ટ્રુથ બિહાઇન્ડ લવ - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Love Stories
!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !! ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી પ્રકરણ : ૧ પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી. પોતાનાં રૂમમાં રહેલાં પ્રવાસી પણ ઉત્સુકતા સાથે રૂમની બાલકનીમાંથી નીચે ઝાખી રહેલાં. એક સુંદર યુવતી બેહોશ પડી હતી.સ્વીમિંગપુલ સંભાળનારા કર્મચારીઓમાંથી તરવૈયા એવા જોસેફે આ યુવતીને સ્વીમીંગ પુલમાંથી ડુબતાં બચાવી હતી. અંદર અંદર ગણગણાટ થઇ રહેલો. કે આ યુવતી કૌન છે. સ્વીમીંગપુલમાં કેવી રીતે પડી? એણે સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેર્યો નથી. આ હોટેલમાં રોકાઈ છે કે કેમ? હોટેલ મેનેજર તથા બીજા કર્મચારીઓ
!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !! ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી પ્રકરણ : ૧ પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ ...Read Moreથઈ હતી. પોતાનાં રૂમમાં રહેલાં પ્રવાસી પણ ઉત્સુકતા સા
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-2 સ્તુતિની વર્ષગાંઠનો દિવસ આજે સ્તવને ખાસ સાથે ખૂબ આનંદમય બનાવી દીધેલો સ્તવનને એ વર્ષગાંઠની મીઠી મધુર યાદો વાળી સાંજ યાદ આવી ગઇ. સ્તવનને યાદ છે કે ...Read Moreમધુર સાંજ સુધીનાં સંબંધે પહોંચવા કેટલી રાહ જોવી પડી હતી... વર્ષોથી ઓળખતાં સ્કૂલ સમયથી બંન્ને જણાં એકબીજાને ઓળખતાં હતાં. સ્તવન સ્તુતિને સ્કૂલ સમયથી ખૂબ પસંદ કરતો હતો. સ્કૂલીંગ પુરુ થયું અને કોલેજમાં બંન્ને જણાંએ એડમીશન લીધું. જીવનની આ સફરમાં સતત સાથે ને સાથે જ રહ્યાં. જાણે જીવનની એક એક પળ સાથે વિતાવી હતી. ગ્રેજ્યુએટ કર્યા પછી સ્તવન બેંગ્લોર આવ્યો ત્યારે બંન્ને જણાં શારીરીક જુદા થયાં
પ્રકરણ -3 પ્રણવભાઇએ કંઇક વિચારીને કહ્યું "મારી સલાહ માનો તો તમે બંન્ને એકજ કોર્ષ કરો અને એમાં કેટલી પોસિબિલિટીસ છે એની અત્યારેજ તપાસ કરો તો આપણે કોઇક સારી નાની ઓફીસ ...Read Moreકરીને આપણો સ્વતંત્ર વ્યવસાય કરી શકીએ અને ખાસ તો એજ કે બંન્ને બ્હેનો સાથે કામ કરી શકો રહી શકો. અને અમારાં રીટાયર્રમેન્ટ પછી પણ અમે તમને સાથે રાખી શકીએ. આપણે બધાં સાથે રહી શકીએ. અનસુયાબ્હેન કહે તમે શું બોલો છો ? કેવું વિચારો છો ? આ દીકરીઓ છે દીકરા નહીં પારકી થાપણ..... કાલે પરણીને સાસરે જતી રહેશે કાયમ આપણી સાથે નથી રહેવાની અને આ બે
પ્રકરણ - 4 સ્તવન કહે "અરે....અરે.. સાંભળતો ખરી... અને સ્તુતીએ ફોન બંધ કરીને શ્રૃતિ બૂમ પાડી રહી હતી ત્યાં ગઇ.. શ્રૃતિએ કહ્યું મેડમ તમે ફોનમાં હતાં ને તો વાત પૂરી કરવી જોઇએ ને.... કંઇ નહીં જો એક સર્ચમાં જાણવા ...Read Moreછે કે ડીજીટલ માર્કેટીંગ અને ડીજીટલ કોર્ષની બોલબાલા છે દરેક જગ્યાએ હવે ડીજીટલ કામ થઇ રહ્યાં છે કોઇને ક્યાં જવું નથી કંઇક કરવું નથી બસ ડીજીટલીજ બધાં સોલ્યુશન જોઇએ છે. સમય અને પૈસા બધાની બચત ઘરે બેઠાં જ બધી માહિતી અને કામ એવરીથીંગ ઇન ડીજીટલ. હવે તો સરકાર પણ ડીજીટલ થઇ રહી છે ડીજીટલ ઇન્ડીયા આખું મુહીમ ચાલે છે
પ્રકરણ-5 મયંકે સ્તવનને બુમ પાડી કહ્યું "હવે મૂકતે ફોન ક્યારના વાત વાત કર્યા કરો છો જબરા છો તમે લોકો તો બસ થાકતાં નથી હું ક્યાંરનો બીયર લાવ્યો છું. સાલા અમારાં ...Read Moreદારૂબંધીનાં નામે બનાવટ છે. કહેવાય શું ડ્રાય સ્ટેટ-દારૂબંધી છે અરે જ્યારે જોઇએ ત્યારે મળે જોઇએ તેટલો મળે પણ બંધી એટલી કે કશો વિશ્વાસ ના પડે અને પકડાઇએ તો સેટીંગ કરવા પડે. સ્તવન મયંકને સાંભળી રહેલો એણે સ્તુતિને કહ્યું "હવે આનું બડ બડ ચાલુ થશે તને પછી ફોન કરીશ બાય ડાર્લીંગ. સ્તુતિએ કહ્યું "એય સંભાળજે આખો દિવસ પી પી ના કરાવે આ તારો રૂમ પાર્ટનર... બહુ અસર
પ્રકરણ-6 સ્તુતિ અને શ્રુતિ વાતો કરતાં હતાં અને શ્રૃતિનો મોબાઇલ રણક્યો. શ્રૃતિએ સ્ક્રીનમાં નામ જોઇને તુરંત ઊંચક્યો, "હાં બોલ-હાં હાં બોલને સાંભળું છું અનાર ...... શું.... શું.... ? શું... કહે છે તું ...Read Moreક્યારે ખબર પડી ? કેમ ? હું તો કાલ થી ... કંઇ નહીં પછી શાંતિથી વાત કહ્યુ છું. એક કામ કર રૂબરૂ મળ તો શાંતિથી વાત થશે. એક કામ કર મારાં ઘરે જ આવી જાને. શું ? અરે ના જો મોમ જોબ પર પાપા બેંકમાં જવાના અને હું અને દીદી બસ આવીજા પછી વાત કરીએ છીએ. હાં હા અત્યારે આવી જા ચિંતા ના કર અને ફોન
પ્રકરણ-7 સ્તુતિ અને શ્રૃતિતો અનારની વાતો સાંભળી જ રહી એલોકો અનારની અવિરત વાતોમાં જ ગૂથાયેલી રહી. અનારે કહ્યું "મારા થી એ ...Read Moreહર્ટ થયો હોય એવું લાગ્યું પણ મેં ના જ પાડી. એને ખૂબ ગુસ્સો આવ્યો મને કહે હું તને ડ્રોપ કરી દઊં તું કહે ત્યાં મારે કામ છે બહાર જવું પડશે નહીંતર ડેડી મારાં પર ખીજાશે. એકદમ એણે પ્લાન ચેઇન્જ કર્યો અમે લોકો પૂના હાઇવે થી પાછાં ફર્યા અને મને એણે બાંદ્રા હાઇવે પર ડ્રોપ કરી ને જતો રહ્યો. મેં તને ત્યાંથી ફોન કર્યો અને પછી ત્યાંથી હું ટેક્ષીમાં અહીં આવી. મને થયું હું
