીક્સ કરે છે અને એમને શોપિંગ કરવાનું કામ સોંપે છે. )મિહીકા અને એના મમ્મી પપ્પા ઘરે આવી જાય છે.મિહીકા ફ્રેશ થઈને બેડ પર ...Read Moreછે. આદિત્યએ એને ફોન કરવાનું કહ્યું હતું એટલે એ ફોન હાથમાં જ લઈને આદિત્યના ફોનની રાહ જુએ છે. થોડાં સમય પછી રિંગ વાગે છે અને મિહીકા તરત જ ફોન ઉપાડે છે. મિહીકા : હેલો, આદિત્ય હું ક્યારની તારા ફોનની રાહ જોવ છું. આદિત્ય : મને ખબર જ હતી તારું આવું જ રિએક્શન આવશે. બોલ ક્યારની હાથમાં ફોન લઈને બેસી હતી ને !!મિહીકા
( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકાની સગાઈ નક્કી થઈ ગઈ છે. અને તેઓ સગાઈ માટેની શૉપિંગ પણ કરી નાખે છે. જોતાં જોતામાં સગાઈનો દિવસ પણ આવી જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.) આજે આદિત્ય ...Read Moreમિહીકાની સગાઈ છે. બંને ઘરે સવારથી જ ઘણી દોડધામ શરૂ થાય છે. જો કે સગાઈ સાદાઈથી કરવાની હોવાથી એમણે વધું મેહમાનોને ઈન્વાઈટ નથી કર્યા પણ બંને ઘરે આ પેહલો પ્રસંગ હોવાથી દરેકને ખૂબ ઉત્સાહ હોય છે. સગાઈ સાંજે એક હોટલમાં ગોઠવવામાં આવી હોય છે. મિહીકા સવારે ચા નાસ્તો કરીને એની બધી કઝીન્સ સીસ્ટર સાથે બેસલી હોય છે. અને ત્યાં જ આદિત્યનો
( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે કે આદિત્ય અને મિહીકાની સગાઈ થાય છે. એ બંનેના હ્રદયમાં પ્રેમ ઉદ્ભવી ચૂક્યો છે. અને એ બંન્ને એને મેહસુસ પણ કરવાં લાગ્યાં છે. તો હવે એમને એકબીજા પ્રત્યેના પ્રેમને તેઓ કેવી રીતે ...Read Moreછે. એ હવે આપણે જોઈશું.)સગાઈ સારી રીતે પૂરી થાય છે. અને બંને પરિવાર પોતપોતાના ઘરે જાય છે. પણ આજે આદિત્ય અને મિહીકાને એકબીજાથી દુર જવું ના હોય તેમ એકબીજાને જુએ છે. આદિત્યએ હજી મિહીકા સાથે રહેવું છે. એની સાથે ઘણી બધી વાતો કરવી છે. તો આ બાજું મિહીકાએ પણ આદિત્યથી દૂર નથી થવું.પણ બંનેમાંથી એક પણ એમના પેરેન્ટ્સને કહી નથી
( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમનાં પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય સમીર સાથે મળીને મિહીકાને પ્રપોઝ કરવાનો પ્લાન કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )આદિત્ય સમીરને એનો પ્લાન સમજાવે છે. ...Read Moreબંને આદિત્યના ઘરે જાય છે. આદિત્ય ફટાફટ એનું લેપટોપ ખોલે છે. અને તેમના આહવા-ડાંગના ફોટાનું ફોલ્ડર ખોલે છે. અને ફટાફટ એક ફોટો સમીરને બતાવે છે. સમીર પણ એ ફોટો જોઈને એની તરફ જોઈને સ્માઈલ આપે છે. એ ફોટો જ્યારે તેઓ સુરજ સાથે એ ટેકરી પર ગયા હતાં ત્યારે આદિત્ય મિહીકાને હાથનાં ઈશારાથી કંઈક બતાવતો હોય છે, અને મિહીકા એ તરફ જોતી
( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમના એકબીજા પ્રત્યેના પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય મિહીકાને સ્પેશિયલ રીતે પ્રપોઝ કરવા માગે છે એટલે એ સમીર સાથે મળીને એક પ્લાન બનાવે છે. અને એ પ્લાન પ્રમાણે ...Read Moreબધાં ફરીથી આહવા - ડાંગ ફરવા જવાનું નક્કી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)કૉલેજથી છૂટીને મિહીકા ઘરે આવે છે. પણ આજે એનું મુડ બહું ખરાબ હોય છે કારણ કે આજે આદિત્ય એની પર બિલકુલ ધ્યાન આપતો નોહતો.મમ્મીને રસોડામાં થોડી મદદ કરીને એ ટી.વી. જોવા બેસે છે પણ ટી.વી. જોવામાં પણ એનું મન નથી લાગતું. એ બસ આમ જ