OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Engineering Girl by Hiren Kavad | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. એન્જિનિયરિંગ ગર્લ - Novels
એન્જિનિયરિંગ ગર્લ by Hiren Kavad in Gujarati
Novels

એન્જિનિયરિંગ ગર્લ - Novels

by Hiren Kavad Matrubharti Verified in Gujarati Love Stories

(2.8k)
  • 73.4k

  • 171.1k

  • 237

એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું જ જોઈએ. એ ચાર વર્ષ તમારી લાઈફના ...Read Moreબેસ્ટ વર્ષ રહેશે અને જ્યારે ફાઇનલ યરની એક્ઝામ્સ ચાલતી હશે ત્યારે ખબર પડશે કે તમે શેનાં માટે બનેલાં છો. તમારે તમારી લાઈફમાં શું કરવું છે ? આ વાર્તાનું પહેલું નામ હતુ એન્જિનિયરીંગ ગર્લ, અમુક કારણો સર બદલ્યુ છે. આ વાર્તા માત્ર ઍન્જિનિયરિંગની નથી, એક એવી છોકરીની વાર્તા છે જેણે ઇચ્છા વિરુદ્ધ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું છે, કારણો ભૂતકાળમાં ક્યાંય ઊંડે દટાયેલા છે. જે એ છોકરીને પણ ખબર નથી. જેવી રીતે ઍન્જિનિયરિંગે મારી લાઈફ કમ્પ્લીટલી ચૅન્જ કરી નાખી, એવી રીતે આ ઍન્જિનિયરિંગના કારણે કઈ રીતે અંકિતાની સીધી સટાક લાઈફનો રસ્તો સર્પીલા વળાંકવાળો બની જાય છે, એની રોમાંચિત કરી દેતી સ્ટોરી. મારી દરેક સ્ટોરી ઑબ્ઝર્વેશન, એક્સપિરિયન્સ, ઇમેજિનેશન, ઇનસ્પિરેશન, ફૅન્ટસી અને ડિઝાયરથી જ બનેલી હોય છે. આ સ્ટોરી પણ આ છ તત્ત્વોની જ બનેલી છે. તો પ્રસ્તુત છે ભરપૂર મનોરંજનનાં હેતુથી લખાયેલી વાર્તા એન્જિનિયરિંગ ગર્લ.

Read Full Story
Download on Mobile

એન્જિનિયરિંગ ગર્લ - Novels

એન્જિનિયરિંગ ગર્લ - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રસ્તાવના એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું ...Read Moreજોઈએ. એ ચાર વર્ષ તમારી લાઈફના સૌથી બેસ્ટ વર્ષ રહેશે અને જ્યારે ફાઇનલ યરની એક્ઝામ્સ ચાલતી હશે ત્યારે ખબર પડશે કે તમે શેનાં માટે બનેલાં છો. તમારે તમારી લાઈફમાં શું કરવું છે ? આ વાર્તાનું પહેલું નામ હતુ એન્જિનિયરીંગ ગર્લ, અમુક કારણો સર બદલ્યુ છે. આ વાર્તા માત્ર ઍન્જિનિયરિંગની નથી, એક એવી છોકરીની વાર્તા છે જેણે ઇચ્છા વિરુદ્ધ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૨ વિવાન આઈ વોઝ ડેસ્પરેટ ટુ મીટ હિમ. માય માઇન્ડ વોઝ ગોન. ફર્સ્ટ ટાઈમ એવું બની રહ્યું હતું કે એક્ઝામના આગળના દિવસે હું વાંચી નહોતી રહી. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું હતું ...Read Moreબપોરની રસોઈ બનાવવામાં મેં કન્ટ્રીબ્યુટ ના કર્યુ હોય. ફર્સ્ટ ટાઈમ આઈ વૉન્ટેડ સમવન બેડલી. મેં નિશા, કૃપા અને સોનુને કહ્યું કે પ્લીઝ ગમે તે કરો પણ વિવાનનો નંબર લાવી આપો. મને વિશ્વાસ હતો નિશા કંઈ પણ કરીને વિવાનનો નંબર લાવી આપશે, બિકોઝ સૌથી વધારે બોય્ઝના કૉન્ટેક્ટ નિશા પાસે જ હતાં. સાંજના ચાર વાગ્યા હતાં. આજની રસોઈ કૃપા અને સોનુએ બનાવી