પ્રકરણ-8 નીલમનો મેકવાનની બાહોમાં ચૂસ્ત વળગીને ડ્રીક્સ લેતો ફોટો જોયો અને શ્રૃતિ અને અનારને કે જાણે સાપ જ સૂંઘી ગયો એકદમ સ્તબ્ધ થઇ ગઇ એવો ઘાત લાગ્યો કે વાચા જ ...Read Moreથઇ ગઇ. સ્તુતિએ પૂછ્યું શું થયું કેમ તમે બંન્ને એક સાથે આમ અવાચક થઇ ગયાં ? અનાર, શ્રૃતિ કંઇ બોલીજ ના શક્યા અનારે એના ફોનનો સ્ક્રીન સ્તુતિને બતાવ્યો. સ્તુતિ પણ જોઇને ચોકી ગઇ એણે ફોન હાથમાં લીધો અને ચોકસાઇથી જોયો. એણે જોયું નીલમ મેકવાનની બાહોમાં છે ડ્રીંક લઇ રહી છે કહ્યુ નીલમને જાણે કોઇ હોશ ના હોય એકદમ નશામાં ધૂત હોય એવું લાગ્યું એણે ચોંકીને શ્રૃતિને
પ્રકરણ-9 અમારાં નાગરોમાં રૂપ અને કળા જન્મથી સાથે જ હોય એવાં આશીર્વાદ છે એમાં કોઇ શંકા નથી છોકરીઓ શ્યામ હોય કે ગોરી પણ એનો દેખાવ ફીચર્સ બધાને ગમે એવો આકર્ષક હોયજ. ...Read More શ્રૃતિ કહે "એય દીદી આપણાં વખાણને સાચાં કર્યા પણ ઘણાં થયાં હવે શું કહેવા માંગતી હતી માં નો અનુભવ એ કહે ને મને પણ ખૂબ કયુરિઓસીટી છે હું પણ કંઇ જાણતી નથી બધું માં તને જ કહે ? સ્તુતિએ કહ્યું "નાગર છું ને એટલે બોલવામાં પણ પારંગત છું એમ કહી હસવા માંડી. અરે કહું છું એજ સાંભળ.... માં જ્યારે પાલિકામાં પ્રમોશનનો સમય આવ્યો માંની કામગીરી
પ્રકરણ -10 અનારના ફોનમાં વીડીયો ક્લીપ અને ફોટાં જોઇને ત્રણે જણાં શ્રૃતિ, સ્તુતિ અને અનાર ફરીથી સ્તબ્ધ થયાં પણ અત્યારે પહેલીવાર જેવી અસર ના થઇ. અનારે ગુસ્સા અને નફરતથી ફોટાં ...Read Moreરહેવાં દીધાં પરંતુ મેકવાન અને નીલમને તુરંતજ પોતાનાં કોન્ટેક્ટમાં બ્લોક કરી દીધાં. નીલમે કહ્યું સ્તુતિ તારાં મોઢેથી જીવનમાં શીખવા મળે એવી વાતો સાભળતાં હતાં અને ફરીથી આ લોકો... શ્રૃતિએ કહ્યું "અનાર હવે તું આ લોકોને ભૂલી જ જા જે કરવું હોય તે કરવા દે અને મગજ શાંત રાખજે બીલકુલ પેનીક ના થઇ કે કોઇ રીતે એ લોકોને રીવર્ટના કરીશ. સ્તુતિ કહે "અરે અનાર તું
પ્રકરણ-11 ટ્રુથ બિહાઇન્ડ લવ સ્તુતિ-શ્રૃતિ અને અનાર વીડીયો જોવામાં મશગૂલ હતાં પુરો જોયો પછી ખૂબ ગુસ્સો આવી રહેલો. સ્તુતિએ કહ્યું અનાર હમણાં તારી લાગણી અને ગુસ્સા પર કાબૂ રાખ કાલે તમે લોકો ...Read Moreતપાસ કરજો અને ત્યાંજ માંની એન્ટ્રી થઇ એણે કહ્યું અરે છોકરીઓ હું ક્યારની ઘરમાં આવી ગઇ તમને ખબર જ ના પડી. સ્તુતિ એકદમ ચોંકી અને બોલી "અરે માં તુ કેવી રીતે આવી દરવાજો તો બંધ છે. માં એ કહ્યું "દરવાજો નહીં જાળી જ બંધ હતી એ પણ લોક નહીં.. તમે લોકો એમ જોયા વિના બંધ કર્યા વિના જ કેમ બેઠા છો ? આવું નહીં કરવાનું
પ્રકરણ-12 તટૂથ બિહાઇન્ડ લવ સ્તુતિ- સ્તવન સાથે અનાર અને નીલમની વાતો કરી રહી હતી. જાણીને સ્તવનને દુઃખ પહોંચેલુ કે આ શું થઇ ગયું આ બધુ શું ચાલી રહ્યું છે સમાજમાં ? અને ...Read Moreકહ્યું હું પછી ફોન કરું છું શ્રૃતિનો ફોન આવે છે. સ્તવને કહ્યુ "તું શાંતિથી વાત કરી લે હું પણ થોડી ચા પી લઊં પછી તું ફોન કર એમ કહીને ફોન કાપ્યો. સ્તુતિએ વારંવાર આવતાં શ્રુતિનાં ફોનને રીસ્પોન્ડ નહોતી કરી શકતી અને જેવો ફોન સ્તવનનો કટ થયો અને એણે ફોન ઉપાડ્યો સ્તુતિએ ક્યું શું થયું શ્રૃતિ બોલ "કેમ આટલાં ફોન કરે ? શ્રૃતિએ ક્યું.
ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ -13 સ્તુતિ-શ્રૃતિ અને અનાર નીલમનાં ઘરે પહોંચી ગયેલાં નીલમને ઘસઘસાટ ઊંઘી રહેલી. એની મંમી સાથે ઘણો બધો સંવાદ થયો અને એની મંમીએ બધી હૈયાવરાળ ...Read Moreનીલમની મંમી ચૂસ્ત પુષ્ટીમાર્ગીય ધર્મ પાળતાં હતાં અને એમનાં લગ્ન મહારાષ્ટ્રીન બ્રાહ્મણ એવાં શિવાજીરાવ સાથે થયેલાં. તેનો કોઇ કાપડની કંપનીમાં કામ કરતાં હતાં. અને ત્યાંજ એમની ઓફીસની કોઇ કર્મચારી સાથે સંબંધ થઇ ગયો. અહીં હું છોકરાં જણવામાંથી ઊંચી ના આવી અને એ બહારનાં સંબંધોમાં. પગારનાં પૈસા ઊડાવતાં અને ઘરમાં ખાવાનાં ધાંધીયા થતાં. મારું તો આખુ જીવતર દુઃખમાં ગયું. મેં ઘરમાં બેસીને પાપડ-સેવ મરીયા બનાવી વેચવા માંડ્યા. મોટી
ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-14 નીલમ રડતી આંખે પોતાની ખાસ બહેનપણીઓને બધી વાત કહી રહી હતી આવનાર ગેસ્ટે એને ખૂબ મોંઘુ અને સરસ પર્સ ગીફટ આપ્યુ અને બીજાએ દસ હજાર રૃપિયા રોકડા. નીલમે ...Read Moreજઇને જોયું તો કવરમાં આટલા બધાં પૈસા જોયા જે એનો અડધો પગાર જેટલાં હતો એણે બહાર જઇને એનાં બોસ સરફરાશને ફોન કર્યો. "સર આમાં તો દસ હજાર રૂપિયા છે... મારાથી ના લેવાય સોરી સર હુ એમને પાછાં આપી દઊં છું. સરફરાશે કહ્યું "અરે એરે એમાં શું થયું એ આપણાં ગેસ્ટ છે અને એમણે ખુશ થઇ આપ્યા લઇ લેવાનાં આમાં સંકોચ શું કરવાન આ લોકોને તો
પ્રકરણ-15 ટૂથ બિહાઇન્ડ લવ નીલમ એક ધારી બોલી રહી હતી એક એક પળનું દ્રશ્ય ખૂબ વિસ્તારથી સમજાવી રહી હતી. જાણે હમણાં જ બધું બન્યુ છે એમ ફિલ્મ પટ્ટી ફરે એમ વર્ણવી રહી ...Read Moreત્રણે બહેનપણીઓ પણ ખૂબ રસપૂર્વક સાંભળી રહી હતી જાણે કોઇ સાચી જ ફિલ્મની સક્રીપ્ટ. નીલમે કહ્યું "ડીનર લીધાં પછી શેખ સરે કહ્યું "આપણે જોઇએ અંદર.. મારું તો મન શરીર બધુ નશામાં હતું. અને સાચું કબૂલૂ તો ખૂબ આનંદમાં હતું ખબર નહીં મને શું થઇ ગયું હતું હજી શેખ સરે જે પરફ્યુમ છાંટયું હતું એની સુવાસમાં તરબતર જ હતી. તેઓ એક મોટાં સ્યુટમાં લઇ આવ્યાં
ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-16 નીલમ એની ઐયાશીની આપવીતી કહી રહી હતી અને અનાર નારાજગી સાથે સાંભળી રહેલી. શ્રૃતિ અને સ્તુતિ આશ્ચર્ય સાથે સાંભળીને નવાઇ પામી રહી હતી કે આ શાંત અને સમજુ ...Read Moreનીલમ તો ઊંડા પાણીની નીકળી... નીલમે આગળ કહ્યું "મને જ હવે દારૂની સંગત લાગી હતી ખોટું શું કામ બોલું ? બધુ જ બધાં જ સામે છે મારાં ખોટાં બોલવાથી સત્ય બદલાઈ નથી જવાનું. અને અન્યાને નીલમને બોલતાં અટકાવીને કહ્યું "આગળ હવે તું જો હું તને બતાવું છું એમ કહીને એણે મેકવાને મોકલેલો વીડીયો ચાલુ કરીને બતાવ્યો. અનારની આંખો ફાટી ગઇ એણે અનારનાં હાથમાંથી રીતસર
પ્રકરણ-17 ટ્રુથથ બિહાઇન્ડ લવ મેકવાને અનારનાં ફોનમાં પાછા ફોટાં અને વીડીયો મોકલાવ્યા અને અનારનો કાપો તો લોહીના નીકળે એવી સ્થિતમાં આવી ગઇ અત્યાર સુધી નીલમનાં ફોટાં અને વીડીયો જોઇ રહેલાં હવે પોતાનાં.. ...Read Moreનીલમ જેવા નહોતાં પણ... અનાર ખૂબ જ ડીસ્ટર્બ થઇ ગઇ. નીલમની મંમીએ દરવાજો ખટખટાવ્યો અને ખોલવો પડયો નીલમ અનાર સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. સ્તુતિએ કહ્યું "આંટી ચિંતાના કરો બધુ બરાબર છે બસ થોડી કોફી પીવરાવશો ? નીલમની માતા છાયાબેન કહ્યું હા હમણાં બનાવી લાવું છું પણ છોકરીઓ દરવાજો બંધ ના કરશો હું હમણાં આવું જ છું. જેવાં છાયાબેન ગયાં અને અનારે ફોન ચાલુ કરીને
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-18 નીલમની મંમી છાયાબેન આશ્વાસન આપ્યાં પછી સ્તુતિએ અનાર અને નીલમને આશ્વાસન અને હિંમત આપીને કહ્યુ બધુ જ ભૂલી સ્વસ્થ થાઓ. ઉશ્કેરાટમાં કે ગુસ્સામાં સાચો નિર્ણય નહીં લેવાય. આપણે ...Read Moreસંપ કરીને કંઇક રસ્તો વિચારવો પડશે અને શ્રૃતિઓ સ્તુતિની સામે જોયું અને આંખમાં આંખ મિલાવીને કંઇક કહેવા પ્રયત્ન કર્યો. સ્તતિ શ્રૃતિએ આંખથી કીધેલું સમજી હોય એમ છેલ્લે બોલી "આપણે ઘરે જવું પડશે માં-પાપાનો આવવાનો સમય થઇ ગયો છે સવારથી સાંજ ક્યાં પડી ગઇ ખબર જ ના રહી અને ટેક કેર એમ કહીને તરત જ ઉભી થઇ ગઇ. નીલમે કયું "થેંક્યુ સ્તુતિ દીદી... શ્રૃતિને થેક્યુ નહીં
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-19 શ્રુતિ અને સ્તુતિ - બંન્ને જણાં ઇન્સ્ટીયુટથી આવીને પોતાની ઓફીસ આવી ગયાં. પ્રણવભાઇ બંન્ને છોકરીઓને આવેલી જોઇને કહ્યું "દીકરા તમે લોકો આવી ગયા છો તો હું દાદરમાં એક ...Read Moreછે એનું રેગ્યુલર આપણને જોબવર્ક કરવા માટે નક્કી કરવા જઊં છું જો એ કાયમી જોબવર્ક આપણને મળી જાય તો ઘણું મોટું કામ થઇ જાય... સ્તુતિએ પૂછ્યું "પાપા તો ખૂબ સરસ થઇ જાય પણ આ ઓફીસ શેની છે ? શું જોબવર્ક છે ? પ્રણવભાઇએ કહ્યું "દીકરા... આપણી બેંકમાં કાયમ જ આવતાં મારે આછી પાતળી ઓળખાણ તો હતીજ પણ બેંકમાંથી VRS લેતાં પહેલાં અમુક અમુક વેપારી
ટ્રુથ બિહાઇન્ડ લવ પાર્ટ 20 શ્રૃતિ સવારનાં ઉઠીને ઝડપથી તૈયાર થઇને 9 વાગ્યામાં માર્કેટીંગ માટેની એક કંપની ઓફર અંગે મળવા માટે નીકળી ગઇ. સ્તુતિએ કહ્યું "મેડમ સવાર સવારમાં ક્યાં ? શ્રૃતિએ કહ્યું કોઇ મને જતા વખતે ટોકશો નહીં. ખૂબ ...Read Moreઅગત્યનાં કામે જઊં છું. કોઇ અપશુકન ના જોઇએ પ્લીઝ. હું ત્યાં મળીને સીધીજ ઓફીસે આવી જઇશ. કલાસમાં મારાથી એટેન્ડ નહીં થાય દી તું જઇ આવજે હું તારી પાસેથી સમજી લઇશ. સ્તુતિ અને માં પાપા ચા-નાસ્તાનાં ટેબલ પર બેઠાં બેઠાં શ્રૃતિને જોઇ રહેલાં. અપ ટુ ડેટ થઇને નીકળી રહી હતી. સ્તુતિએ કહ્યું "નહીં ટોકુ બસ... તારી સરપ્રાઇઝ પણ
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-21 સ્તવને મુંબઇ જવાની બધીજ તૈયારી કરી લીધી હતી. આગલી સાંજે એનો રૂમ પાર્ટનર પણ સુરત જવા પ્લેઇનમાં નીકળી ગયો હતો. એને મૂકી પાછાં કરતાં સ્તુતિને આપવા એક કિંમતી ...Read Moreલીધી અને મનોમન આનંદ લેવાં લાગ્યો. અને હવે ક્યારે મારી મુંબઇની ફલાઇટનો સમય થાય અને હું મુંબઇની ધરતી પર પગ માંડું બસ એજ રાહમાં જાણે શ્વાસ લઇ રહેલો. મનમાંને મનમાં સ્તુતિને સરપ્રાઇઝ આપવા અંગે એક્ષાઇટેડ હતો અને માં પાપાને પણ મળવાનું ખૂબ મન હતું અંતે એની રાહનો અંત આવ્યો... ખૂબ વિરહ વેઠયો હવે સ્તુતિ પાસે જ... અને એણે બેંગ્લોરથી મુંબઇની ફલાઇટ પકડી.... *********** મરીનલાઇન્સની અંત્યંત
ટુથ બિહાન્ડ લવ પ્રકરણ-22 હાય. માં... સ્તવને ઘરે આવીને માં ને ગળે વળગાડી દીધી. પાપા એરપોર્ટ આવે એ પહેલાં ઘરે જ પહોંચી ગયો. પાપાને રસ્તામાંથી જ ના ...Read Moreકે એ ટેક્ષીમાં પહોંચી જ રહ્યો છે. હાથમાં રહેલી બેગ અને શુટકેશ નીચે ફેંકીને માં ને જ વળગી ગયો. આજે જાણે ઘરનું આંગણું ખુશીઓથી નાચી ઉઠ્યું. માં એ કપાળ ચૂમીને ઓવારણા લીધાં અને પછી પાપાને વળગી ગયો. બંન્ને જણાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં વિનોદભાઈ સ્તવનનાં પાપાએ સ્તવનને બાંહોમાં ભરીને કહ્યું "દીકરા તું જાણે છે ? અમારાં માટે તો તારી બાહોંજ અમારું સુનિશ્ચિત સુખ છે દીકરાનાં દીલાસે હવે જીંદગી જીવાય
પ્રકરણ-23 સ્તુતિએ સ્તવનને એનાં પાપા પ્રણવભાઇ સાથે વાત કરાવી સ્તવને ખૂબ માન અને આત્મીયતા સાથે વાત કરી એ આજે જ બેંગ્લોરથી આવ્યો છે અને ઓફીસે સ્તુતિને મળવા આવેલો અને ઘરે આજે સ્તુતિ ...Read Moreજમવાનું છે વિગેરે કહી રાત્રે આપને અને ઘરના ને મળવા આવું છું એવું આશ્વાસન આપી સ્તુતિને ઘરે લઇ જવાની રજા લઇ લીધી. સ્તુતિ કહે તું એક નંબરનો લૂચ્ચો છે. આવીને મને આશ્ચર્યમાં નાંખી મને તરસને તૃપ્ત કરી અને પાપાને ફોનમાં પટાવી મને ઘરે લઇ જાય છે ખૂબ જબરો. સ્તવને કહ્યું એ તો હોઠથી જ તૃપ્ત કરી છે.. હજી... સ્તુતિ કહે લૂચ્ચાઇઓ ના કરીશ વધારે માંડ
