એન્જિનિયરિંગ ગર્લ - 5 - 2

(107)
  • 7k
  • 5
  • 3.2k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૫ ભાગ - ૨ તીરાડ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** સાયલન્ટ ડ્રાઇવે કોઈ જ શાંતિ આપી નહોતી, બલકે ઉકળાટ વધ્યો હતો અને મારો નિશા તરફનો ગુસ્સો પણ. રૂમે પહોંચીને બધાંએ કપડા ચૅન્જ કર્યા. એક કલાક સુધી રૂમમાં કોઈ જ બોલ્યુ નહીં. નિશા મારી