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 3 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 3 ભાગ - ૧ વાતો મારી આંખો ખુલી. સામે સ્માઈલ કરતી નિશા હતી. એના ચહેરા પરના આંસુઓ લુંછાઇ ગયા હતાં. મેં ઘડિયાળ સામે નજર કરી. પોણા સાત વાગ્યા હતાં. હુ એને ...Read Moreકહું કે થેંક્સ કે પછી બીજું કંઈ એનો મને કંઈ જ ખયાલ નહોતો આવી રહ્યો. એ પણ પાછી ચૂપચાપ જીણી સ્માઈલ ચહેરા પર ચોપડીને મારી સામે જોઈ રહી હતી. બટ એ સ્માઈલ પાછળ એક ઉદાસી હતી એ પણ હું જાણતી હતી. ‘કૉન્ગ્રેટ્સ’, એ બોલી. મને શું જવાબ આપવો એનો મને ખ્યાલ સુદ્ધા નહોતો, સોનુ અને કૃપાએ નિશાને બધું કહ્યું જ
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 3 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 3 ભાગ - ૨ વાતો આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો ...Read Moreહોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકર
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 4 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 4 પહેલો સ્પર્શ Waves of unusual feelings, Telling to sky of expectations, Dark clouds doesn’t mean, Cry of moon and farness of sun, Shapeless love with useless chaos, Thrilling feeling healing ...Read Morestealing, Stealing beats at moment, Evil mind pushes, Flow of fear towards haunted face, Unpredictable tick tick shows where we are. Roar of peacock No one listen, but anger make imagination ugly, infinite thoughts resist divine sight, but that smile always fly. હું આંખો ચોળતી ચોળતી વિવાનનો મોર્નિંગ મૅસેજ વાંચી રહી હતી. ફોરવર્ડ હોવા છતાં પ્રત્યેક વર્ડ મારાં માટે અર્થપૂર્ણ
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 4 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 4 ભાગ - ૨ પહેલો સ્પર્શ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. ...Read Moreલાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** , નિશા, સોનુ અને કૃપા ફરી ભેગા થયા. નિશાએ મને કહ્યું કે ‘એ લોકો જે છોકરીની એક્ટિવા પાછળ બેઠા હતાં તે વિવાનની નાની સીસ્ટર વિશાખા હતી, તે એર હોસ્ટેસનો કોર્સ કરી રહી
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 5 - 1
એન્જિનિયરિંગ ગર્લ હિરેન કવાડ પ્રકરણ – ૫ ભાગ - ૧ તીરાડ ઇર્ષ્યા, દ્વેષ અને અભિમાનનો જન્મ હંમેશા અસંતોષમાંથી જ થતો હોય છે. ખરેખર તો ઇચ્છાઓ પણ અંતોષની જ પુત્રીઓ છે. અને અત્યારે મારી લાઈફમાં જે ...Read Moreબની રહ્યું હતું એ ઇચ્છાઓના ખેલ સિવાય શું હતું ? અત્યારે હું આસપાસ નજર કરું છું તો મને બધે જ ઇચ્છાઓના જંગલ સિવાય કશું જ દેખાતું નથી. મને તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે શું પ્રેમ એ પણ ઇચ્છા જ છે? જો પ્રેમ ઇચ્છાઓથી પરે હોય તો પ્રેમની શું જરૂર છે? જો અંસોષ ન હોય તો તો પ્રેમની શું જરૂર?
