બાળપણ ના બાઈબંધ

  • 6.9k
  • 3
  • 1.3k

મિત્ર એટલે શું ? થશે આ પાછું નવું લાવ્યા પણ પ્રશ્ન સાચો જ છે . ઓહ હા હવે સમજાણું હું જવાબ આપી શકું . ના બધા એક એક કરી ને બોલો . ૧) મિત્ર એટલે મીનીમમ ત્રાસ મા સાથે હોય તે ભાઈ તું બેસી જા નીચે કાલે વાંચી ને આવજે . બોલ રવી તું . પણ સાહેબ અમે તો એને મિત્ર નથ કહેતા . સાહેબ મુજાણા સાલું આ કાઇક નવું લાવશે ,એમ પણ આ ક્યા રેય બોલતો નથી બોલે ત્યારે મને ધંધે લગાડી દે છે. હા હા બોલ રવી શું કહેતો હતો . સાહેબ સાચું કહું તો તેને ગોમડાં ની