પતંગ સાથે પરિચય

  • 3.4k
  • 701

વક્ર તુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ :! નિવિર્ઘનં કુરુમેદેવ સર્વ કાયેષુ સર્વદા !! શ્રી ગણેશાય નમઃ શુભ વિવાહ તારીખ :૧૪/૧૫ જાન્યુઆરી ચિ. પતંગલાલ ના શુભ લગ્ન ચિ. દોરીબેન વેલ પ્રસ્થાન . તા. ૧૪-૦૧-૨૦૧૯, સોમવાર સવારે 6-૩૦ કલાકે ધાબા મુકામે થી નીકળી આકાશ મુકામે જશે. ગણેશ સ્થાપના/મંડપ મુહુર્ત તા - ૧૪-૦૧-૧૯ સોમવારે સવારે ૬ કલાકે ગ્રહ શાંતિ તા - ૧૪ -૦૧-૧૯ સોમવારે ૭;૩૦ બળવો /યજ્ઞ પવિત્ર તા - ૧૪ -૦૧-૧૯ સોમવારે ૨:૦૦ ભોજન સમારંભ તા - ૧૪ -૦૧-૧૯ સોમવારે ૧૨:૩૦ થી આપના આગમન સુધી ભોજન સ્થાન ધાબે રાખેલ છે. હસ્ત મેળાપ તા -૧૫ -૧-૧૯ મંગળવાર રાત્રે ૭ કલાકે ધાબા મુકામે ટહુકો તલ