પ્યાર તો હોના હી થા - 18

(94)
  • 4.1k
  • 6
  • 2k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે કે આદિત્ય અને મિહીકાની સગાઈ થાય છે. એ બંનેના હ્રદયમાં પ્રેમ ઉદ્ભવી ચૂક્યો છે. અને એ બંન્ને એને મેહસુસ પણ કરવાં લાગ્યાં છે. તો હવે એમને એકબીજા પ્રત્યેના પ્રેમને તેઓ કેવી રીતે જણાવે છે. એ હવે આપણે જોઈશું.)સગાઈ સારી રીતે પૂરી થાય છે. અને બંને પરિવાર પોતપોતાના ઘરે જાય છે. પણ આજે આદિત્ય અને મિહીકાને એકબીજાથી દુર જવું ના હોય તેમ એકબીજાને જુએ છે. આદિત્યએ હજી મિહીકા સાથે રહેવું છે. એની સાથે ઘણી બધી વાતો કરવી છે. તો આ બાજું મિહીકાએ પણ આદિત્યથી દૂર નથી થવું.પણ બંનેમાંથી એક પણ એમના પેરેન્ટ્સને કહી નથી