દંપતિ છો સંપતિ નહીં

  • 2.6k
  • 823

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે... એક નાનકડી ભેટ#repeat_post_edited#દંપતિ છો#સંપત્તિ નથી અરે યાર હમણાં હમણાં તો છુટ્ટાછેડાના કેસ કેટલાં વધી રહયા છે. બોલો હવે લગ્ન પર કોઈને ભરોસો જ નથી. હવે કોઈ સહન જ નથી કરતું નાનકડું કંઈ થાય એટલે છુટા પડી જાય. મને તો લાગે છે ધીમે ધીમે લગ્ન જ કોઈ નહીં કરે અને લિવ ઇનમાં જ રહેવા લાગશે. લગ્ન સંસ્થાનો પાયો હચમચી ગયો છે. ના એવું જરાય નથી લગ્ન સંસ્થા એ બહુ જ સુંદર વ્યવસ્થા છે અને એ ક્યારેય ડગમગશે નહીં એ ભગવાને ઘડેલ સુંદર સમાજને રચવા માટે રાખવામાં આવેલ ઈંટ છે એ પાયેથી જ મજબૂત બને આપણી સમાજવ્યવસ્થા એ