અંગત ડાયરી - જાગરણ

  • 4.3k
  • 1
  • 1.6k

અંગત ડાયરી ============શીર્ષક : જાગરણ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલ રોજ સવારે મુંબઈગરા ટ્રેન પકડવા દોડતા હોય છે. ટ્રેનો કે બસો ભરી ભરી ને માણસો એક સ્થળે થી બીજા સ્થળે રોજ જતા હોય છે. મુસાફરી એ ઘણા ની જિંદગીનો એક હિસ્સો બની ગઈ હોય છે. હું રોજ નું એંસી કિલોમીટર અપ ડાઉન કરું છું. ચાલીસ જવાના, ચાલીસ આવવાના. અપડાઉન ઘણું શીખવી જાય છે. રોજ એકાદ નવો અનુભવ એવો થાય જ, જે જિંદગી ને સમજવામાં મદદરૂપ બને. હમણાં એક કાકા ને કંડકટરે પૂછ્યું ‘કેટલી ટિકિટ આપું?’ કાકાએ કહ્યું ‘એક તો ઘણી થઇ રહેશે, એકલા માણસ ને કેટલી ટિકિટ જોઈએ?’ એ મજાક કરતા