પિત્ઝાની ઉજવણી

(27)
  • 1.7k
  • 3
  • 672

?પિત્ઝા ની ઉજવણી ? ફુથપાથની સામેની સાઈડ ડોમીનોઝ પીઝાની મોટી શોપ હતી . ડોમીનોઝ પિત્ઝામાં લોકોની ખાસ્સી એવી ભીડ હતી . રંગબેરંગી પોશાકમાં સજ્જ-ધજ્જ લોકો , હસી-ઠીઠોલી ભર્યો માહોલ , સુંદર ધીમી લયમાં પીરસાય રહેલું સુમધુર સંગીત ... ડોમીનોઝ પૂરું ભરચક દેખાય રહ્યું હતું . વેઇટિંગ માં બહાર ખુરશીમાં બેઠેલા લોકો એક ઉત્સુકતા સાથે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા . પરંતુ આજે તો કોઈ વારો આવવાનો ચાન્સ જ ન્હોતો .પિઝા શોપની અંદર એક કિશોરવયના બાળકનો બર્થડે જોરશોરથી મનાવવાની તૈયારી ચાલી રહી હતી . કિશોરવયના એ બાળકનું નામ હતુ રોનક..... પરંતુ તેના ચહેરા પરની રોનક ગાયબ હતી . જન્મદિવસ હોવા છતાં એના ચહેરા