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 5 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૫ ભાગ - ૨ તીરાડ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો ...Read Moreહોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** સાયલન્ટ ડ્રાઇવે કોઈ જ શાંતિ આપી નહોતી, બલકે ઉકળાટ વધ્યો હતો અને મારો નિશા તરફનો ગુસ્સો પણ. રૂમે પહોંચીને બધાંએ કપડા ચૅન્જ કર્યા. એક કલાક સુધી રૂમમાં કોઈ જ બોલ્યુ નહીં. નિશા મારી
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 6 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૬ ભાગ - ૧ એકબીજાની આપ લે આઈ ડીડન્ટ કૅર એની મોર. આઈ જસ્ટ ડીડન્ટ કૅર અબાઉટ નિશા. એ દિવસ પછી અમારાં બંનેના રૂમ અલગ થઈ ગયા. એનો બેડ કૃપા સાથે ...Read Moreમારી બાજુમાં સોનુ. કોઈ પણ કામ માટે સોનુ અને કૃપા જ માધ્યમ બનતા. અમે લગભગ કોઈ ઇમ્પોર્ટન્ટ કામ વિના એકબીજા સાથે ડાયરેક્ટલી વાત ના કરતા. વાત કરતા તો પણ બંને સાથે વાત જ ન કરતા હોઈએ એ રીતે કરતા. બેસ્ટ ફ્રૅન્ડ્સ હવે બેડ એટ ફ્રૅન્ડશીપ બની ગયા હતાં. કૉલેજ જવાનું તો સાથે જ હતું બટ કૃપા અને સોનુ છૂટાં પડે
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 6 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૬ ભાગ – ૨ એકબીજાની આપ લે આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા ...Read Moreપ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** વિવાન એના પપ્પાના બર્થડેના દિવસે જ બધાં સાથે મને ઇન્ટ્રોડ્યૂસ કરવાનો આઈડિયા સારો હતો. જે કામ પણ કરી ગયો. અમે લોકોએ કેકનું અરેન્જમેન્ટ ડ્રોઇંગહોલમાં જ કરી રાખ્યું હતું. એના પપ્પાની કાર
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 7
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૭ મિશન માતાજી જિંદગીને સૂરમાં ચાલવા માટે ત્રણેય સપ્તકની જરૂર નથી. મંદ્ર અને મધ્ય સપ્તક પણ સૂર છેડી શકે. તાર સપ્તક થોડું આતંકી છે. એ વાઇબ્રંટ પણ છે. એ મનને ઉતેજિત ...Read Moreમંત્રમુગ્ધ કરે છે. એટલે જ જિંદગીને ચલાવવા માટે ભલે ત્રણેય સપ્તકની જરૂર ન પડે, પરંતુ એને રોમાંચિત બનાવવા માટે તો ત્રણેય સપ્તકની જરૂર પડે જ. હું સંગીત શીખતા શીખતા બીજું ઘણું બધું શીખી રહી હતી. સંગીતનું એક વિશ્વ આપણી અંદર પણ હોય છે. પણ જિંદગી સૂરમાં ત્યારે જ ચાલે જ્યારે એમાં બધાં સ્વરોનું મિશ્રણ હોય. આપણા પણ ત્રણ સપ્તકો હોય
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 8 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૮ ભાગ - ૧ મારો પરિવાર ગુલાબી ઠંડી, ક્ષિતિજ પર હજુ હમણા જ નીકળેલો સૂર્ય કેસરી આભા પાથરી રહ્યો હતો, ઠંડો પવન અને કૂણો તડકો મારાં શરીરને માદક હૂંફ આપી રહ્યો ...Read Moreસવારના સવા સાત વાગ્યા હશે, હું ટેરેસની પાળી પર બેસીને ઊગતા કેસરી સૂર્ય સાથે આંખો મેળવી રહી હતી. વિચારશૂન્ય થઈને કુદરતની કલાને હું માણી રહી હતી. આ જ સૂર્ય હતો જેણે મને ત્રણ વર્ષ પહેલાં જીવન જીવવાની એક આશા આપી હતી. કૂણો તડકો પાથરતો સૂર્ય અત્યારે ઇશ્વર સમાન લાગી રહ્યો હતો. *** મમ્મી આરોહીબેન, પપ્પા પ્રફૂલભાઈ, ૧૨ વર્ષની નાની બહેન
