ટ્રુથ બિહાઇન્ડ લવ - 17

(118)
  • 5.7k
  • 10
  • 3.1k

પ્રકરણ-17 ટ્રુથથ બિહાઇન્ડ લવ મેકવાને અનારનાં ફોનમાં પાછા ફોટાં અને વીડીયો મોકલાવ્યા અને અનારનો કાપો તો લોહીના નીકળે એવી સ્થિતમાં આવી ગઇ અત્યાર સુધી નીલમનાં ફોટાં અને વીડીયો જોઇ રહેલાં હવે પોતાનાં.. જોકે નીલમ જેવા નહોતાં પણ... અનાર ખૂબ જ ડીસ્ટર્બ થઇ ગઇ. નીલમની મંમીએ દરવાજો ખટખટાવ્યો અને ખોલવો પડયો નીલમ અનાર સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. સ્તુતિએ કહ્યું "આંટી ચિંતાના કરો બધુ બરાબર છે બસ થોડી કોફી પીવરાવશો ? નીલમની માતા છાયાબેન કહ્યું હા હમણાં બનાવી લાવું છું પણ છોકરીઓ દરવાજો બંધ ના કરશો હું હમણાં આવું જ છું. જેવાં છાયાબેન ગયાં અને અનારે ફોન ચાલુ કરીને