પ્રકરણ-24 પ્રણય વેદીની સાક્ષીએ સ્તવન અને સ્તુતિએ જાણે વચન લીઘાં આપ્યાં. પ્રેમની પાત્રતાની સાથી કુદરતને સાક્ષી બનાવીને વિશ્વાસ આપ્યો. લગ્નવેદીથી ચાર ચાંદ વધૂ ચઢે એવાં વ્રત નિયમ અને પાત્રતાનાં બોલ કીધાં. શ્લોક ...Read Moreરુચા સ્તુતિ અને સ્તવનનાં પ્રણયમાં જ વણાઇ ગયાં. બંન્ને જણાંએ ખૂબ આનંદ અને પાત્રતાં સાથે બોલ લીધાં કોલ આપ્યાં અને સ્તવને સ્તુતિને હળવેકથી નાજુક બદનને ઊંચકીને પલંગ પર લીધું અને અને સ્તુતિને ચૂમવા લાગ્યો. પ્રણયઘેનમાં બંન્ને જણાં આગળ વધી રહેલાં અને તન ઉન્માદની પરાકાષ્ઠા આંબી રહી. સ્તવને સ્તુતિનાં અંગે ઉપરથી એક પછી એક વસ્ત્રો ઉતારવાં માંડ્યાં. પ્રણવવેદીની સાક્ષીએ જીવ જોડાયાં પરોવાયાં પછી તનનો અગ્નિ
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-25 શ્રૃતિ ધર્મેશસરને ઇન્ટરવ્યુ આપીને બહાર નીકળી. બહાર નીકળીને સંતોષનો શ્વાસ લીધો. હાશ... ઇન્ટરવ્યુ સારો જ ગયો છે. પાકુ જ સમજું અને એનાં આવવાથી નીકળવા સુધીની બધી જ પ્રક્રિયા ...Read Moreબીજી કેબીનમાં બેઠેલાં મુંજાલ ધાવરીએ ડીટેઇલમાં જોઇ અને મનમાં કંઇક વિચારીને મલકાઇ રહ્યો. શ્રૃતિ-સીધી જ ઓફીસે જ પ્હોંચી તો કોઇ જ નહોતું એટલે ત્યાંથી ઘરે આવી. માં-પાપા હીંચકે બેઠેલાં... અને એણે જાળી ખોલીને અંદર પ્રવેશી પોર્ટેબલ હીંચકા પર માં પાપાને જોઇ દોડીને વળગી ગઇ માં મારો ઇન્ટવ્યુ મસ્ત ગયો છે લગભગ તો કામ નક્કી જ. ઓફીસે જવું હોય જવાનું બાકી ઘરે કે ઓફીસ બેસીને પણ
ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-26 સ્તવન સ્તુતિ રાત્રે ઘરે આવ્યાં અને બધાએ સાથે બેસીને વાતો કરી. સ્તુતિએ સ્તવનનાં પાપાએ આપેલી ગીફટ બતાવી. બધાં ખૂબ ખુશ થયાં. ચંચળ અને બટકબોલી... હાજરજવાબી શ્રૃતિએ કહ્યું સ્તવન ...Read Moreહેન્ડસમ અને માલદાર સસરા વાહ દીદીને તો જલ્સા થઇ ગયાં. સ્તવન ખડખડાટ હસી પડ્યો. શ્રૃતિ બસ બોલેજ જતી હતી. બધાં એની વાતો હળવાશથી લઇ રહ્યાં હતાં. સ્તુતિએ કહ્યું "એય ખાલ સ્તવનનાં વખાણનાં કરે જા હું પણ ખૂબ સ્વરૃપવાન છું ભલે થોડી શરમાળ છું ભણેલીગણેલી છું ખાલી જીજુનાં જ વખાણ કર્યે જાય છે. સ્તવને કહ્યું "શરમ તો સ્ત્રીનું ઘરેણું છે અને સુંદરતા થોડી ઢાંકેલી વધુ
ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-27 સ્તુતિએ સ્તવનનાં આવ્યાં પછી ઘરેથી લાવેલી ચા નાસ્તો ઢોકળાં કાઢ્યાં. ડીશમાં કાઢી સ્તવનને આપ્યા. સ્તવનનો ખુશ થઇ ગયો. ક્યા બાત હૈ મારાં ભાવતાં ઢોકળાં અને ગરમા-ગરમ આદુવાળી ચા. મજા ...Read Moreગઇ. સ્તુતિ ખુશ થઇ ગઇ. શ્રૃતિએ સ્તવનનાં સવારનાં ટોણાનો જવાબ આપતાં કહ્યું. એય જીજુ હું તો કાયમ સાથમાં જ રહેવાની પણ જ્યારે જોઈશે એકાંત પણ આપીશ જ. સો ડોન્ટવરી. શ્રૃતિએ એમ બોલીને ફોનમાં આવેલું નોટીફીકેશન સાંભળી ફોન ઓપન કરીને આવેલો મેસેજ વાંચવા લાગી સ્તુતિ એને જોઇ રહી હતી એનાં હાવભાવ આશ્ચર્ય અને ખુશીનાં હતાં. સ્તુતિએ પૂછ્યું "શું આપ્યુ ? કેમ આમ હસે છે ?
ટુથ બિહાઇન્ડ લવ-28 અનસુયા બહેને સવાર સવારમાં છાપું વાંચન પ્રણવભાઇને કહ્યું "સાંભળો છો ? તમારે વી.આર.એસ. લીધે સમય અને ઓફીસ પણ ધીમે ધેમ સેટ થઇ રહી છે. શ્રૃતિ -સ્તુતિનો કોર્ષ પણ પુરો થવા ...Read Moreહમણાં સ્તવન આવેલો છે. સ્તુતિ એનાં ઘરે જમવા ગઇ ત્યારે એ લોકોએ ડાયમંડનાં બ્રેલસેટ વાળી રીસ્ટવોચ આપી. સંબધ વગર કોઇ વિધીએ ભલે સ્વીકારાઇ ગયો છો... બંન્ને છોકરાઓ હવે ખૂબ ઇન્વોલ્વ લાગે છે. મને વિચાર આવ્યો છેકે……… પ્રણવભાઇએ છાપામાંથી ડોકીયં બહાર કાઢતાં કહ્યું "હું અનસુયા શું કહે છે ? મને પણ તારી જૈમ વિચાર આપેલાં જ કાલે. તમે છાપુ બાજુમાં મૂકો અને મારી વાત
ટુથ બિહાઇન્ડ લવ -29 સ્તવન આવ્યો અને શ્રૃતિએ નાટકીય અંદાજમાં આવકાર આપ્યો અને સ્તવને મસ્તી કરતાં એનું નાક ખેંચી લીધું. પછી સ્તુતિને શ્રૃતિનાં વાંગબાણથી બચાવી તો શ્રૃતિની આંખમાંથી ઇર્ષ્યાનાં તીખો તીખાર ફૂટી ...Read Moreસ્તવનને કંઇ સમજાયું નહીં ના સ્તુતિએ કંઇ ધ્યાન આપ્યું અને કીચનમાંથી અનસુયા બહેન બહાર આવ્યાં અને પ્રણવભાઇ એમનાં રૂમમાંથી અને સ્તવને કહ્યું" "જય ભોલે પાપા... અનસુયાબહેને કહ્યું" કંઇ નહીં બેસ હું ગરમાગરમ ચા બનાવું. સ્તવને કહ્યું "ના માં પછી ફરીવાર હમણાં નીકળવું જ છે સ્તુતિને લેવાં જ આવ્યો છું. "એય એય સ્તુતિને જ નહીં શ્રૃતિને પણ મને ઓફીસ ડ્રોપ કરીને જવાનું છે અંચાઇ નહીં
ટુથ બિહાઇન્ડ લવ-30 સ્તુતિ પાણી લેવાં માટે નીચે ગઇ અને જાણે તકની રાહ જ જોતો હોય એમ સ્તવને પળનોય વિલંબ કર્યા વિનાં સ્તુતિનાં રોલમાં રહેલી શ્રૃતિને કેડથી પકડીને પોતાની બાંહોમાં લઇ લીધી ભીંસ ...Read Moreએનાં હોઠ પર હોઠ મૂકીને દીર્ધ ચુંબન લઇ લીધું ખૂબ પ્રેમથી મધુરસ ચૂસતો રહ્યો અને શ્રૃતિ પણ ભાન-સ્થળ -સંબંધ ભૂલીને ઓતપ્રોત થઇને સ્તવનને સાથ આપી રહી. સ્તુતિનાં ઉપર આવવાનાં પગરવ સાંભળીને શ્રૃતિ એકદમ જ સ્તવનથી છૂટી પડી ગઇ અને સ્વસ્થ થવાં પ્રયત્ન કરવા લાગી... સ્તુતિએ આવીને શ્રૃતિને પાણી આપી કહ્યું "લે દી.. પાણી તું તો જાણે તરસી થઇ ગઇ અને મને ધક્કો ખરવરાવ્યો.
