કોલેજગર્લ - અંતિમ ભાગ

(194)
  • 7.7k
  • 8
  • 5.2k

અંતિમ ભાગ શરૂ.... હવે વિહાન ને બચાવવા ઇન્સ્પેકટર અક્ષય વિહાનનો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ દ્વારા કોન્ટેકટ કરે છે અને વિહાન ને ખતરો છે એવું તેને જણાવે છે પણ વિહાન આ બધી વાતોમાં કાંઈ માનતો નથી અને તે તો બિન્દાસ્ત બધે ફરે છે.હવે ઇન્સ્પેકટર અક્ષય રાત્રે સુવે તો ઉપર પાંખ ઉપર કોઈ બેઠું હોય,તેનું આજુબાજુમાં કોઈ ફરતું હોય તેવો તેમને આભાસ થાય છે.રાત્રીના સમયે કોઈ છોકરીનો જોર જોર થી રડવાનો અવાજ આવતો હોય છે પણ જેવા ઇન્સ્પેકટર અક્ષય ઉભા થાય અવાજ એકદમ શાંત થઈ જતો હોય છે.આ બધું ઇન્સ્પેકટર અક્ષય સાથે ફેલાઈ વાર જ થતું હોય છે