ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-38 સ્તુતિ 2 દિવસની સવારે જે મેસેજ આવ્યો તમે એ ચેક કરીને શ્રૃતિનો ફોન લઇ એનો ફોન શ્રૃતિ પાસે મૂકીને નીકળી ગઇ અને બહાર નીકળી પેલો મેસેજ ઓપન કરે એએ અંદર આપેલો ફોન નંબર જોયો અને એનાં પર ડાયલ કરી. ફોનમાં રીંગ જઇ રહી હતી થોડીવાર પછી સામેથી ફોન ઊંચકાયો... ઓહ હાય. શ્રૃતિ ગુડમોર્નિગ આર ચુ રેડી ફોર યોર ફર્સ્ટ પ્રોજેક્ટ ? યુ આર સો પંક્ચુઅલ વેલ ઓકે ડીયર હું તને એડ્રેસ મેસેજ કરુ છું ત્યાં તુ પહોંચી જા તને ત્યાં કલ્યાન્ટ સાથે રૂબરૂ મીટીંગ થશે અને એ પ્રમાણે આગળ નું પ્લાન કરી આવજો. આઇનો યુ આર સો