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 8 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૮ ભાગ - ૨ મારો પરિવાર આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. ...Read Moreલાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** આજની મમ્મી જેન્યુઇન હતી. એ જ્યારે પણ સારું લગાડવા કંઈ પણ કરતી હોય ત્યારે ખબર પડી જ જતી. પણ આજે એ પહેલાં જેવી મમ્મી હતી. એ મને મારી કૉલેજ વિશે પૂછી રહી
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 9 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૯ ભાગ - ૧ નિશા અને હું ભૂતકાળ એક ઝેરીલો સાપ છે, એ જ્યાં સુધી કુંડલી મારીને સૂતો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી હોતો. પરંતુ જ્યારે એને ભૂલથી પણ છેંછડવામાં ...Read Moreત્યારે એ જીવલેણ બની જતો હોય છે. ભૂતકાળની ચાલ હંમેશા ધીમી હોય છે, એની ચાલ સીધી નથી હોતી, વાંકોચૂકો ચાલતો ચાલતો આપણી પાસે પહોંચે છે. એની ચાલની આપણને ખબર પણ ના પડે. એ અચાનક જ તરાપ મારતો હોય છે. જો આપણા મનમાં ભૂતકાળની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ હોય તો એ ક્યારેય આપણને છોડી શકતો નથી અને આપણે એને. ભૂતકાળ ઇચ્છતો હોય
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 9 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૯ ભાગ ૨ નિશા અને હું આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. ...Read Moreલાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** સાંજનો સુંદર સમય હતો. થોડીક ઠંડી હતી. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. વિવાનનું માથુ મારાં ખોળામાં હતું. મારાં ઠંડા હાથ એના માથાને મસાજ આપી રહ્યા હતાં. એ મને જોઈ રહ્યો હતો, હું એને
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 10 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૦ ભાગ ૧ વર્તમાન અને ભૂતકાળ દરેકને પોતાના સિક્રેટ્સ હોય છે. રહસ્ય એ બીજું કંઈ નહીં પણ સત્ય પરનો પરદો જ છે, જ્યારે રહસ્ય કૃત્રિમ રીતે બનાવવામાં આવે ત્યારે તેને અસ્ત્ય ...Read Moreઆવરણ પણ કહી શકાય. રહસ્ય ક્યારેક ચોંકાવનારું હોય, ક્યારેક વિસ્મિત કરનારું, ક્યારેક શાંતિ કે હાંશકારો આપનારું. ક્યારેક દુખી કરનારું, ક્યારેક હર્ષની સિમાઓ પર પહોંચાડનારું, ક્યારેક હૃદયને શોકથી ભરનારું, ક્યારેક વિશ્વાસોના તાંતાણા બાંધનારું તો ક્યારેક વિશ્વાસને એક જાટકે તોડનારું. રહસ્યને હંમેશા ભૂતકાળ સાથે લેવા દેવા હોય છે. રહસ્યને હંમેશા વર્તમાનની લજ્જા હોય છે. રહસ્યને એનો ભૂતકાળ ખૂબ પ્રિય હોય છે. એટલો