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-31 સ્તવન અને સ્તુતિ આજે ખૂબ આનંદમાં હતાં. આખો દિવસ જાણે મધુરજની માણી રહેલાં. સ્તવને રચેલી કવિતા બંન્ને સાથે ગણગણી રહેલાં... સ્તુતિએ કહ્યું મારાં સ્તવન આમ જ બે દિવસ નીકળી ગયાં. કાલે તો હું જતો રહેવાનો... મારાંથી ...Read Moreવિરહ હવે નહીં વેઠાય, નહીં સહેવાય.. પાપાની ઓફીસ સેટ થઇ જાય પછી તારું ભણવાનું પુરુ નહીં થાય તો હું પણ બેંગ્લોર તારી પાસે જ રહેવા આવી જઇશ. હું ત્યાં તુ રહે એ કામ કરીશ પણ તારી સાથે જ રહીશ. સ્તવન સ્તુતિની સામે જોઇ હસી પડ્યો. એય મારી લાડકી આમ મને વધુ વિહવળ ના બનાવ. તું આવી તો હું પછી ભણી
પ્રકરણ-32 શ્રૃતિ પસ્તાવો કરી રહી હતી અને મનને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી અને... એનાં ફોન પર નોટીફીકેશ આવ્યાં. એક સાથે ઘણાં નોટીફેશનનાં અવાજ સાંભળી ચમકી અને ફોન ઉપાડી ચેક કર્યું તો કોઇ ફાલતુ જ નંબરનાં મેસેજ ...Read Moreએને ખબર જ ના પડી કે આ નંબર કોનાં છે ? અને મેસેજમાં શું કહેવા માંગે એ ખબર જ ના પડી એણે એક મેસેજ ઓપન કરીને રીડ કરવા પ્રયત્ન કર્યો પણ ભાષા જ સમજાઇ નહીં.. એને લાગુ કોઇ મારી સાથે મજાક કરી રહ્યું છે.. પણ અત્યારે ? અડધી રાત્રે ? એણે એ નંબર બ્લોક કરીને ફોન સ્વીચ ઓફ કરીને સૂઇ ગઇ..
પ્રકરણ-33ટ્રુથ બિહાઇન્ડ લવ સ્તુતિ સ્તવન બંન્ને જણાં વેલી રીસોર્ટમાં આવીને ખૂબ પ્રેમ-આનંદ લઇ રહેલાં. રૂમ પસંદ કરીને અંદર રહી જાણે સ્વર્ગની સફર માણી હોય એવો પ્રેમ કર્યો પછી રીસોર્ટ જોવા માટે લોબી પસાર કરીને બહાર નીકળ્યાં અને સ્તુતિની નજર ...Read Moreજ સ્વીમીંગપૂલ તરફ ગઇ ત્યાં ઘણાં પ્રવાસીઓ હતાં ત્યાં પૂલ સાઇડ બાર હતો અને સ્નેકસ પણ મળતું હતું ઘણાં લોકો સ્વીમીંગ સાથે ડ્રીંક્સની મજા લઇ રહેલાં. ઘણાં કપલ એમજ ડ્રીંક્સ લઇને બેઠાં હતાં બીજા લોકોને જોઇને મજા માણી રહ્યાં હતાં. એમાં એક કપલ જે એક બીજાની બાહોમાં વીંટળાઇને બેઠેલાં એનાં ઉપર સ્તુતિની નજર પડી અને મોંઢામાંથી ઓહ અનાર એવું સરી
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-34 સ્તુતિ-સ્તવનને મૂકવા એરપોર્ટ આવી.. સ્તવનની ફલાઇટની થોડીવાર હતી સ્તુતિએ કહ્યું સારુ થોડીવાર કારમાં જ બેસીએ પ્લીઝ અંદર ગયાં પછી નજરો જ મળશે.... હાથ નહી... અને સ્તુતિની આંખોમાં સાગર આસુઓનો ખારો ઉભરાયો પણ યાદ મીઠી મીસ કરી ...Read More સ્તવને સ્તુતિની આંખમાં આંખ પરોવીને કહ્યું એય જાન કેમ ઓછું લાવે ? આપણે ત્રણ દિવસ કેટલો મીઠો પ્રેમ વાતો અને સાંન્ધિય માણ્યુ એ યાદ કર... વિરહ તો આવે ને જાય યાદ માત્ર સાથ સાથની જ રાખવાની. સ્તુતિએ કહ્યું "સ્તવન તું સમજાવે સમજુ છું પણ આમ મારાથી વિરહ નથી સહેવાતો... આટલો સહેવાસ માણ્યા પછી તારો અભાવ કેમ કરીને સહી શકીશ ?
