સંતોષી નર સદા સુખી

(19)
  • 17.6k
  • 3
  • 4k

એક સમય ની વાત છે.. એક ગામમાં ગરીબ કઠિયારો રહેતો હતો. રોજ સવારે જંગલ માંથી લાકડા કાપીને લાવે ને સાંજે તેના વ્યાપાર કરે અને ગુજરાન ચલાવે.. એક દિવસ લાકડા કાપતા કાપતા એની કરવત (આરી) ટૂટી ગઈ.. એ ચિંતા માં મુકાય ગયો.. હવે શું કરવું? કારણ કે એની પાસે બીજા કોઈ ઓજાર નહતા. એટલે તરત ગામ માં લુહાર પાસે ગયો ને કહયું, ભાઈ મારી કરવત તૂટી ગઈ છે મને બીજી નવી કરવત બનાવી આપો ને.. એટલે લુહાર એ કહ્યું કે હું કાલે તને નવી કરવત બનાવી આપીશ પણ તેમાં સમય લાગશે એટલે ત્યાં સુધી તું રાહ જો.. કાલે આ સમયે મારી