સુતળીબૉમ્બ.......

(18)
  • 1.9k
  • 1
  • 686

સુતળીબૉમ્બ ..... વાર્તા દિનેશ પરમાર' નજર ' _______________________________________________સવારે સવારે હદય ચીતરું છું, નર્યા ઝાકળ નો જ લય ચીતરું છું,હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં, નવો સૂર્ય છે તો હદય ચીતરું છું, નિર્મિંશ ઠાકર _______________________________________________એસ. જી. હાઈવે ના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગગનવિહાર હાઈરાઈઝ ટાવર ના પેંટ હાઉસમાં રહેતા પંકજ દિવાકર પંડયા દિવાળી ની રાતે બાલ્કની માંથી અમદાવાદ શહેર ના નજરે પડતાં વિસ્તારમાં રોશની નો ઝગમગાટ જોતા રહ્યા. આજુબાજુ ના બહુ માળી