કોલેજના કારસ્તાનો - ભાગ - 9

(20)
  • 3.4k
  • 3
  • 1.2k

ચેતન અચાનક ખસ્યો અને મનીયાનો મુક્કો સીધો લેબ આસિસ્ટન્ટ ની પીઠ પર લાગ્યો.તેઓ તો ગુસ્સામાં આવી ગયા અને પૂછવા લાગ્યા કે કોણે કર્યું છે.બધા વિદ્યાર્થીઓ તો શાંતિથી ઉભા હતા કોઈ કંઈ બોલતું ન હતું.લેબ આસિસ્ટન્ટ તો વધુ ગુસ્સામાં આવી ગયા અને લેબમાં ચિલ્લાવા લાગ્યા કે જે હોય તે કહી દો નહિતર બધાને punishment થશે.આખી લેબમાં સન્નાટો હતો બધાના મોં પર તાળું હતું.તેઓ તો ગયા HOD ને બોલાવવા. બધા વિદ્યાર્થીઓ ફટાફટ પોતાની જગ્યાએ ગયા અને બેગમાંથી જે હાથમાં આવ્યું તે બહાર કાઢીને બેસી ગયા.લેબમાં પિન-ડ્રોપ સાઇલેન્સ હતું આટલી શાંતિ તો ફેકલ્ટી લેક્ચર આપતા હોય ત્યારે પણ ના હોય.મે મનીયાને કીધુ લેબની