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 10 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૦ ભાગ ૨ વર્તમાન અને ભૂતકાળ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. ...Read Moreલાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** ‘મમ્મી સેઇડ’ *** તે સાચુ કહ્યું હતું, દરેકે કોઈને કોઈ વાર તો પ્રેમ કર્યો જ હોય છે. દરેક વ્યક્તિ એકવાર તો લાગણીઓના પૂરમાં તણાયુ જ હોય છે. હું પણ તણાઈ હતી. પરંતુ
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 11 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૧ – ભાગ - ૧ રોમેન્ટિક એક્ઝામ્સ આદત, હું વિવાનની આદતી બની ચુકી હતી. અમારો રિલેશન શરીરથી ક્યાંય આગળ વધી ચુક્યો હતો. એ વિવાન જ હતો જે મારી ધકડનો વધારી શકતો. ...Read Moreકૉલ કરતા પહેલાં મારી ધડકનો પહેલાં દિવસની જેમ જ બે વર્ષ પછી પણ વધી જ જતી. એની પાસે કોઈક એવી વસ્તુ તો દર વખતે હોતી જ, કે જે મને સરપ્રાઇઝ કરતી. એટલે જ એને કૉલ કરતા પહેલાં કે કૉલ રીસિવ કરતા પહેલાં અંદર તેજ ધડકનોના વંટોળો ઊભા થતા. એ વિવુ જ હતો જે મારાં માટે બન્યો હતો. એનો ચહેરો મને
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 11 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૧ – ભાગ - ૨ રોમેન્ટિક એક્ઝામ્સ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા ...Read Moreપ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** ADCN ના પેપરને બે દિવસ આડે હતાં. રાતે મોડે સુધી વાંચ્યુ હતું એટલે સવારે મોડું જ ઊઠાણું. મોબાઈલમાં વિવાનનો મૅસેજ આવ્યો હતો. ‘કૉલ મી વેન યુ વેક અપ.’, સવારના અગિયાર વાગી
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 12
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૨ વેરવિખેર એક વર્ષ પહેલાં એક જૂની કહેવત છે, Sometimes what we see may not be truth and sometimes we can’t see what is truth. સત્યને જોવા માટે હંમેશા વિવેકી આંખો ...Read Moreમારાં અને વિવાનના મોબાઈલમાં આવેલ ઇમેજની સ્ટોરી હું મ્યૂઝિક ક્લાસમાં જતી એ વખતની છે. ખરેખર તો એ કોઈ સ્ટોરી છે જ નહીં. બટ જ્યારે વિવાનની સામે આ ઇમેજ આવી ત્યારે મને નાની વાત ખૂબ મોટી દુર્ઘટના લાગી. દરેકને પોતાના સત્યો હોય છે, પરંતુ આ સત્ય બનાવવામાં આવ્યું હતું. આ સત્ય ફેન્સીએ બનાવ્યું હતું. *** મને ઇનરઆર્ટમાં ખૂબ જ ફાવી ગયું
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 13 - 1
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૩ – ભાગ - ૧ “ વિવુ ” ૭૦, ૮૦, ૯૦, ૧૦૦, ૧૧૦….. વિવાનની બાઈકનું સ્પીડોમીટર એની ટોચ પર હતું. વિવાનની લાલ આંખોમાંથી ગુસ્સો ઊભરાતો હતો, એના હાથ એ ગુસ્સાને બહાર ...Read Moreએક્સલરેટર દાબી રહ્યા હતાં. S.P Ring Road ના સુમસામ રોડ પર સવારના વહેલા છ વાગે વિવાનની બાઈક વાયુવેગે જઈ રહી હતી, આજે એને કોઈ પકડી શકે એમ નહોતું. એની આંખ સામે વ્હાઇડ ડ્રેસ હતો, એની આંખ સામે અંકિતાના કપાળ વચ્ચેની કાળી બીંદી હતી, એની આંખ સામે રેશમી ઝુલ્ફો વચ્ચે છૂપાયેલો અંકિતાનો ખુશી ભર્યો ચહેરો હતો, જે વિવાનને ચીરી રહ્યો હતો,