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-35 સ્તવનને બેંગ્લોર ગયે 10 દિવસ ઉપર થઇ ગયેલાં અને સ્તુતિને કોઇ કામમાં મૂડ નહોતો આવી રહેલો. એ માંડ માંડ બે દિવસથી પાપાએ સોપેલાં કામમાં મન પરોવી રહી હતી. અને પાપાનો આગ્રહ પણ હતો કે બેટાં આટલી ...Read Moreકામ પુરુ કરીને કલ્યન્ટને બે દિવસમાં આપવું પડશે. તું બીજા કામની દોડ ધામમાં છું તું આટલુ જરૂર પતાવી દેજે. જરૂર પડે મોડી સાંજ સુધી આપણે બંન્ને બેસીશું પણ આવવું જ પડશે. અને શ્રૃતિ પણ નથી એ ગઇ કાલથી ફ્રી થઇ છે પણ ખબર નથી કઇ દુનિયામાં જીવે છે એ આખો દિવસ ફોન પર જ હોય છે એને પૂછી લેવું પડશે
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-36 સ્તુતિ ઓફીસમાં હતી અને અનાર એની પાસે આવી અને શ્રૃતિ અંગે કંઇક કોન્ફીડીન્શીયલ વાત છે એમ કહીને એણે જે વાતો કરી એ સાંભળીને સ્તુતિની તો બુધ્ધિજ બ્હેલ મારી ગઇએ વિચારમાં પડી ગઇ કે શ્રૃતિતો ખૂબ જ ...Read Moreછે અને એ એટલી ચાલાક છે કે એ આવા કશામાં ફસાય એમ જ નથી... છતાં આટલી વાત સાંભળ્યાં પછી સ્તુતિની ધીરજ ના જ રહી એણે સ્તવનને ફોન લાગડયો ના લાગ્યો સ્વીચ ઓફ જ આવતો હતો વાંરવાર ટ્રાય કર્યો પણ રીંગ પણ નહીં બંધ જ હતો એ અકળાઈ ગઇ... સ્તવન ફોન કેમ બંધ કરે ? શું કારણ છે ? એણે એનાં
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-37 સ્તુતિ સવારે ચિંતા સાથે ઊંધી ગયેલી ચિંતા સાથે જ ઉઠી.. સ્તવનનો ફોન જ ના આવ્યો અને કરે છે તો લાગતો જ નથી ખબર નહીં કેમ ? શ્રૃતિની કાલની વાતો સાંભળીને થોડી હૈયા ધારણ થઇ કે એ ...Read Moreછે. ચિંતાનું કારણ નથી પણ જે રીતે અનારે કહ્યું છે એ પ્રમાણે એ કોઇ રીસ્ક શ્રૃતિ પાસે લેવા દેવા તૈયાર જ નહોતી એણે ઉઠીને જોયું શ્રૃતિ હજી ઊંઘે છે એણે એનો ફોન લઇને ચેક કરી કોઇ નવો મેસેજ નથી ને અત્યારે એણે બધી જ રીતે ફોન ચેક કર્યો એનાં વોટસઅપ કે બીજી એપ બધુ જ ચેક કર્યું. એક જ હતું
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-38 સ્તુતિ 2 દિવસની સવારે જે મેસેજ આવ્યો તમે એ ચેક કરીને શ્રૃતિનો ફોન લઇ એનો ફોન શ્રૃતિ પાસે મૂકીને નીકળી ગઇ અને બહાર નીકળી પેલો મેસેજ ઓપન કરે એએ અંદર આપેલો ફોન નંબર જોયો અને એનાં ...Read Moreડાયલ કરી. ફોનમાં રીંગ જઇ રહી હતી થોડીવાર પછી સામેથી ફોન ઊંચકાયો... ઓહ હાય. શ્રૃતિ ગુડમોર્નિગ આર ચુ રેડી ફોર યોર ફર્સ્ટ પ્રોજેક્ટ ? યુ આર સો પંક્ચુઅલ વેલ ઓકે ડીયર હું તને એડ્રેસ મેસેજ કરુ છું ત્યાં તુ પહોંચી જા તને ત્યાં કલ્યાન્ટ સાથે રૂબરૂ મીટીંગ થશે અને એ પ્રમાણે આગળ નું પ્લાન કરી આવજો. આઇનો યુ આર સો
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-39 સ્તુતિ બતાવેલાં એડ્રેસ પર પહોંચી અને એણે પ્રવેશ કરતાં પહેલા ફોન સ્વીચ ઓફ કર્યો અને એણે પંચતારક હોટલનાં વિશાળ પોર્ચમાંથી કાચનાં મોટા પ્રવેશદ્વારમાં પ્રેવશ કર્યો. સીક્યુરીટીએ પૂરા આદરથી દરવાજો ખોલ્યો અને સ્તુતિએ ઠંડો વાતાનુકુલિત વાતાવરણવાળાં મોટાં ...Read Moreપ્રવેશ કર્યો. મોટાં હોલમાં ઝળહળાટ હતો. ખૂબ જ વિવેક સાથે રિશેપનિસ્ટને સ્તુતિને પૂછ્યું "યસ મેમ.. સ્તુતિએ કહ્યું મારે આ વ્યક્તિને મળવાનું છે. સ્તુતિએ આપેલી ડીટેલ્સ પ્રમાણે એણે કહ્યું "મેમ પ્લીઝ બી સીટેડ એન્ડ વેઇટ.. અને પેલી રીસેન્પીસ્ટ કંઇ આગળ બોલે પહેલાં એક શુટબુટવાળો માણસ ત્યાં ડેસ્ક પાસે આવી ગયો અને રીસેપ્નીસ્ટને કહ્યું "યસ મેમ મારાં ગેસ્ટ છે એમ કહીને સ્તુતિને
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-40 સ્તુતિ ફાઇવ સ્ટાર હોટલમાં આવી. મી.વિશ્વનાથ સાથે એણે વાતચીત શરૂ કરી. એને રૂમ સુધી મોકલનાર બાલું સાથે વાત કર્યા પછી એ રૂમમાં ગઇ હતી અને રૂમમાં જતાં પહેલાં મોબાઇલ ચાલુ કર્યો સાથે સાથે રેકોર્ડીંગ ઓન કરીને ...Read Moreગઇ હતી. મી. વિશ્વનાથે એને બધી વાત સમજાવી હતી કંપનની ટુર હતી કુલ 60 જણાં જવાનાં હતાં એમાં 30/20 અને છેલ્લા 10 ડીરેકટર્સ વિગેરે એમ 60 જણાં બધાને એમનાં સ્ટેટ્સ પ્રમાણે ફલાઇટ, હોટલ અને રૂમ ફાળવવાનાં હતાં બધાંજ સીંગાપુર જવાનાં હતાં. એમની ચર્ચામાં વિશ્વનાથન સાથે રૂમમાં રહેલાં જાબાન બાલ્કનીમાં જતો રહેલો થોડીવાર પછી પાછો આવીને એ સ્તુતિને ઓફર કરવા લાગ્યો
સ્તુતિએ લેમન જ્યુસની બે બોટલ છે મોટી 1-1 લીટરની હતી ત્થા મોટો ગુલાબની ભરેલો મોટો બુકે.. આ બધુ મેળવીને તે ખૂબ ખુશ હતી. વળી મનમાં વિચારી રહેલી કે કહેવું પડે પ્હેલી જ મીટીંગમાં કામ પાર પડી ગયું. મને પણ ...Read Moreબેસી ગયો કે કોઇ ચિંતાનું કારણ નથી કોઇ જોખમ નથી. શ્રૃતિને હવે કહી દઇશ કે નિશ્ચિતતાથી કામ કરે.. અનારે કીધેલું એને કહીશ જ નહીં. એણે ખીસામાંથી ફોન કાઢીને જોયો કોઇ ફોન કોલ્સ છે કે કેમ ? બધી વાતચીત ટેપ થઇ ગઇ હતી એણે ફોન પાછો ખીસ્સામં મૂકી દીધો. આગળ ચાલી રહેલો વિક્રમ લોબીનાં ટર્નિંગ પર ઉભો રહી
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-42 પાપાને હોસ્પીટલાઈઝ કરેલાં ત્યાં બધાં જ આવી ગયેલાં માત્ર સ્તુતિ અને સ્તવન નહોતાં. સ્તવન બેંગ્લોર હતો. અને સ્તુતિ પંચતારક હોટલમાં શ્રૃતિ બનીને ગઇ હતી. શ્રૃતિનાં ઘરે મંગુબાઇ સમાચાર કહેવા આવી અને એ ગભરામણમાં વાળ સરખા કરી ...Read Moreહોસ્પીટલ દોડી હતી સામે માં મળી બંન્ને જણાં હોસ્પીટલ પ્હોચેલાં. હોસ્પીટલ પહોચીને શ્રૃતિને ખબર પડી કે મોબાઇલ ઘરે જ ભૂલાઇ ગયો છે. એણે મંમીનાં ફોનથી સ્તવનનાં પેરેન્ટસને જાણ કરી. સ્તવનનો ફોન લાગ્યો નહીં. સ્તવનનાં પેરેન્ટસ આવી ગયાં હતાં. બધુ પરવારી થોડું બધું ગોઠવાયું. પાપા રીસ્કમાંથી બહાર હતાં ડ્રેસીંગ કરી લીધુ. અને હવે સારુ હતું. માં એ કહ્યુ "બેટા તું ઘરે
