અઢી અક્ષર ની રણજટ

  • 3.6k
  • 803

અઢી અક્ષર ની રણજટ !!પ્રેમ ! પ્રેમ એ અઢી અક્ષર ની રણજટ ☺ ☺પ્રેમ કોઈ પાગલ ને ડાયા કરી નાખે છે , તો કોઈ ડાયા ને પાગલ કરી નાખે છે . પ્રેમ ગાંડા કરી નાખે છે માણસો ને. આમ મારા મત મુજબ કહુ તો "પ્રેમ એ ભગવાન ની ભક્તી છે , ખુદા ની ખુશામત છે , અલ્લાહ ની અમાનત છે ,આમજ પ્રેમ એ ઈશ્વર ની આપેલી અમૂલ્ય ભેટ છે .આ અઢી અક્ષર ના પ્રેમ ની સામે સાક્ષાત ભગવાન પણ જુકે છે , પણ જો આ પ્રેમ પવિત્ર અને સાચો હોય તો