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 13 - 2
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૩ – ભાગ - ૨ “ વિવુ ” આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે ...Read Moreઆવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** ‘હું શું સાંભળુ છું? તું નૅશનલ લેવલની રેસ માટે સિલેક્ટ થયો છતાં તે પાર્ટિસિપેટ ના કર્યુ?’, વિવાન નીચે ઉતર્યો, એટલે તરત જ અખિલેશભાઈએ કહ્યું. ‘બોરિંગ સરકીટ હતી પપ્પા.’, વિવાને એના
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 14
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૪ “ અંકુ ” બરાબર બાર વાગ્યે અંકિતાના મોબાઈલમાં વિવાનનો કૉલ આવ્યો. અંકિતાને ખ્યાલ જ હતો કે એના બર્થ-ડેના દિવસે પહેલો કૉલ વિવાનનો જ આવશે. અંકિતા અને વિવાનનો પ્રેમ એવો હતો ...Read Moreએ લોકો ગમે એટલી વાર મળે, એકબીજા સાથે વાત કરતા બંનેની ધડકનો તેજ થઈ જતી. આ બધું કરવાવાળો પ્રેમ હતો. અંકિતાએ કૉલ રીસિવ કર્યો. ત્યાં જ નિશા, સોનુ અને કૃપા ત્રણેય નિશા પાસે આવીને જોરજોરથી હેપ્પી બર્થડેનું સોંગ ગાવા લાગ્યા. ફોન ચાલું જ રાખીને અંકિતાએ ત્રણેયને હગ કર્યુ અને થેંક્યુ કહ્યું. નિશા, સોનુ અને કૃપા પણ સમજી ગયા કે વિવાનનો
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 15
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૫ “ બન્ને ” ‘હેય, વિવુ, આઈ વોન્ટ ટુ ફ્રી યુ ફ્રોમ ઑલ બોન્ડ.’, અંકિતાએ વિવાનનો હાથ પકડી રાખ્યો હતો. વિવાન માત્ર અંકિતાની આંખોમાં જોઈ રહ્યો. ‘હું નથી ચાહતી કે મારાં ...Read Moreલીધે તું બંધાઇ રહે. જો તને ઇચ્છા થાય તો તું સ્મોક કરી શકે છે. હું તને નહીં રોકુ.’, અંકિતા કહેતી વખતે ખૂબ જ શાંત અને સિરિયસ હતી. એમનો પ્રેમ એટલો પાકી ગયો હતો કે બંને એકબીજાને મુક્ત કરી દેવા માંગતા હતાં. આકાશમાં પૂર્ણ ચંદ્ર હતો અને બંનેએ લહેરાતા ખેતર વચ્ચે હમણાં જ પૂર્ણ પળોને માણી હતી. પ્રેમમાં બધું આપવાનું હોય
  • Read Free
એન્જિનિયરિંગ ગર્લ - 16 - છેલ્લો ભાગ
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૬ “ સથવારો ” રાતે વરસાદ પડ્યો હતો જેના કારણે રીવરફ્રન્ટની સિમેન્ટની દીવાલો અને કોંક્રિટ સિમેન્ટના રસ્તાઓ ભીના હતાં. વહેલી સવાર હતી ચોમાસુ હોવા છતાં ધીમો ધીમો પવન વાતાવરણને વધારે ઠંડુ ...Read Moreરહ્યો હતો. સાબરમતી વરસાદને કારણે છલોછલ હતી, પરંતુ એ સ્થિર હતી. ઇનકમટેક્સ પાસેના રીવરફ્રન્ટના સુમસામ રસ્તાના કારણે પક્ષીઓનો અવાજ ચોખ્ખો સાંભળી શકાતો હતો. આકાશ ચોખ્ખું થયું હતું, જેના કારણે થોડી થોડી સૂર્યની આભાઓ દેખાઈ રહી હતી, પરંતુ સૂર્ય પૂરેપૂરો ઉગ્યો નહોતો. લહેરાતા પવન સાથે ઉભેલી અંકિતા ફરી આજે વ્હાઇટ ડ્રેસમાં હતી, એણે ખાસ કોઈ એસેસરીઝ નહોતી પહેરી. ખાદીનો વ્હાઇટ ડ્રેસ,
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Hiren Kavad Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Hiren Kavad

Hiren Kavad Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.