Collage na kaarstano book and story is written by Keyur Pansara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Collage na kaarstano is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બારમું પૂરું કરીને જિંદગી નું તેરમું કરવા માટે કોલેજમાં એડમિશન લીધેલું. ...Read More કોલેેેજ.....,આજે પણ જ્યારે આ શબ્દ સાંભળીયે છીએ તો જુવાની નો એ સુુુવર્ણકાળ આજે પણ કોઈ ચલચિત્રની જેમ આંખો સામે ફરી વળે
અમારી વીરતા બતાવવા માટે મગાવેલા સુતળી બૉમ્બ અત્યારે કોલેજની બહાર અમારી રાહ જોતા હતા હવે કોલેજના ગેટ માંથી બૉમ્બ લાવવાનું કામ તો ખુબજ અઘરું અને રિસ્કી હતું ગેટ ના ચોકીદારો બેગ તપાસીને જ બધાને અંદર કવા દેતા હતા.
અચાનક ધડાકો સાંભળીને અમે બધા ફટાફટ રૂમ માં ઘુસી ગયા અને બેડ પર જઈને સુઈ ગયા ત્યાં મનીયા ના ફોન માં કોઈક નો કૉલ આવતો હતો અમને તો નવાઈ લાગી કે રાતે 2 વાગે કોનો ફોન હશે મનિયાએ જોયું ...Read Moreભુપી નો કૉલ હતો મનીયાએ કૉલ રિસીવ કર્યો પછી ઉભા થઇ ને બારણું ઊધાડ્યું સામે કોઈક ઉભું હતું તે વ્યક્તિ અંદર દાખલ થઈ મેં નીરખીને જોયું તો તે ભુપી હતો પછી હું,અમન અને ગૌરવ પણ ઉભા થયા અને તેમની નજીક ગયા.
રોજ સવારે ઉઠીને નિરાંતે કોલેજે જવાનું. ક્લાસ માં દાખલ થઈએ એટલે સીધી નજર છેલ્લી બેન્ચ પર જ નાખવાની અને છેલ્લી બેન્ચ પર બેગ રાખીને આંટા મારવા નીકળી જવાનું(મોટા ભાગે તો પાછલી બેન્ચસ ખાલી જ ના હોય પાછલી ત્રણ અને ...Read Moreત્રણ બેન્ચસ તો ફુલ જ હોય).
કલાસરૂમમાં હવામાં ત્રણ ચાર વખત ઉછળેલી કાતરાની કોથળીએ આખા ક્લાસમાં મનોરંજન નો માહોલ ઉભો કરી દીધો હતો. ...Read More અને ક્લાસમાં બેઠેલા આરોપીઓને એમ હતું કે ચાલો કાતરા ભરેલી પ્લાસ્ટીકની બેગ ક્લાસની બહાર છે.એટલે ટેન્સન જેવું કંઈ નથી.