ચાલો ફરી ગામડે

  • 3.3k
  • 1
  • 725

સૌપ્રથમ તો શરૂવાત હું કરીશ મારા પ્રેમ ભરેલા આવકાર " ભલે પધાર્યા " આવો સાહેબ બેસો શું લેશો ચા પાણી આ શબ્દ માત્ર કેવો ઉત્સાહ ભરી દેતો હોય છે . જ્યારે કોઈક પ્રેમ ભરેલો આવકાર આપે છે. " એમાં જો તે ભૂલો કોઈ ગામડાં મા પડ્યો હોય તો " " અતિથિ ઘરે આવે એટલે ગામડાં મા એવું તો ના બોલે કે કોણ છો ? ક્યાંથી આવ્યા ? કોનું કામ છે? આવું તમને શહેર મા સાંભળવા મળી જાય " પણ આતો ગામડું કેહવાય ભાઈ " અહીંયા તો આવે તો ઘરે સુધી મૂકી જાય રસ્તો નો બતાડે ખાલી આવું અમોનું ગામડું