ટેન્શન

  • 3.7k
  • 745

ટેન્શનમિત્રો એક વાત સૌને લાગું પડે છે અને તે છે ટેન્શન . એક વાત સૌએ સ્વીકારી લીધી છે , જીવન છે તો ટેન્શન છે! છતાં આપણે સૌ હસતાં રહી શકીએ છીએ તે પણ એક મોટી વાત છે. જેમ સુખદુખ આવે છે ને જાય છે તેમ ટેન્શન પણ આવે છે ને જાય છે આપણ ને ખબર પડે એ પહેલાં.જેમ ડૉક્ટર આપણને ઈન્જેક્શનની સોય આપણી ચામડીને અડાડે તે પહેલા આપણા રીએક્શન આપણા ચહેરા પર ફરી વળે છે, પણ સોય જ્યારે ભોંકાય છે તે આપણને સોય ભોંકાય પછી ખબર પડે છે.તેવું આ ટેન્શનનું છે. મોટા ભાગે આપણે પોતે જ ટેન્શન ઊભું કરીએ છીએ