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-43 અનસુયાબહેન અને શ્રૃતિ બંન્ને વાત કરી રહેલાં અને વિનોદાબહેન ત્યાં પહોચી ગયાં. અને એમનાં મોઢે સ્તુતિ હજી આવી નથી ફોન સ્વીચ ઓફ આવે છે. સ્તવન સાથે નથી બધુ સાંબળીને ચિંતામાં પડી ગયાં પરતું થોડી સ્વસ્થતાં જાળવીને ...Read Moreઅનસુયાબેન તમે કેમ ચિંતા કરો છો ? બધુ સારું વિચારોને... એનાં ફોનની બેટરી ઉતરી ગઇ હશે. ફોન પડી ગયો હોય કઈ પણ થઇ શકે છે અને મુંબઇની ભીડ-ટ્રાફીક અહીં કેટલી અગવડ છે. થોડી ધીરજ રાખો સૌ સારાં વાના થશે કંઇ જ અમંગળ ના વિચારો પ્લીઝ સ્તવન આવે છે ને સારું થયું અત્યારે એની જરૂર જ છે. વિનોદાબહેન એમને આશ્વાસન આપીને
ટ્રુથ બીહાઇન્ડ લવ પ્રકરણ-44 પ્રણવભાઇને રજા આપી હોવાથી એમને ઘરે લઇ ગયાં. સ્તવન અને શ્રૃતિ પહેલાંજ અંધેરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ... મીસીંગ કમ્પલેઇન નોંધાવી. બંન્ને જણાં ખૂબ જ ચિંતામાં હતાં શ્રૃતિની આંખમાં આંસુ નહોતાં સૂકાતાં. સ્તવન રડતો ...Read Moreપરંતુ એની આંખનાં ખૂણાં વારે તારે ભીંજાતાં હતાં. એને હિંમત રાખવી જ પડે એવી હતી. સ્તુતિની ચિંતામાં જાણે એનું જીવન જ લૂંટાઇ ગયું હતું. ઇન્સપેક્ટરે સ્તુતિની બધી માહિતી અને ફોટો માંગ્યા. સ્તવને નામ, ઉમર, સરનામું અને ફોટો બધુ જ વિગતવાર જણાવ્યું અને આપ્યું. સ્તવન પાસેથી સ્તુતિનો ફોટો લઇ ઇન્સપેક્ટર એને હાથમાં પકડીને જોઇ જ રહ્યો પછી એણે સ્તવન સામે જોયું અને
ટ્રુથ બીહાઇન્ડ લવ - 45 સ્તુતિને હોસ્પીટલમાં પથારીમાં જે રીતે નિર્જીવ જેવી બેભાન અવસ્થામાં જોઇ શ્રૃતિ અને સ્તવનથી રહેવાયું નહીં બંન્ને જણાંની આંખમાં જળ ઉભરાયાં. શ્રૃતિથી તો ચીસજ નંખાઇ ગઇ. સ્તુતિનેતો કોઇ જાણે-ભાન વિના એમજ પડી હતી. ડોક્ટરે કહ્યું ...Read Moreલેટેસ્ટ સારવાર ચાલુ છે નિશ્ચિંત રહો. પણ એમ ઠાલા આશ્વાસનથી થોડું મન સ્વસ્થ થાય ? સ્તવને સ્તુતિની હાલત જોઇ એનાં ચહેરાં પર ના કોઇ ભાવ ના તાણ હતી પરંતુ કોઇ રહસ્ય અકબંધ હતું. સ્તવને હળવેથી સ્તુતિનો હાથ હાથમાં લીધો. સ્તુતિનો હાથ હાથમાં જ લેતાં જાણે હાથમાં ઉષ્મા અનુભવી.. હાથનાં હાથ મળ્યો જાણે જીવમાં જીવ મળ્યો. ઉષ્માની આપલે થઇ અધુરી રેખાઓ
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-46 સ્તુતિનાં આવાં પગલાંથી કોઇને કંઇ જ સમજાતું નહોતું શા માટે સ્તુતિ ગઇ ? એનો ફોન સ્વીચ ઓફ કરી શ્રૃતિ પાસે મૂકી ગઇ અને પછી કોઇને ખબર જ ના પડી રાત્રી સુધી આવી નહીં આમનો આમ સવાર ...Read Moreસ્તવનનાં આવ્યા પછી ફરિયાદ નોંધાવવા ગયાં ત્યાં સ્તુતિની ભાળ મળી અને હોસ્પીટલ આવ્યાં સ્તુતિની સ્થિતિ જોઇ અને ઇન્સપેક્ટરે ફોટો બતાવ્યા બાદ બધી સ્થિતિ સ્પષ્ટ થઇ પરંતુ ચીફ સિધ્ધાર્થે જાણે અણીયાણાં પ્રશ્નો પછી શ્રૃતિ અને સ્તવનને દ્વીધામાં મૂકી દીધા. પહેલાં તો સ્તવનને ખબરજ ના પડી આનો શું જવાબ આપવો પણ એણે બચાવમાં કહ્યું "અમે આવા માણસો નથી એવાં કુટુંબમાંથી આવતાં નથી
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-47 સ્તવન શ્રૃતિ બંન્ને ઘરે પહોચ્યાં પ્રણવભાઇને ખબર કાઢી શ્રૃતિને એમની પાસે બેસાડીને અને અનસુયાબહેન સ્તુતિની પરિસ્થિતની સારી જાણ કરી અને બધાને લઇને હોસ્પીટલ સ્તુતિ પાસે આવ્યો. સ્તુતિને જોતાં જ અનસુયા બ્હેન એની પાસે ગયાં ...Read Moreસ્તુતિ આ તને શું થઇ ગયું ? મારી સ્તુતિની આવી દશા કોણે કરી ? એ ક્યાં ગઇ હતી ? ક્યાં કામે ગઇ હતી ? ક્યાં કામે ગઇ હતી ? ક્યા નરાધમે આવું કૃત્ય કર્યું છે. એમ બોલીને સ્તુતિનાં માથે પાટે જોઇને પૂછ્યુ આને આ શું વાગ્યું છે ? શું થયું ? અનસુયા બ્હેનનું આક્રંદ સાંભળીને નર્સ દોડી આવી. તમે પેશન્ટ સામે આમ
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-48 સ્તવન સ્તુતિ પાસે બેસી રહેલો. અપલક નયેને એને જ જોઇ રહેલો. અચાનક સ્તુતિ સાથે થયેલા બનાવથી બેચેન હતો. સ્તુતિને સ્પર્શીને સંવેદના અનુભવી રહેલો. સ્તુતિએ પણ જાણે પ્રતિભાવ આપ્યો. એને આનંદ થયો સ્તુતિ મારો સ્પર્શ અનુભવે છે ...Read Moreઉંડાણમાં એને સંવેદના છે મારાં એની સાથેનાં સંબધની સ્પર્શની આહટ એહસાસ છે જ સ્તુતિ પાછી જાણે નિર્જીવ થઇ અને સ્તવનનો ફોન રણક્યો એણે તરતજ ઉપાડ્યો જોયું શ્રૃતિનો ફોન છે. સ્તવનને ગુસ્સો આવ્યો મનમાં બબડયો આ તારા લીધે જ થયું છે એ કંઇક તારાં માટે જ... પાછો વિચાર બદલ્યો. જાણ્યા વિનાં કોઇને દોષ કેવી રીતે આપુ. એ તો મારું કામ નીપટાવીને
પ્રકરણ-49ટ્રુથ બિહાઇન્ડ લવ શ્રૃતિ કોફી અને નાસ્તો લાવી હતી એણે સ્તવનને સ્તુતિનો હાથ હાથમાં લઇ સૂતેલો જોયો. સ્તવનને કોફી આપી ડોક્ટર પણ રાઉન્ડમાં આવી જલ્દી ભાનમાં આવશે એવી હૈયાધારણ આપીને ગયાં. જરૂર પડે કેન્ટીનમાંથી મંગાવવાની પણ સલાહ આપી પણ ...Read Moreસ્તવનને ના પાડી કે હું જ સવાર બપોર સાંજ આવી જઇશ. કેન્ટીનમાંથી નથી મંગાવવાનું. સ્તવને કહ્યું "પણ તારે ઘરે કામ હોય પાપાનું પણ જોવાનું. અહીં હું મેનેજ કરી લઇશ. શ્રૃતિએ કહ્યું કંઇ મેનેજ નથી કરવાનું હું મારાં કામ સાથે તમે આવી જનાનું મેનેજ કરીશ. એ બહાને દીદીને આવીને જોઇ લઇશ પ્લીજ જીજુ આમ મને કશામાં ના ના પાડો. સ્તવને ના
