પ્રેમ કે પ્રતિશોધ - 48 (અંતિમ)

(139)
  • 4.2k
  • 5
  • 1.8k

પ્રેમ કે પ્રતિશોધ-48(અંતિમ)(આગળના ભાગમાં જોયું કે અર્જુનની ચાલ કામયાબ થતા, તે વિકાસ એટલે કે પ્રેમ સુધી પહોંચી જાય છે. અને તેમની બંનેની લોકઅપમાં પુછપરછ કરી રહ્યો હતો.)હવે આગળ...રાજેશભાઈએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું,“બદલાની ભાવનાએ પ્રેમને ગાંડો કરી મુક્યો હતો. એને તો બસ રાધી અને તેના મિત્રો સાથે તેના અપમાનનો બદલો લેવા સિવાય કંઈ દેખાતું જ નહોતું. અને એ દરમિયાન જ એને દારૂ અને ડ્રગ્સની લત લાગી ગઈ. મેં તમને પહેલા કહ્યું તેમ તે જે દિવસે તેના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયો અને પછી નશાની હાલતમાં જ ત્યાંથી નીકળ્યો. અને હોટલ ગ્રીનવિલાથી લગભગ થોડોક જ આગળ વધ્યો ત્યાં રોડ પર સાઈડમાં એક