શબ્દ અંગાર

  • 3k
  • 2
  • 1k

(1) પુલબનાવ અનેક બને છે, ક્યાં અહીં સુન રહે છે,વજન ગાડીનો ન ઉચકે એવા પુલ પડે છે.પારદર્શક છે વહીવટ, એ તો જોઈએ છીએ, આતો સિમેન્ટની જગ્યા પર થોડી ધૂળ પડે છે.ભ્રષ્ટાચારના જંગલો છવાયા છે આ તંત્રમાં,વિરોધના વાવાઝોડા થી ક્યાં એના મૂળ પડે છે.આ મારો, મારી જાતિનો કે મારા ધર્મનો ચૂંટયો,બસ આ જ અંધત્વમાં પ્રજાની ભૂલ પડે છે.નવ મહિના જ થયા હતા એ પુલના જન્મના,બાળમરણ થઈ ગયું છતાં ક્યાં સૂઝ પડે છે.વિપક્ષ પણ કુંભકર્ણના પથ પર ચાલ્યા જાય,હોઈ છે પક્ષ ને વિપક્ષ એક ત્યારે પુલ પડે છે.મનોજ તેઓ રામના ભક્ત મને પાક્કા લાગે છે,સિમેન્ટ વગર ઉભો કરે પુલ અને એ જ પડે