ટ્રુથ બિહાઇન્ડ લવ - 6

(115)
  • 6k
  • 8
  • 3.5k

પ્રકરણ-6 સ્તુતિ અને શ્રુતિ વાતો કરતાં હતાં અને શ્રૃતિનો મોબાઇલ રણક્યો. શ્રૃતિએ સ્ક્રીનમાં નામ જોઇને તુરંત ઊંચક્યો, "હાં બોલ-હાં હાં બોલને સાંભળું છું અનાર ...... શું.... શું.... ? શું... કહે છે તું ? ક્યારે ખબર પડી ? કેમ ? હું તો કાલ થી ... કંઇ નહીં પછી શાંતિથી વાત કહ્યુ છું. એક કામ કર રૂબરૂ મળ તો શાંતિથી વાત થશે. એક કામ કર મારાં ઘરે જ આવી જાને. શું ? અરે ના જો મોમ જોબ પર પાપા બેંકમાં જવાના અને હું અને દીદી બસ આવીજા પછી વાત કરીએ છીએ. હાં હા અત્યારે આવી જા ચિંતા ના કર અને ફોન