પ્રકરણ-50ટ્રુથ બિહાઇન્ડ લવ શ્રૃતિએ અનાર સાથે વાત કર્યા પછી મનનું સમાધાન થતું નહોતું એ વિચારમાં પડી ગઇ પછી અત્યારની સ્થિતિ પર વિચાર કરવા માંડી... ઘરે પાપા સમજે હું સ્તુતિ છું.. પાછી મનમાં લુચ્ચાઇએ ઉછાળો માર્યો કાશ સ્તવન પણ એવું ...Read Moreતો ? પછી એણે બધાં વિચાર ખંખેરી સ્તવનની રજા લઇને ઘરે જવા નીકળી અને નીકળતાં કહ્યું હું ટીફીન લઇને આવીશ.. હું અહીં તમારી સાથે જ જમીશ જીજુ તમે એકલાં કંઇ ખાતા નથી જો સવારનું પણ એમનું એમજ રાખ્યું ચે માત્ર 1 કપ કોફી પીધી છે. સ્તવને કંઇ જવાબ ના આપ્યો. જાણે મૌનમાં કંઇક જવાબ હશે અને શ્રૃતિ ત્યાંથી નીકળી ગઇ. *************
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-51 બીયરબારમાં અનાર એનાં નવાં પણ ખાસ દોસ્તને મળવાં આવી હતી. એને ખબર હતી કે આ માણસ મારાં રૂપ અને શરીર પર પાગલ છે એણે સમજીનેજ બકરો ફસાવ્યો હતો કે આ બધે પહોચતો છે અને એની વગ, ...Read Moreપૈસો અને કંપની બધાથી એ મારાં બધાં કામ કરશે. છેલ્લાં થોડાંક સમયથી એ કોન્ટેકટમાં આવી હતી જેવી મુલાકાત થઇ પેલો પહેલીજ મુલાકાતમાં અનારે આગ વધુ તેજ કરી.. થોડી છૂટછાટ લેવા દીધી પેલો પછી એની પાછળ લટુ જ થઇ ગયો હતો. આજે એને અનાર બીયરબારમાં મળી અને એણે એક સાથે બે કામનો રીપોર્ટ માંગ્યો. એને બધુજ યાદ આવવા લાગ્યું કે પહેલીવાર
પ્રકરણ-52 સ્તુતિને આવેલાં અચાનક એટેકથી ડોક્ટર, સ્તવન બધાંજ ચિંતામાં આવી ગયેલાં. કોઇ ભેદી ભય એને સતાવી રહ્યો છે એવું સ્પષ્ટ લાગતું હતું અને એ કોમાંમાં જતી રહી છતાં ભરોસો હતો કે જલ્દી ભાનમાં આવી જશે. ટીફીન લઇને ...Read Moreશ્રૃતિને સ્તવને કહ્યું "આપણે બન્ને ખૂબ ચિંતામાં પડી ગયાં છીએ. શ્રૃતિએ આસ્વાસન આપી કહ્યું કે આપણે કઠણ થયું પડશે આમ હિંમત હારે નહીં ચાલે. એ સ્તવનને હાથ ફેરવી આશ્વસાન અને હુંફ આપી રહી હતી. સ્તવને કહ્યું એનાં અપરાધીને હું નહીં છોડું ખૂબ સજા કરીશ એનાં જીવ લઇશ ભલે મારે ફાંસીએ ચઢવુ પડે. શ્રૃતિએ કહ્યું જીજુ એનો સજા પામશે જ પણ તમે કેમ
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-53 પતિની સેવામાં અટવાયેલા અનસુયાબહેન આજેજ સ્તુતિને મળવાં આવ્યાં. સ્તુતિને પ્રેમથી સહેલાવી રહ્યાં. સ્તુતિએ થોડો પ્રતિસાદ આપ્યો પાછી સ્થિર થઇ ગઇ. અનસુયા બ્હેન સ્તુતિની પીડા અને સ્થિતિ જોઇને ધુસ્કે ધુસ્કે રડી પડ્યાં. શ્રૃતિ દોડી આવી એની આંખમાંથી ...Read Moreઆંસુ નીકળી આવ્યાં. "માં બસ કર હવે એને વધુ પીડા થશે. એમ કહી આશ્વાસન આપ્યું. સ્તવને કહ્યું "શ્રૃતિ તું એ લોકોને ઘરે લઇ જા અને જુઓ ઘરે પહોચતાં પહેલાં સ્વસ્થ થઇ જજો. પાપાને અસર ના થવી જોઇએ અને વિનોદાબેન અને શ્રૃતિ અનસુયાબ્હેનને લઇ ગયાં. ***************** સિધ્ધાર્થે એનાં આસીસ્ટન્ટ પાસે બધો રીપોર્ટ લીધો સીસીટીવી કેમેરા ફુટેજનાં શું છેડછાડ થઇ છે એની તપાસ
પ્રકરણ 54ટ્રુથ બિહાઇન્ડ લવ -54 સ્તુતિને ભાન આવી ગયું હતું એ બધાંને જોઇ રહી હતી પણ કંઇ જ બોલતી નહોતી. એ આંખો બંધ કરી દેતી હતી. એ કોઇ રીસ્પોન્સ જ નહોતી આપતી. જાણે કેટલાય સમયની ઊંઘ અને થકાવટ હોય ...Read Moreઆંખો બંધ કરી દેતી હતી. ડોક્ટરે બી.પી. અને ટેમ્પરેચર તપાસ્યું. બી.પી.ઓકે હતું પણ થોડોક તાવ હતો એટલે નર્સને દવા આપવાની સૂચના આપી સ્તુતિને પ્રશ્નો કરવા લાગ્યાં અને સ્તવને આ પોલીસની જેમ પૂછપરછ કરવા ના પાડી અને ડોક્ટરે સંમતિ સૂચક હા પાડીને બહાર નીકળી ગયાં અને ત્યાંજ શ્રૃતિ આવી એણે સ્તુતિને બંધ આંખે બેઠેલી જોઇને બોલી ઉઠી... દી ભાનમાં આવી ગઇ
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-55 શ્રૃતિને સમજાતુ નહોતું કે દીદી ભાનમાં આવી કંઇ બોલતી કેમ નથી ? એ થોડીવાર બેસી બહાર નીકળી ગઇ એજ સમયે સ્તુતિએ આંખો ખોલી અને શ્રૃતિને બહાર જતી જોઇ રહી. સ્તુતિની આંખમાં આંસુ તગતગી ગયાં એણે ખૂબ ...Read Moreકર્યો અને પાછી આંખો બંધ કરી દીધી. સ્તવનને કંઇ સમજાતું નહોતું કે સ્તુતિ સાથે શું થયું છે અને સ્તુતિ ભાનમાં આવીને પણ કેમ કઇ બોલતી નથી એ સ્તુતિની સામે જ જોયા કરતો. ********* પ્રણવભાઇએ વિનોદભાઇ અને વિનોદાબહેનનાં ઘરે ગયાં પછી અનસુયાબહેનને બોલાવ્યા "અનુ હવે મને ઘણું સારું છે મારે સ્તુતિની ખબર કાઢવા જવું છે મને લઇ જા. અનસુયા બ્હેનને ખૂબ આશ્ચર્ય
ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-56 શ્રૃતિને સમજાતુ નહોતું કે દીદી ભાનમાં આવી કંઇ બોલતી કેમ નથી ? એ થોડીવાર બેસી બહાર નીકળી ગઇ એજ સમયે સ્તુતિએ આંખો ખોલી અને શ્રૃતિને બહાર જતી જોઇ રહી. સ્તુતિની આંખમાં આંસુ તગતગી ગયાં એણે ખૂબ ...Read Moreકર્યો અને પાછી આંખો બંધ કરી દીધી. સ્તવનને કંઇ સમજાતું નહોતું કે સ્તુતિ સાથે શું થયું છે અને સ્તુતિ ભાનમાં આવીને પણ કેમ કઇ બોલતી નથી એ સ્તુતિની સામે જ જોયા કરતો. ********* પ્રણવભાઇએ વિનોદભાઇ અને વિનોદાબહેનનાં ઘરે ગયાં પછી અનસુયાબહેનને બોલાવ્યા "અનુ હવે મને ઘણું સારું છે મારે સ્તુતિની ખબર કાઢવા જવું છે મને લઇ જા. અનસુયા બ્હેનને ખૂબ આશ્ચર્ય
પ્રકરણ-57 સિધ્ધાર્થે આગળ પૂછ્યું "અનારનો મેસેજ શું હતો ? એવું શું હતું કે તું આગળ બધી... ? એજ સમયે શ્રૃતિ અને અનારે એકબીજા સામે જોયુ એજ જોયુ પછી સ્તુતિની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં એ ફરીથી ધુસ્કે ધુસ્કે રડી પડી. ...Read Moreરડતાં રડતાં કહ્યું "એ મેસેજ અનારે શ્રૃતિને મોકલેલો. સિધ્ધાર્થ કહે શું મોકલેલો ? એવું શું હતું એ મેસેજમાં ? સ્તુતિએ કહ્યું "શ્રૃતિને મેસેજ મોકલ્યો પણ શ્રૃતિનો ફોન મારી પાસે છે એ એને ખબર નહોતી... સિધ્ધાર્થે કહે પણ મેસેજ શું હતો ? એ કહેને પહેલાં... સ્તુતિએ કહ્યું " અનારે શ્રૃતિને મેસેજ કરેલો... શ્રૃતિ ડન... બધું જ બરાબર થઇ ગયું છે... સ્તુતિને